રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બટેટાને વરાળથી બાફી લેવાં પૌવા ને ધોઈ તેને દસ મિનિટ માટે પલાળવા મૂકી દેવાના.
- 2
બટેટાની છાલ ઉતારી તેને ખમણી થી ખમણી લેવાના ત્યારબાદ તેમાં પૌવા અને મિક્સ કરી દેવાના તેમાં કોર્નફ્લોર, આદુ-મરચા-લસણની પેસ્ટ, ચાટ મસાલો, મરચાનો ભૂકો, મરીનો ભૂકો, મીઠું,લીંબુનો રસ બધું નાખી તેનો માવો બનાવી લેવાનો.
- 3
હવે આ માવામાંથી સરસ ગોળ પેટીસ વાળી લેવાની બધી પેટીસ વડી જાય એટલે એક નોન સ્ટીક તવી લઈ તેમાં ઘી નાખી અને પેટીસ ને શેકી લેવાની બધી પેટી શેકાઈ જાય એટલે તેને ગરમ ગરમ લીલી ચટણી, કેચપ,ખજૂર આમલીની ચટણી,અથવા દહીં સાથે સર્વ કરવાની.
Similar Recipes
-
-
-
-
આલુ પૌવા બોલ (Aalu pauva ball recipe in gujarati)
#ફટાફટફ્રેન્ડ્સ, આપણા ઘર માં કેટલાક ઈનગ્રીડિયન્ટસ એવા હોય કે જેમાં થી ફટાફટ રેસિપી તો બંને જ સાથે હેલ્ધી અને ટેસ્ટી પણ હોય . મેં અહીં પૌવા માંથી એક ફટાફટ બની જાય એવી કટલેટસ્ બનાવી છે . ખુબજ ઇઝી ઈનગ્રીડિયન્ટસ થી આ વાનગી બની જાય છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
વાર-તહેવારે અને વ્રત ઉપવાસમાં ફરાળી પેટીસ બહુ જ ખવાતી ગુજરાતી વાનગી છે.#RC1 Rajni Sanghavi -
-
રગડા પેટીસ પાવ (Ragda Pattice Pav Recipe In Gujarati)
#RC1#Yellowrecipe#Week1 Payal Sachanandani (payal's kitchen) -
સોયા આલુ ટિક્કી (Soya Aloo Tikki Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesહેલ્ધી અને ટેસ્ટી ખાવાનું મન થાય તો આ best option છે. Dr. Pushpa Dixit -
-
પેટીસ (Pattice Recipe In Gujarati)
#CTહું આણંદ-વિદ્યાનગર માં રહું છું. અમારે ત્યાં અમ્બિકા ની લીલા નારિયેળ ની પેટીસ ખુબ વખણાય છે. Hetal Shah -
-
પૌવા ઓટ્સ કટલેસ(pauva oats cutlet recipe in gujarati)
#ફટાફટ આ કટલેસ બીજી બધી કટલેસ કરતાં ફટાફટ બની જાય છે અને સ્વાદમાં પણ લાજવાબ લાગે છે Bhavisha Manvar -
-
આલુ પૌવા ટીક્કી(potato pauva Tikki Recipe In Gujarati)
#સુપરશેફ3 ઝરમર વરસાદ મા ગાડઁન મા ખીલેલા ફુલ સાથે હળવા આવા નાસ્તા ની અનોખી મજા Shrijal Baraiya -
-
આલૂ પૌવા કબાબ(alu pauva kabab in Gujarati)
#વિકમીલ૩પૌવા અને બટાકા ની આ ટીક્કી ખૂબજ સરસ લાગે છે અને ઝડપ થી પણ બની જાય છે અને આ મિશ્રણમાં થોડો સેઝવાન સોસ ઉમેરો તો વધારે ચટપટી અને ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
પોટેટો બીટ સ્માઈલિ (Potato Beetroot Smiley Recipe In Gujarati)
#MRC#kids breakfastનાના બચ્ચાને લંચબોક્સમાં અથવા નાસ્તામાં આવું ગરમ ગરમ નાસ્તો આપશો તો એ લોકો ઝટપટ તે નાસ્તો પૂરો કરી દેશે અને વધારે નાસ્તાની ડિમાન્ડ થશે. Manisha Hathi -
-
-
સુરતી પેટીસ (Surati Pattice recipe in gujarati)
#વિકમીલ3#ફ્રાઈડ#પોસ્ટ 3#માઇઇબુક#પોસ્ટ 15 Payal Mehta -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#WDમેં આ રેસિપી નીપા શાહ ની જોઈ ને મારી રીતે થોડા ફેરફાર કરી ને બનાવી છે. બહુ ટેસ્ટી બની છે. AnsuyaBa Chauhan -
-
આલુ પૌવા ટીકી
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ બને છેગરમીની સિઝનમાં આ વાનગી બહુ ઝડપથી બની જાય છે અને ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
પૌવા કટલેટ (Pauva Cutlet Recipe in Gujarati)
#AsahikaseiIndia# તેલ ના ઉપયોગ વગર પૌષ્ટિક હેલ્ધી કટલેટ Ramaben Joshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15232966
ટિપ્પણીઓ (8)