કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલો રોટલો (Bharelo Rotlo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલો રોટલો (Bharelo Rotlo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભરેલો રોટલો (Bharelo Rotlo Recipe In Gujarati)

Twisha Mankad
Twisha Mankad @twisha_mankad23

#GA4 #Week24

#GA4 #Week24

વધુ વાંચો

ભરેલો રોટલો (Bharelo Rotlo Recipe In Gujarati)

Twisha Mankad
Twisha Mankad @twisha_mankad23

#GA4 #Week24

#GA4 #Week24

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
2 વ્યક્તિ
  • પુરણ બનાવવા માટે :
  • 2 મોટી ચમચીસફેદ માખણ / ઘી
  • 1/2 ચમચીજીરું
  • 1/4 કપજીણી સમારેલી લીલી ડુંગળી
  • 1/4 કપજીણુ સમારેલું લીલું લસણ
  • 1/2 કપજીણું સમારેલું કોબીજ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 મોટી ચમચીલાલ મરચું
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીલસણ ની ચટણી
  • 1 ચમચીઆમચુર પાવ્ડર
  • રોટલો બનાવવા માટે :
  • 1.5 કપબાજરી નો લોટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ચમચીતેલ
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    પૂરણ બનાવવા માટે :
    સૌ પ્રથમ 1 પેન માં સફેદ માખણ /ઘી ને ગરમ કરી એમાં જીરું સાતળી લો. પછી એમાં લીલી ડુંગળી, લીલું લસણ, કોબીજ ઉમેરી 1 મિનિટ માટે સાતળી લો.

    ભરેલો રોટલો (Bharelo Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભરેલો રોટલો (Bharelo Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભરેલો રોટલો (Bharelo Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં મીઠું, લાલ મરચું, હળદર, ગરમ મસાલો, લસણ ની ચટણી નાખી 2-3 મિનિટ માટે સાતળી ne પૂરણ તૈયાર કરો.

    ભરેલો રોટલો (Bharelo Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    રોટલો બનાવવા માટે :
    1 બાઉલ માં બાજરી નો લોટ, મીઠું, તેલ લઇ મિક્સ કરી પાણી થી લોટ બાંધી લો.

  4. 4

    હવે તેનાં મોટા લુઆ કરી તેને થેપી ને જાડો રોટલો બનાવી વચ્ચે પૂરણ મૂકી કવર કરી ફરીથી હળવા હાથે રોટલા ને થેપી લો.

    ભરેલો રોટલો (Bharelo Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે પેન પર રોટલો મૂકી કાચો-પાકો શેકી લો. પછી રોટલા ની બંને બાજુ ઘી લગાવી ઘાટ્ટા બદામી રંગ નાં શેકી લો.

    ભરેલો રોટલો (Bharelo Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભરેલો રોટલો (Bharelo Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે રોટલા નાં 4 ભાગ કરી દહીં નાં રાયતા સાથે સર્વ કરો.

    ભરેલો રોટલો (Bharelo Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Twisha Mankad
Twisha Mankad @twisha_mankad23
પર February 28, 2021 07:44

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભરેલો રોટલો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ કરી (Kaju Curry Recipe In Gujarati)
  2. ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
  3. વરાળિયુ (Varaliyu Recipe In Gujarati)
  4. બાજરી - મેથી વડા (Bajri Methi Vada Recipe In Gujarati)]
  5. વરિયાળી શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
  1. લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
  2. બાજરા ની પૂરી (Bajra Puri Recipe In Gujarati)
  3. ફુલાવર વટાણા બટાકા નું શાક
  4. બાજરાના તેલ વાળા રોટલા (Bajra Oily Rotla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14659145
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close