મીક્સ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધુજ શાકભાજી ધોઈ, સાફ કરી સુધારી લો. સરગવાની શીંગ ની ઉપર ની ચાલ પાતળી ઉતારી લો જેથી શાક માં સરસ રીતે ભળી જાય.
- 2
તેલ મૂકી અને જરાક ગરમ થાય એટલે હિંગ ઉમેરો. પછી બધી શાક એકસાથે ઉમેરો. વટાણા બાફેલા હોવાથી એને આપણે છેલ્લે ઉમેરીશુ. શાક માં મીઠુ અને હળદર ઉમેરી કુકર માં બાફી લો.2 સીટી મારીને.
- 3
શાક બફાઈ જાય એટલે કોરો મસાલો અને વટાણા ઉમેરી ગરમ કરો. શાક માં તેલ ઉપર દેખાવા લાગે એટલે સમજવુ શાક તૈયાર છે.
- 4
ગરમાગરમ શાક રોટલી કે પૂરી કે પરોઠા સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14673593













ટિપ્પણીઓ