મમરા ની ચીક્કી (Mamra chikki recipe in Gujarati)

Shweta Kunal Kapadia @cook_22105391
મમરા ની ચીક્કી (Mamra chikki recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચા મમરા ને સેજ કરકરા સેકી લો.
- 2
હવે એક કડાઈમાં ઘી મૂકી તેમાં ગોળ ઉમેરી પાયો બનાવો. સેજ ફીણ વળવા લાગે એટલે એક વાટકી માં ઠંડુ પાણી લઈ તેમાં પાઈ નું ટીપુ પાડી ચેક કરી લો.
- 3
હવે આ મિશ્રણમાં મમરા ઉમેરી મિકસ કરી ગેસ બંધ કરી લો. પછી તરત જ તેને થાળી માં ઢાળી લો અને પીસ કરી લો. તૈયાર છે મમરા ની ચીકી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14402130








ટિપ્પણીઓ (2)