ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)

Noopur Alok Vaishnav @Noopur_221082
આ એક ઝટપટ બની જાય એવી અને ઈડલી ઢોસા નું ખીરું વધ્યું હોય તો તેમાંથી સરળતા થી બની જશે એવી રેસીપી છે.
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
આ એક ઝટપટ બની જાય એવી અને ઈડલી ઢોસા નું ખીરું વધ્યું હોય તો તેમાંથી સરળતા થી બની જશે એવી રેસીપી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ મા ઈડલી નું ખીરું લેવું. તેમાં ખમણેલી કોબીજ, દૂધી, આદુ લસણ ની પેસ્ટ, બાકી ના મસાલા નાખી મિક્સ કરવું. ખીરા ને પાતળું ના કરવું. બહુ જાડું નહી બહુ પાતળું નહી એવુ રાખવું. પછી તેમાં ચપટી ઉનો અથવા ખાવાનો સોડા નાખી ફેંટવું.
- 2
હવે કડાઈ મા વઘાર ની સામગ્રી લઇ વઘાર તતડે એટલે તેમાં ખીરું પાથરવું. ઢાંકી ને 5 થી 7 મિનિટ થવા દેવું. પછી ખોલી ચેક કરી લેવું ચપ્પુ થી જો ચડી ગયું હોય એક સાઇડે તો ડીશ મા ઉલટાવી લેવું અને ફરી એ જ કડાઈ મા બીજી બાજુ થવા દેવું. ફરી 7એક મિનિટ થશે હાંડવો થતા. બન્ને બાજુ ક્રિસ્પી થાય એટલે પ્લેટ મા કાઢી પીરસવું.
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
આ હાંડવો ફટાફટ બની જાય છે અને હેલ્ધી અને ટેસ્ટી પણ છે.ગેસ્ટ આવે તો ગરમ નાસ્તો ફટાફટ બની જાય.#GA4#Week21#DUDHI Bindi Shah -
ડિબ્બા રોટી (Dibba Rotti Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયા નો એક ઝડપ થી બનતો નાસ્તો... ખીરું વધ્યું હોય તો તો ઇન્સ્ટન્ટ બની જાય છે. બાળકો ને લંચ બોક્સ મા આપી શકાય છે.... 🥰👍🏻 Noopur Alok Vaishnav -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
અચાનક હાંડવો ખાવા નું મન થાય પણ આથો લીધેલ લોટ ન હોય તો કોઈ પણ પૂર્વ તૈયારી વિના આ હાંડવો ફટાફટ બની જાય છે.#Cookpadindia#Cookpadgujarati Rinkal Tanna -
ઇન્સ્ટન્ટ હાંડવો
#અમદાવાદ#આ ઇન્સ્ટન્ટ હાંડવો ઝડપ થી બની જાય છે અચાનક મેહમાન આવવાના હોય તો આ વ્યંજન બનાવી શકાય. પૌષ્ટિક પણ છે, અને સ્વાદિષ્ટ પણ છે. ટિફિન માં આપવા માટે સારો નાસ્તો છે. વધારે બનાવવા નો હોય તો પહેલા થી બનાવી ઓવન માં ગરમ કરી સર્વ કરી શકાય. Dipika Bhalla -
ઇન્સ્ટન્ટ હાંડવો (instant handvo recipe in Gujarati)
#મોંનસુન # વિક 3 આ રેસીપી મેં સોજી (રવો) માંથી બનાવીછે તે એકદમ જલ્દી ને ટેસ્ટી પણ થાયછે. તો આજે તેની રીત પણ જાણી લો. Usha Bhatt -
ઇદડા (Idada Recipe In Gujarati)
ઢોંસા,ઈડલી નું ખીરુ વધ્યું હોય તો ઇદડા બનાવી લેવા..બહું સરસ થાય છે .. Sangita Vyas -
ઇન્સ્ટન્ટ મિક્ષ વેજીટેબલ રવા હાંડવો (Instant Mix Vegetable Rava Handvo Recipe In Gujarati)
રવિવાર ના જો થોડું હળવું ખાવું હોય તો હાંડવો બેસ્ટ છે. Archana Parmar -
હાંડવો (Handvo Recipe In Gujarati)
પરંપરાગત ગુજરાતી હાંડવો એક એવી વાનગી છે જે કોઈ ખુલાસાની માંગ કરતી નથી, તે પોતાની જાતમાં સ્વાદની આખી દુનિયા છે. હેન્ડવો તૈયાર કરવા માટે એક ખૂબ જ સરળ રેસીપી છે. આ રેસીપી બનાવવા માટે જરૂરી સમય ખૂબ વધારે નથી, પરંતુ તે આપે છે તે સ્વાદિષ્ટ સ્વાદ ફક્ત નોંધનીય છે.ઈન ફ્રેમ લિપ સ્મેકિંગ અને સ્વાદિષ્ટ હાંડવો.. Foram Vyas -
વેજ કોર્ન હાંડવો (Veg Corn Handvo Recipe in Gujarati)
હાંડવા માં મોટાભાગે લોકો દૂધી નો ઉપયોગ વધારે કરતા હોય છે. અહીંયા મે કોબી ફ્લાવર ગાજર વટાણા અને મકાઈ નાં ઉપયોગ થી હાંડવો બનાવ્યો છે. Disha Prashant Chavda -
ઇન્સ્ટન્ટ રવા હાંડવો (Instant Rava Handvo Recipe in Gujarati)
#EB#week14#cookpadgujarati રવા હાંડવો એક ઇન્સ્ટન્ટ રેસીપી છે જે બનાવવા માટે આપણે આથો લાવવો નથી પડતો. અચાનક કોઇ મહેમાન આવી જાય કે સાંજના ફટાફટ નાસ્તા માટે કંઈ બનાવવું હોય તો આ વાનગી ઘણી સરળ પડે છે. હાંડવામાં વેજિટેબલ્સ ઉમેરીને એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ વેજ રવા હાંડવો બનાવ્યો છે. જેને લીધે ટેસ્ટ પણ સરસ આવે છે. આ હાંડવો ગરમ ગરમ ચા કે કોફી સાથે ખાવાની મજા આવે છે. આ હાંડવો પેન માં એકદમ ક્રિસ્પી બને છે. Daxa Parmar -
ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
#DTR દીવાળી માં ઝટપટ કંઈ ફરસાણ બનાવવું હોય તો ઇન્સ્ટન્ટ ખમણ બેસ્ટ option છે Dhruti Raval -
ઈડલી સંભાર (Idli sambhar recipe in gujarati)
સાઉથ ઈન્ડિયા નું ફેમસ ફૂડ માનું એક એ ઈડલી સંભાર.. જે નાનાં બાળક થી લઇ મોટાઓનું પણ ફેવરિટ છે😊 Hetal Gandhi -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
#Fam#asahikaseindiaહાંડવો એ હુ મારા મમ્મી પાસે થી શીખી હતી. આજે મે અહી મારા મમ્મી તેમજ મારા મમ્મીજી નો ફેવરીટ હાંડવો બનાવ્યો છે. જે તમને પણ જરુર થી ભાવશે. તમે ચોક્કસ થી ટ્રાઇ કરજો. Krupa -
સ્ટફ્ડ ઈડલી(stuffed Idli recipe in Gujarati)
#માઇઇબુક# પોસ્ટ:-22#વિકમીલ૩#સ્ટીમકાલે ઈડલી નું ખીરું થોડું બચી ગયું હતું તો આજે સ્ટફડ ઈડલી બનાવી લીધી... Sunita Vaghela -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14 રવા હાંડવો ઇન્સ્ટન્ટ બની જતી અને ખુબજ ટેસ્ટી વાનગી છે . જે સરળતા થી બની જાય છે. Varsha Dave -
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
ઢોસા નું ખીરું વધ્યું હોઈ ત્યારે બીજે દિવસે આ બનાવું છું. Pankti Baxi Desai -
હાંડવો(Handvo Recipe in Gujarati)
Week ૨આજે મે ઘરે જ ચોખા દાળ પલાળી ને ઢોકળા ને હાંડવો બનાવી યા. ઘરે પલાળી ને કરવા થી એકદમ સોફ્ટ બને છે... એકજ ખીરા માંથી બે વસ્તુ બની જાય છે.Hina Doshi
-
કોર્ન ફ્લેક્સ સલાડ (Corn Flakes Salad recipe in Gujarati)
હેલ્થી અને ઝટપટ બની જાય તેવી રેસીપી Disha Prashant Chavda -
ચીઝ હાંડવો અને ઢોકળાં (Cheese Handvo Dhokla Recipe In Gujarati)
ચીઝ હાંડવો🧀🥘 અને ઢોકળાં#GA4 #Week17 #Cheese Devanshi Chandibhamar -
-
રવા મેથી ઇન્સ્ટન્ટ હાંડવો
#૨૦૧૯મિત્રો આપણને બધાને ઝટપટ બની જાય એવી વાનગીઓ વધારે ગમે છે તો મિત્રો અહીંયા તમારા માટે એક સરસ અને હેલ્દી ઇન્સ્ટન્ટ રેસીપી લઈને આવી છું આશા છે કે નવા વર્ષમાં તમે બધા જ આ રેસિપી ટ્રાય કરશો Khushi Trivedi -
ઈડલી (idli recipe in gujarati)
આજે રજા છે તો ગરમ ગરમ mouth watering નાસ્તો ઈડલી સંભાર ચટણી તૈયાર છે.#cookpadindia#cookpadgujrati Hema Kamdar -
સૂજી વેજ હાંડવો
આ રેસીપી જલ્દીથી બની જાય છે, હેલ્ધી નાસ્તો, લંચ બોક્સ મા પણ આપી શકાય, બાળકોને પણ આપી શકાય, ઓછી સામગ્રી મા બનતી રેસીપી Nidhi Desai -
કોર્ન કેરેટ ઇન્સ્ટન્ટ હાંડવો (Corn Carrot Instant Handvo Recipe In Gujarati)
#MBR7Week 7હાંડવો ખાવાનું મન થયું હોય પણ કાઈ preparation ના હોય તો ઇન્સ્ટન્ટ હાંડવા નો ઓપ્શન બેસ્ટ છે.. Sangita Vyas -
વેજીટેબલ હાંડવો( Vegetable Handvo Recipe in Gujarati
#GA4#WEEK12#BESAN** બેસન નો ઝટપટ હાંડવો બધા શાક ઊમેરી ને બનાવ્યો છે. Mrs Viraj Prashant Vasavada -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week21બધા ગુજરાતી ઘરોમાં અવારનવાર ઢોકળા કે હાંડવો બનતા જ હોય છે. સામાન્ય રીતે તેમાં મુખ્ય સામગ્રી તરીકે ચોખા અને ચણાદાળ હોય છે. પરંતુ તેમા ફેરફારો કરી ચોખા સાથે અન્ય દાળ કે મિક્સ દાળ લઇ ને પણ બનાવી શકાય છે. આ ઉપરાંત તેમાં કોબી, ગાજર કે દૂધી એડ કરવા થી સ્વાદ પણ ખૂબ સરસ લાગે છે અને એકદમ સોફ્ટ બને છે.અમારે ત્યાં હાંડવામાં દૂધી એડ કરવા માં આવે છે. તમે પણ ચોકક્સ બનાવજો દૂધી નો હાંડવો... Jigna Vaghela -
ઇન્સ્ટન્ટ વેજ રવા ઈડલી(Instant Veg. Rava Idli Recipe In Gujarati)
#EBરવા ઈડલી જલ્દી બની જતી વાનગી છે. તેમાં મન ગમતા શાકભાજી નાંખી ને વેજ ઈડલી બનાવાય છે. સાથે સાંભાર, નારિયેળ ની ચટણી અને સોસ હોય તો, એક ટાઈમ નું જમણ બની જાય. બધા ને ગમી જાય એવા પોચા ને સરસ... Asha Galiyal -
ઇન્સ્ટન્ટ સોજી હાંડવો(instant soji Handvo in Gujarati)
#સ્નેક્સખુબજ ઝડપથી બની જતો સૂજીનો નો હાંડવો નાસ્તા માં અને ટિફિન માટે સરસ બેસ્ટ છે Kalpana Parmar -
ઇન્સ્ટન્ટ વેજ પનીર હાંડવો(instant veg paneer handvo recipe in gujarati)
#ફટાફટફ્રેન્ડસ, હાંડવો એ ગુજરાતીઓની ઓળખ સમાન છે . ચોખા અને દાળ માંથી બનતો હાંડવો થોડો સમય માંગી લે છે જ્યારે મેં અહીં એકદમ ફટાફટ બની જાય અને હેલ્ધી એવી હાંડવા ની રેસિપી રજુ કરી છે જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે.લેખિત રેસિપી નીચે મુજબ છે. asharamparia -
દૂધી નાં ઢોકળા (Dudhi Dhokla recipe in Gujarati)
આ રેસીપી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો કોઈને દૂધીના ભાવતી હોય તો આ રીતે ખવડાવી શકીએ છે. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14945344
ટિપ્પણીઓ (3)