આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ થેપલા નો લોટ બાંધવા માટે
એક બાઉલમાં ઘઉંનો લોટ લઇને તેમાં મીઠું અને થોડુંક તેલ ઉમેરો. અને જરૂર મુજબ પાણી નાખતા જઈને લોટ બાંધી લો - 2
હવે આલુ પરાઠા નું સ્ટફિંગ બનાવવા માટે સામગ્રી માં દર્શાવ્યા મુજબ બધી જ વસ્તુ અને મસાલાઓ લઈ બરાબર હલાવી લો હવે થેપલા ને ગોળ વાળીને
વચ્ચે સ્ટફિંગ ભરો. Again લોટ થી સ્ટફિંગ ને કવર કરી. થેપ્લું સરસ ગોળગોળ વણી લો - 3
હવે આ સ્ટફિંગ વાડા થેપલા ને ઘી ની મદદથી તવા પર શેકી લો
ગરમાગરમ આલુ પરાઠા ને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15330186




ટિપ્પણીઓ