કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati)

Aarti Dattani
Aarti Dattani @Aarticook
રાજકોટ

#AM4

#AM4

વધુ વાંચો

પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati)

Aarti Dattani
Aarti Dattani @Aarticook
રાજકોટ

#AM4

#AM4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 લોકો માટે
  • 1 ઝૂડી પાલક
  • 1લીલુ મરચુ
  • 50 ગ્રામપનીર
  • ચીઝ જરૂર મુજબ
  • 1/2 ચમચીમરી પાઉડર
  • 1 ચમચીધાણા જીરૂ
  • 1 ચમચીચાટ મસાલો
  • સ્વાદમુજબ મીઠુ
  • 1 કપઘઉં નો લોટ
  • જરૂર મુજબ તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લોટને ચારી લઈ તેમા મીઠુ અને એક ચમચી તેલ નાખી નરમ લોટ બાઘી લેવો.

    પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ પાલક અને લીલા મરચાને સાવ ઝીણા સુધારી લેવા.

    પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક બાઉલ મા સુધારેલ મરચુ અને પાલક લઈ લેવા. તેમા ચીઝ ખમણીને નાખવુ. તેને મિક્સ કરી લેવુ

    પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમા બધા મસાલા નાખી બરાબર મિક્સ કરી લેવુ.

    પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે લોટ માથી એક લુવો બનાવી તેને વડી લેવુ.તેમા પાલક પનીર નુ મિશ્રણ નાખી વાળી લેવુ.

    પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ ફોરા હાથે વડી લઈ લોઢીમા તેલ લગાવી બંને બાજુ પરોઠા ને પકાવી લેવુ.

    પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે પરોઠુ તૈયાર છે.તેમા ક્રોસ મા કાપા પાડી લેવા.

    પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે પરોઠા ની વચ્ચે થી એક એક કરીને બધા પડ ઉપર ની બાજુ કરી તેની ઉપર ચીઝ ખમણી ગરમ ગરમ પરોઠુ સર્વ કરવુ.

    પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aarti Dattani
Aarti Dattani @Aarticook
પર April 29, 2021 10:52
રાજકોટ
i like cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (15)

Ketki Dave
Ketki Dave @ketki_10
July 16, 2021 07:57
Congratulations for 50
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક પનીર ચીઝ પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પંજાબી આલૂ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
  2. ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  3. આદુનો સ્કોવોશ અને શરબત (Ginger Squash / Sharbat Recipe In Gujarati)
  4. ક્રિસ્પી રોટી કોન (Crispy Roti Cone Recipe In Gujarati)
  5. ચીલી ગાર્લીક જુવાર રોટી (Chili Garlic Jowar Roti Recipe In Gujarati)
  1. ત્રણ પડવાળી રોટલી (Three Padvali Rotli Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
  3. રાઈસ ના ચીઝ બૉલ્સ (Rice Cheese Balls Recipe In Gujarati)
  4. ઉકાળો (Ukalo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14945365
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close