કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કમ્બુ કૂઝ (kambu  koozh recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કમ્બુ કૂઝ (kambu  koozh recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કમ્બુ કૂઝ (kambu  koozh recipe in Gujarati)

Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504

#GA4
#week24
#FoodPuzzleWeek24word_Bajra

કંબુ કુઝ એક સમર ડ્રીંક છે જે આજે પણ તમિલનાડુ ના ગામો માં ઉનાળા માં સવારે નાસ્તા તરીકે બનાવી ને પીવામાં આવે છે.આમાં બાજરા નો લોટ અને છાસ નો ઉપયોગ કરવામાં આવે છે.ઉનાળા ની ગરમી માં આનાથી તાકાત અને તાજગી,ઠંડક મળી રહે છે.
તામિલ માં કંબૂ એટલે બાજરો અને કૂઝ એટલે પોરિજ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

5-7 મિનિટ
2 સર્વિંગ્સ
  • 1/4 કપબાજરા નો લોટ
  • 3/4કપ+1/4 કપ પાણી
  • 1/2 કપછાસ
  • 3/4 ટીસ્પૂનમીઠું
  • 1/2 ટીસ્પૂનજીરુ પાઉડર
  • 2 ટેબલસ્પૂનસમારેલા કાંદા
  • 2 ટેબલસ્પૂનકોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

5-7 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બાજરા ને એક ગરમ પેન માં ડ્રાય રોસ્ટ કરી લેવો.બે થી ત્રણ મિનિટ લાગશે.પછી ઠંડો થાય એટલે મિક્સિ જાર માં પાઉડર કરી લેવો.અથવા બાજરા નો લોટ હોય તો તેને ધીમા તાપે ડ્રાય રોસ્ટ કરી લેવો. લોટ ઠંડો થાય પછી તેમાં પોણો કપ પાણી નાખી હાથેથી બધું બરાબર હલાવી મિશ્રણ તૈયાર કરવું.તેમાં એક પણ લંપ કે ગઠ્ઠા ના પડે તેનું ધ્યાન રાખવું.આ મિશ્રણ ને ધીમા તાપે ગરમ કરી સતત હલાવતા રહેવું.જ્યારે જાડું થવા આવે ત્યારે ગેસ બંધ કરવો.

    કમ્બુ કૂઝ (kambu  koozh recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કમ્બુ કૂઝ (kambu  koozh recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મીઠું અને જીરુ પાઉડર નાખી મિક્ષ કરવું.

    કમ્બુ કૂઝ (kambu  koozh recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કમ્બુ કૂઝ (kambu  koozh recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં બાકી નું પા કપ પાણી નાખી બરાબર હલાવી લેવું.જેથી મિશ્રણ એકરસ થઈ જાય.તેને ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકવું.ઠંડુ થાય પછી બહાર કાઢી સર્વ કરતી વખતે આ મિશ્રણ માં 1/2 કપ છાસ નાખી બરાબર મિક્સ કરી લેવું.

    કમ્બુ કૂઝ (kambu  koozh recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કમ્બુ કૂઝ (kambu  koozh recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગ્લાસ માં કંબૂ કૂઝ નાખવું.તેના પર સમારેલા કાંદા,જીરુ પાઉડર અને કોથમીર થી ગાર્નિશ કરી ઠંડુ ઠંડુ પીરસવું.

    કમ્બુ કૂઝ (kambu  koozh recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504
પર February 28, 2021 17:09

ટિપ્પણીઓ (2)

Aruna Thapar
Aruna Thapar @Arunathapar27
March 01, 2021 15:45
Wow👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ કરી (Kaju Curry Recipe In Gujarati)
  2. ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
  3. વરિયાળી શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
  4. બાજરી - મેથી વડા (Bajri Methi Vada Recipe In Gujarati)]
  5. મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)
  1. મસાલા ગામઠી રોટલો (Masala Rotlo Recipe in Gujarati)
  2. લસણની ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
  3. લસણીયા બટાકા (lasaniya potato recipe in Gujarati)
  4. લસણની તીખી ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14662022
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close