રો મેંગો પુડિંગ (Raw Mango Pudding Recipe in Gujarati)

# રેસીપી નંબર 189.
આજે મેં કાચી કેરીના બ્રેડ પુડિંગ , સાથે સ્ટ્રોબેરી cream કર્યું છે. જે ટેસ્ટમાં બેસ્ટ છે .
રો મેંગો પુડિંગ (Raw Mango Pudding Recipe in Gujarati)
# રેસીપી નંબર 189.
આજે મેં કાચી કેરીના બ્રેડ પુડિંગ , સાથે સ્ટ્રોબેરી cream કર્યું છે. જે ટેસ્ટમાં બેસ્ટ છે .
રાંધવાની સૂચનાઓ
- 1
પુડિંગ બનાવવા માટે પહેલા બ્રેડને મિક્સરમાં ફેરવી લેવું.તેમાં ભુકો થઈ જશે.એક પેન લઈને.તેના તેમાં દૂધ એડ કરવું.અને દૂધ ગરમ થાય એટલે, મિલ્ક મેડ એડ કરી સતત હલાવતા રહેવું. ગરમ થાય એટલે તેમા બ્રેડ ભૂકો એડ કરવુઅને બરાબર હલાવવું.
- 2
અને પછી તેમાં મેંગો સ્કવોશ એડ કરવો. અને બરાબર હલાવો. અને તેમાં જરૂર મુજબ એક કે બે drop ગ્રીન કલર એડકરી,બરાબર હલાવી,પુડિંગ પેન ને છોડી દે એટલે પુડિંગ ને એક બાઉલમાં કાઢીને, રૂમ ટેમ્પરેચરમાં બે કલાક ઠંડુ થવા દેવું. આપણું મેંગો પુડિંગ તૈયાર છે.
- 3
સ્ટ્રોબેરી ની સ્લાઈસ કરી લેવી. અને ફ્રેશ ક્રીમ ને કરીને,પ્લફી કરીને તૈયાર કરવું. અને પાછું ફ્રીઝમાં રાખી દેવૂ.
- 4
ડેકોરેશન માટે :- પારલે ગ્લુકોઝ ને મિક્સરમાં ક્રશ કરીને,ચારણીથી ચાળી ને, જે કલર ના રોઝ બનાવવા હોય તે, કલર એડ કરીને, લોટ બાંધીને,તેના ફ્લાવર બનાવી, રોઝ અને પાન તૈયાર કરવા.
- 5
મિલ્ક ચોકલેટ ને ડબલ બોઈલર માં રાખીને મેલ્ટ કરીને હાર્ટશેઇપ ચોકલેટ બનાવવી.
- 6
પ્રેઝન્ટેશન માટે પ્રથમ બે ગ્લાસ લઈને,તેમાં સૌથી નીચે રો મેંગો પુડિંગ એડ કરી,ને સેટ કરવું.પછી તેના ઉપર એક-એક ચમચી જેટલું ડ્રાય બ્રેડનો ભૂકો એડ કરવો.
- 7
એના ઉપર બે ચમચી જેટલી સ્ટ્રોબેરી સ્લાઈસ એડ કરવી.
- 8
પછી સ્ટ્રોબેરી ઉપર ફ્રેશ ક્રીમ એડ કરીને, ગ્લાસ ક્રીમથી ભરી લેવું. અને ક્રિમની આજુબાજુમાં હાર્ટ શેઇપમા ફ્લાવર ની જેમ કરવું.
- 9
આપણું રો મેંગો પુડિંગ સ્ટ્રોબેરી વીથ ક્રીમ રેડી ટુ ઈટ.
- 10
આપણું પુડિંગ પ્લેટમાં કરીને રોઝ તથા હાર્ટ ચોકલેટથી ડેકોરેટ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટ્રોબેરી ચોકલેટ કપ કેક (Strawberry Chocolate Cupcakes Recipe In Gujarati)
#GA4#WEEK15#Post2બાળકો ની ફેવરિટ એવી સ્ટ્રોબેરી ચોકલેટ કપ કેક મે આજે બનાવી છે જે મારા બાળકો ની ફેવરિટ છે. Vaishali Vora -
મેંગો પુડિંગ (Mango pudding recipe in gujarati)
#સમર આજે મેં ગરમીના દિવસોમાં મેંગો પુડિંગ બનાવ્યું. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડી ઠંડી વસ્તુ આપણને ખાવા પીવા મળે તો બહુ મજા આવી જાય છે. મારા દીકરાને મેંગો પુડિંગ ખૂબ ભાવે છે,એટલે આજે એની પસંદનું પુડિંગ બનાવ્યું વધુ આનંદ તો ત્યારે થયો કે એ મારા ભાગનું પુડિંગ પણ ખાઈ ગયો..... Kiran Solanki -
-
પુડિંગ(Puding Recipe in Gujarati)
દિવાલી સ્પેશલ રેસીપી માં હું આજેOreo પુડિંગ બનાવું છું જે ખાવામાં ખૂબ જ વિશેષ લાગે છે તે મારી દીકરીને ખૂબ જ પસંદ છે અને દિવાળીમાં આવતા બધા મહેમાનને પણ પસંદ આવશે#કૂકબુક Reena patel -
મેંગો કસ્ટર્ડ પુડિંગ(mango custrd pudding in Gujarati))
ગરમી માં ઠંડક આપતી, અને બધા ને પસંદ એવી કેરીની ફ્યુઝન રેસીપી છે... Palak Sheth -
મેંગો કસ્ટર્ડ પુડિંગ(Mango custard pudding in gujarati)
#કેરીહેલો ફ્રેન્ડ્સ આજે મેંગો કસ્ટર્ડ પુડિંગ બનાવ્યું છે અત્યારે કેરીની સીઝન ચાલી રહી છે અને બધાના ઘરમાં કંઈક ને કંઈક કેરી આઈટમ બને છે પણ આ રેસિપી ખૂબ જ ઇઝી છે અને થોડા જ સામગ્રી બની જાય છે તો તમે પણ આ રેસિપી ને જરૂરથી ટ્રાય કરજોPayal
-
મેંગો કસ્ટર્ડ પુડિંગ (Mango custard pudding recipe in Gujarati)
#કૈરી#goldenapron3વીક 18 # પુડિંગ Pragna Shoumil Shah -
ચિયા પુડિંગ (Chia Pudding Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap#healdhibreakfastચિયા સીડસ્ માં અનેક ગુણ રહેલા છે, કેફીન ફ્રી છે, સાથે ડાયાબિટીસ માં ફાયદાકારક છે અને,સ્ટ્રેસ દૂર કરી , બી પી કંટ્રોલ કરે છે , વાળ અને ત્વચા માટે પણ ફાદાકારક છે ,ડાયેટ પ્લાન માટે બેસ્ટ છે .મે એને ફલેવરેબલ બનાવવા માટે અમુક ઘટકો ની સાથે ઉપયોગ કર્યો છે. સવાર નો હેલધી બેસ્ટ બ્રેકફાસ્ટ છે . Keshma Raichura -
ચોકો મેંગો કુલ્ફી (Choco Mango Kulfi Recipe In Gujarati)
#AsahiKaseiIndiaમેંગો એટલે પાકી કેરી બધાને ભાવે, વડી પાકી કેરીના પલ્પમાંથી બનાવેલી કુલ્ફી કે ice cream નાના મોટા બધાને ગમે. Harsha Israni -
-
રો મેંગો રાઇસ (Raw Mango Rice Recipe In Gujarati)
#SD#summer_special#south_indian_style#cookpadgujarati મેંગો રાઇસ એ દક્ષિણ ભારતીય વાનગી છે જે પહેલાથી રાંધેલા ચોખા, કાચી લીલી કેરી, મસાલા અને કઢીના પાનથી બનાવવામાં આવે છે. આ મેંગો રાઈસ બનાવવા માટે સરળ છે અને આપણે જે રીતે લેમન રાઈસ અને કોકોનટ રાઈસ બનાવીએ છીએ તેના જેવું જ છે. તેનો સ્વાદ તીખો, થોડો ગરમ અને સ્વાદિષ્ટ લાગે છે. તે તેના પોતાના પર સ્વાદિષ્ટ છે અને તમારે કોઈપણ બાજુની જરૂર નથી. મેંગો રાઇસ એ ઉનાળાની લોકપ્રિય વાનગી છે જે સામાન્ય રીતે દક્ષિણ ભારતીય રાજ્યો - આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાં બનાવવામાં આવે છે. આ એક વાનગી છે જે મુખ્યત્વે ચોખા, લીલી કાચી ખાટી કેરી, જડીબુટ્ટીઓ અને મસાલા વડે બનાવવામાં આવે છે. તેલુગુમાં તે મામિદિકાયા પુલિહોરા તરીકે ઓળખાય છે અને કર્ણાટકમાં તે માવિનાકાય ચિત્રન્ના તરીકે ઓળખાય છે. Daxa Parmar -
મેંગો પુડીંગ (Mango Pudding Recipe in Gujarati)
#RC1આજે હુ તમારી સાથે પુડીંગ શેર કરુ છું તેનો સ્વાદ તમે જમવા સાથે કે ગમે તયારે માણી શકો છો એક્દમ શેહલાઇ થિ બની જાય તેવી સ્વીટ ડીશ છે Hemali Rindani -
રો મેંગો જેલી બાઇટ્સ (Raw mango jelly bites recipe in Gujarati)
#કૈરી#પોસ્ટ1નરમ અને સુંવાળી, મોઢા માં ઓગળી જાય એવી જેલી બાળકો ની પ્રિય છે. જેલી એમ જ ખવાય છે અથવા કોઈ પણ ડેસર્ટ માં ભેળવવા માં પણ આવે છે. જેલી બનાવા માટે તૈયાર પેક્ટ્સ પણ મળે છે અને અલગ અલગ ઘટકો થી ઘરે જેલી પણ બનાવાય છે.આજે મેં કાચી કેરી ના જેલી બાઇટ્સ બનાવ્યા છે જીલેટિન ક અગર અગર વિના. Deepa Rupani -
સ્ટ્રોબેરી કપ કેક(Strawberry cupcake recipe in Gujarati)
#GA4#week15#ccc#strawberry 🍓...સ્ટ્રોબેરી એક એવું ફ્રૂટ જે બધા ને ભાવતું હોય અને કેક પણ એવી વાનગી છે જે નાના મોટા સૌ કોઈ ને પસંદ હોય તો મે આજે સ્ટ્રોબેરી કેક અને ચીઝ ની કપ કેક બનાવી છે. Payal Patel -
-
સ્ટ્રોબેરી પુડિંગ (Strawberry Pudding Recipe In Gujarati)
#XSબહુ જ ઓછા ઇન્ગ્રિડિયન્ટ ્સ અને ઘરમાંથી જ ફટાફટ થઈ જતું આ પુડિંગ ખાવાથી બહુ જ ટેસ્ટી લાગે છે તે ફ્લેવર્સ માં આપણે કરી શકીએ છીએ Manisha Hathi -
મેંગો પુડિંગ
ઉનાળા માં કેરી માંથી બનતું ને તે પણ પુડિંગ ઠંડુ ઠંડુ ખાવાની ખુબ મજા આવે અને બાળકો નું પ્રિય છે કેમકે જેલી જેવો ટેસ્ટ છે Kalpana Parmar -
-
ઓરીયો મિલ્કશેક(Oreo મિલ્ક Shake Recipe in Gujarati)
#GA4#week4# મિલ્ક શેક.#post.3.રેસીપી નંબર 84.ઓરીયો મિલ્કશેક બાળકોની એકદમ ભાવતી આઈટમ છે કાર્ટુન નાના થી મોટા દરેકને ચોકલેટની આઈટમ ભાવતી હોય છે. આ મિલ્કશેક ફટાફટ બને છે. Jyoti Shah -
ડાલગોના કોફી (Dalgona coffee Recipe In Gujarati)
રોજ નેસ coffee બનાવું છું. પણ આજે મારી દીકરીને ડાલ ગોના coffee બહુ ભાવે એટલે મે તે બનાવી છે.રેસીપી નંબર 69. Jyoti Shah -
-
કોફી સેરાડ્યુરા ગોઅન સોડસ્ટ પુડિંગ (Coffee Serradura Goan Sawdust Pudding Recipe In Gujarati)
#CWC#cookpad_guસેરાડ્યુરા એક પોર્ટુગીઝ પુડિંગ છે. ગોઆ માં આ પુડિંગ ખુબ પ્રખ્યાત છે. મેં અહીં કોફી ફ્લેવર માં સેરાડ્યુરા બનાવ્યું છે અમુક નાના મોટા ફેરફાર સહીત. Khyati Dhaval Chauhan -
સ્ટ્રોબેરી સન્ડે (Strawberry sundae recipe in Gujarati)
#CCC#Strawberry#cookpadgujarati ક્રિસમસ ફેસ્ટિવલ ને સેલિબ્રેટ કરવા માટે મેં આજે સ્ટ્રોબેરી સન્ડે બનાવ્યો છે. વીન્ટર સીઝન છે એટલે સ્ટ્રોબેરી પણ ખુબ જ સરસ મળે છે. ફ્રેશ સ્ટ્રોબેરી ના ટુકડા અને સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ થી બનાવવામાં આવતો સ્ટ્રોબેરી સન્ડે ખૂબ જ ડિલિશિયસ બને છે. Asmita Rupani -
મેંગો ડેઝર્ટ (Mango Desert Recipe in Gujarati)
#RC1છેલ્લે છેલ્લે સીઝન જતા જતા ચાલો મેંગો ડેઝર્ટ ખાઈ લઈએ Prerita Shah -
મેંગો ક્રીમી વિથ કોકોનટ બોન્ટી
#કેરીકેરીમાંથી ઘણી અવનવી વાનગીઓ બનાવતાં જોઈ હું પણ તમારા માટે એક નવી રેસીપી લઈને આવી છું.જેમાં ક્રીમી કેરીના પલ્પ સાથે કોકોનટ બોન્ટી નામની ચોકલેટ જાતે બનાવીને કંઈક twist કરેલ છે તો ચાલો જલ્દી થી ટ્રાય કરીએ Khushi Trivedi -
મેંગો વોલનટ પુડિંગ / મેંગો વોલનટ શેક (Mango Walnut Pudding / Mango Walnut Shake Recipe In Gujarati)
#walnuttwistsમેંગો વિથ વોલનટ પુડિંગ / મેંગો વોલનટ શેક વિથ તકમરિયા(sabja seed) Payal Sachanandani (payal's kitchen) -
ઓરીયો બિસ્કીટ પુડિંગ(Oreo biscuit pudding in Gujarati)
#વિકમીલ2ઓરીયો બિસ્કીટ પુડિંગ બનાવવામાં બહુ જ આસાન છે .અને તે ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે .આપણે અત્યારે શરદી હોય તો આઈસ્ક્રીમ ન ખવાય પણ પૂડીગ ખવાય કારણ કે તે ફ્રિઝ વગર પણ એકદમ સેટ થઈ જાય છે. Pinky Jain -
સ્ટ્રોબેરી ક્રીમ બ્રેડ પુડિંગ (Strawberry cream bread pudding recipe in Gujarati)
#GA4#week15#post_15#strawberry#cookpad_gu#cookpadindiaતાજા સ્ટ્રોબેરી અને ક્રીમ એક આઇકોનિક અને સારી પ્રિય બ્રિટીશ વાનગી છે, ખાસ કરીને વિમ્બલ્ડનમાં પીરસાયેલી માટે પ્રખ્યાત. વિમ્બલ્ડનમાં દર વર્ષે એક સ્ટ્રોબેરી અને ક્રીમનો જથ્થો ફૂંકાય છેઆ આઇકોનિક વાનગી, તેની મૂળ અને વિમ્બલ્ડન સાથેની તેની આજુબાજુની ઘણી માન્યતાઓ અને કથાઓ છે.સ્ટ્રોબેરી ઘણા વર્ષો પહેલા હતી, પરંતુ તે હેમ્પટન કોર્ટના આ ટ્યુડર યુગ દરમિયાન કોઈકને તાજી ક્રીમનો સ્વાદિષ્ટ ડોલોપ ઉમેરવાનો વિચાર હતો, જે સમયે ડાયરી પ્રોડક્ટ્સને ખાવાનું માનવામાં આવતું હોવાથી તે અણધારી હોત.ઘણા માને છે કે 1900 ના દાયકાની શરૂઆતમાં વિમ્બલડનમાં કboમ્બો રજૂ કરનાર કિંગ જ્યોર્જ પાંચમો હતો. વિમ્બલડનમાં સ્ટ્રોબેરી અને ક્રીમ કેમ પીરસાવાનું શરૂ થયું તેના ઘણાં વિવિધ કારણો છે, જોકે તે મુખ્યત્વે તે હકીકતને કારણે છે કે તેઓ ફક્ત વર્ષના તે સમયે જ ઉપલબ્ધ હતા અને 1800 ના અંતમાં સ્ટ્રોબેરી ખાવા માટે ખૂબ જ ફેશનેબલ ફળ હતા. તે માત્ર એક યોગાનુયોગ હોઇ શકે કે તેઓએ વિમ્બલ્ડનમાં તેમની સેવા કરવાનું શરૂ કર્યું, પરંતુ એક વાત ખાતરી માટે કે તેઓ ઉનાળાના આગમનનું પ્રતીક છે.તેથી, શું તમે ખરેખર વિમ્બલ્ડન ખાતે ટેનિસની મુલાકાત લેવામાં અને જોવા માટે સક્ષમ છો અથવા જો તમે તેને તમારા પોતાના ઘરની આરામથી જોઈ રહ્યા છો, તો તાજી સ્ટ્રોબેરીનો કટોરો અને ક્રીમની lીઅત્યારે સ્ટ્રોબેરી ની સીઝન ચાલે છે. અને સ્ટ્રોબેરી નો ઘણી બધી રીતે ઉપયોગ કરી શકાય છે. જેમ કે મિલ્ક શેક, કેક, આઈસ ક્રીમ, જામ વગેરે. એકલી સ્ટ્રોબેરી પણ ખાઈ ફ્રૂટ ડીશ માં લઇ શકીએ છે. પરંતુ આજે મે બનાવ્યું છે સ્ટ્રોબેરી ક્રીમ બ્રેડ પુડિંગ. ખાવા માં ખૂબ જ યમ્મી અને બનાવવા માં પણ ખૂબ સરળ. દેસર્ટ તરીકે સર્વ કરી શકાય છે. Chandni Modi -
-
બનાના પુડિંગ (Banana Pudding Recipe In Gujarat)
#RC2White Colourઆ પુડિંગ ફટાફટ બની જાય છે અને ખુબ જ ટેસ્ટી છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ (12)