ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB
Week 12
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને કુકરની બે સીટી સાથે બાફી લો હવે તેની ડ્રેગન પોટેટો જેવા કટકા કરી લો હવે આ કટકાને કોન ફ્લોર અને મેંદામાં રગદોળો ત્યારબાદ તેને ગરમ તેલમાં તળી લો
- 2
હવે એક પેનમાં થોડું તેલ લો હવે તેમાં સુકુ લસણ લીલુ લસણ સુકી ડુંગળી લીલી ડુંગળી ઝીણું સમારેલું આદુ નાખી અને સાંતળો હવે તેમાં બધા જ પ્રકારના સોસ તેમજ મસાલાઓ નાખી અને હલાવો
હવે તેમાં બટાકા ઉમેરો અને થોડું ચઢવા દો સૌથી છેલ્લે કોથમીર અને એક ચમચી વિનેગર નાખી ગરમા ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15330256




ટિપ્પણીઓ