પાલક રતલામી સેવ (Palak Ratlami Sev Recipe In Gujarati)

jignasha JaiminBhai Shah @cook_27651777
પાલક રતલામી સેવ (Palak Ratlami Sev Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ભાજી સાફ કરી મોટા ટુકડા માં સમારી પાણી થી ચોખ્ખી કરી તાવડી માં પાણી વગર સોડા નાખી બાફી લો
સોડા થી પાલક નો કલર એવોજ રહેશે - 2
ભાજી બફાઈ જાય પછી ઠંડી પાડવા દો પછી મિક્ષર માં ક્રશ કરી તેની પ્યુરી બનાવો ત્યાર બાદ તેલ પાણી અને મીઠું મિક્ષ કરી બ્લેન્ડર ફેરવી ફીણી લો
- 3
હવે બેસન માં મરી પાઉડર હિંગ સફેદ મરચું પાઉડર અને પાલક ની પ્યુરી ઉમેરી તેમાં તેલ મીઠું અને પાણી ફિનેલું છે તે ઉમેરી લોટ બાંધો અને થોડી વાર મસળતા રો જે થી સેવ પોચી થશે
- 4
Have તાવડી માં ફુલ ગેસ પર તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય પછી તાવડી પર ratlami સેવ નો ઝરો મૂકી તેના પર લોટ નો લુવો મૂકી ઘસી ને સેવ પડો
- 5
સેવ ઘસતી વખતે ગેસ નો તાપ ખાસ ધીરો કરવો જે થી દઝવા નો ભય ના રહે
આ રીતે થોડી થોડી કરી સેવ પાડી તૈયાર કરો
તમારી ગ્રીન રતલામી અથવા પાલક રતલામી સેવ તૈયાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14790029













ટિપ્પણીઓ (2)