કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઓઠા કોઠા ની કઢી (Otha Kotha Kadhi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઓઠા કોઠા ની કઢી (Otha Kotha Kadhi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઓઠા કોઠા ની કઢી (Otha Kotha Kadhi Recipe In Gujarati)

Varsha Monani
Varsha Monani @jiya2015

#RC 1
કાઠીયાવાડ ની ઓઠા કોઠા ની કઢી આજના કાળમાં લોકો તેને ફજેતો કહે છે. આ રેસિપી હું મારા સાસુ મા પાસેથી શીખી છું. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

#RC 1
કાઠીયાવાડ ની ઓઠા કોઠા ની કઢી આજના કાળમાં લોકો તેને ફજેતો કહે છે. આ રેસિપી હું મારા સાસુ મા પાસેથી શીખી છું. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2આંબા ની છાલ અને તેની ગોટલી
  • 1.5 tspબેસન
  • 1/2 કપદહીં
  • 1/2 ચમચીરાઈ
  • 1/2 ચમચીજીરૂ
  • 1/2 ચમચીહિંગ
  • મીઠા લીમડાના પાન
  • 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  • 2સુકા લાલ મરચા
  • 1/3 ચમચીહળદર
  • 1 ચમચીલાલ મરચું
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીધાણાજીરૂ
  • સ્વાદ મુજબ મીઠું
  • લીલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આંબા ની છાલ અને તેની ગોટલી ઓને પીવાના પાણી થી ધોઈ લેવી.

    ઓઠા કોઠા ની કઢી (Otha Kotha Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઓઠા કોઠા ની કઢી (Otha Kotha Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઓઠા કોઠા ની કઢી (Otha Kotha Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તે પાણીમાં ચણાનો લોટ ઉમેરી તેને બરાબર મિક્ષ કરી લેવું. પછી તેને ઘણી થી ગાળી લેવું જેથી આંબામાં રહેલા રેસા છે તે કઢીમાં ન જાય. પછી તેલ ગરમ કરવા રાખો. તેલ ગરમ થયા બાદ તેમાં રાઈ-જીરું, હિંગ,લીમડાના પાન,લાલ મરચાં, આદુ-લસણની પેસ્ટ નાખીને વઘાર કરો.

    ઓઠા કોઠા ની કઢી (Otha Kotha Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઓઠા કોઠા ની કઢી (Otha Kotha Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઓઠા કોઠા ની કઢી (Otha Kotha Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં આંબાના પલ્પ અને ચણાના લોટવાળું મિશ્રણ ઉમેરો. તેનામાં લીલા ધાણા નાખો અને તેને ઉકળવા દો. તો લો તૈયાર છે આપણી ઓઠા કોઠા ની કઢી.

    ઓઠા કોઠા ની કઢી (Otha Kotha Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઓઠા કોઠા ની કઢી (Otha Kotha Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઓઠા કોઠા ની કઢી (Otha Kotha Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Varsha Monani
Varsha Monani @jiya2015
પર July 06, 2021 04:31

ટિપ્પણીઓ (2)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
July 12, 2021 20:09
Hi dear 🙋
Your all recipes are superb.You can check my profile and do like and comment if u wish😊😊
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કોઠા Kadhi

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફાફડા (Fafda Recipe In Gujarati)
  2. કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
  3. દૂધીના ઢોકળા ફરાળી (Dudhi Dhokla Farali Recipe In Gujarati)
  4. કોર્ન પનીર બટર મસાલા જૈન (Corn Paneer Butter Masala Jain Recipe In Gujarati)
  5. ઘઉં બાજરા ની મસાલા વાળી રોટલી (Wheat Bajra Masala Rotli Recipe In Gujarati)
  1. કાજુ ગાંઠીયા નું શાક(Kaju Ganthiya Shak Recipe In Gujarati)
  2. ઘઉં બાજરા ની મસાલા વાળી રોટલી (Wheat Bajra Masala Rotli Recipe In Gujarati)
  3. આલુ પૌવા પેટીસ (Aloo Pauva Pattice Recipe In Gujarati)
  4. સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15056460
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close