સ્વીટ કોર્ન ચીઝ સૂપ (Sweet Corn Cheese Soup Recipe In Gujarati)

Pina Chokshi @cook_26097210
સ્વીટ કોર્ન ચીઝ સૂપ (Sweet Corn Cheese Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ થોડું મીઠું નાખીને અમેરિકન મકાઈ બાફી લો
- 2
ત્યારબાદ ચાર-પાંચ ચમચી મકાઈના દાણા અલગ નીકાળી મિક્સરમાં ક્રશ કરી લો
- 3
ત્યારબાદ તાવડી માં થોડું બટર નાખી તેની અંદર ક્રશ કરેલું થોડું આદુ અને મરચા સાંતળી તેમાં મરીનો ભૂકો અને મીઠું ખાંડ નાખો ત્યારબાદ ક્રશ કરેલી મકાઈ ઉમેરો અને બરાબર હલાવો હવે તેમાં પાણી ઉમેરી પાંચ મિનિટ ઉકળવા દો
- 4
પાંચ મિનિટ બાદ કોન ફ્લોર અને પાણી મિક્સ કરીને રાખેલું હોય એ ઉમેરીને ઢાંકીને પાંચ કે છ મિનિટ થવા દો પછી તેમાં ચીઝ છીણી નાખો
- 5
સૂપને બાઉલમાં નીકાળી તેની ઉપર ચીઝ અને થોડા અમેરિકન મકાઈના દાણાથી સજાવટ કરો તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ (સ્વીટ કોન ચીઝ સૂપ)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14515478













ટિપ્પણીઓ (3)