આલુ કેપ્સિકમ સમોસા (samosa recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ના બાફી ને કટકા કરી લેવા. ઘી મા કેપ્સિકમ અને આદુ સાંતળવા. પછી કાજુ અને કિસમિસ સાંતળવા.
- 2
પછી તેમાં બટાકા ઉમેરી મરી, હળદર, હિંગ, મીઠુ, વટાણા, કોથમીર, ફુદીનો ઉમેરી ને મિક્સ કરવું. થોડી વાર ઢાંકી ને સાંતલવું. પછી આ મિશ્રણ ને સાવ ઠંડુ કરી લેવું.
- 3
મેંદા મા મીઠુ, અજમો, ઘી ઉમેરી ઠંડા પાણી થી લોટ બાંધવો. લોટ ને ઢાંકી ને એક કલાક રાખી મૂકવું.
- 4
પછી એક સરખી રોટલી ના પડ વણી 2 કટકા કરવા. પછી પુરણ ભરી સમોસા તૈયાર કરવા. એકસરખા સમોસા તૈયાર થઇ જાય પછી તેલ મા મધ્યમ તાપ થી તળી લેવા.ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા.
- 5
ગરમાગરમ સમોસા તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14531215


















ટિપ્પણીઓ (8)