કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)

#GA4
#Week23
#Coopadgujrati
#CookpadIndia
Kadhai Paneer
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
#GA4
#Week23
#Coopadgujrati
#CookpadIndia
Kadhai Paneer
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે બધી સામગ્રી ને સમારી લો.
- 2
હવે એક તપેલીમાં તેલ ગરમ કરી તજ, લવિંગ, તીખા અને તમાલપત્ર પાન નાખી પછી તેમાં ડુંગળી સાંતળો પછી તેમાં લસણ સાંતળો અને ત્યારબાદ તેમાં આદું, મરચાં નાખી સરસ મિક્સ કરી સાંતળવું. પછી તેમાં ટામેટાં અને કાજુ નાખો થોડીવાર સાંતળો પછી તેમાં થોડું પાણી નાખી તેને ચડવા દો. પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો અને પછી ગરણી મદદ થી ગાળી લો.
- 3
હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી સાંતળો પછી તેમાં કેપ્સીકમ સાંતળો અને ત્યારબાદ તેમાં પનીર ને પણ સેલોફા્ય કરી લેવાનું.
- 4
- 5
હવે એજ પેન માં તેલ અને બટર ગરમ કરી તેમાં ગ્રેવી નાખો. પછી તેમાં બધા મસાલા કરી બરાબર મિક્સ કરી લેવાનું. પછી તેમાં ડુંગળી, કેપ્સીકમ અને પનીર નાખો. અને બરાબર મિક્સ કરી લો. પછી તેમાં મલાઇ નાખો. અને થોડું પનીર ખમણી ને તેમાં નાખો અને છેલ્લે લીંબુનો રસ મિક્સ કરી દો અને બધું બરાબર મિક્સ કરી થોડીવાર માટે રહેવા દો. તેલ છૂટી જાય પછી ગેસ બંધ કરી કોથમીર છાંટી દો.
- 6
- 7
હવે તૈયાર છે આપણું કઢાઈ પનીર. તમે તેને ગમે તેની સાથે સર્વ કરી શકો છો. નાન, કુલચા કે પછી પરાઠા. મેં તેને પરાઠા સાથે સવઁ કર્યા છે. હવે તેને ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes




















ટિપ્પણીઓ (24)