પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ૧ ચમચી તેલ અને ૧ ચમચી બટર લો.તેમા કાજુ લસણ આદુ મરચાં અને કાંદા નાખી સાંતળી લો.કાંદા સતડાઈ જાય એટલે તેમાં ટામેટા નાખી ૨ મિનિટ સાંતળો.પછી તેને ઠંડુ પડવા દો.ઠંડુ થઈ જાય એટલે તેની મિક્સરમાં પેસ્ટ બનાવી લો.(પેસ્ટ બનાવતી વખતે પાણી નાખવું નહીં.)
- 2
કડાઈમાં બટર લો.તેમા પનીર ફ્રાય કરી એક ડીશ માં કાઢી લો.તે જ કડાઈમાં બટર અને તેલ લો. ગરમ થાય એટલે તેમાં જીરૂં તૈયાર કરેલી પેસ્ટ અને થોડું પાણી નાખી હલાવી સાંતળો.
- 3
પાણી બળી જાય એટલે તેમાં મીઠું હળદર લાલ મરચું ગરમ મસાલો ગ્રેવી કિંગ મસાલો ધાણાજીરું ક્રીમ અને કસૂરી મેથી નાખી હલાવી ૨ થી ૩ મિનિટ સુધી થવા દો.
- 4
પછી તેમાં પનીર નાખી હલાવી લો.શાક ને ડીશ માં લઇ તેના પર છીણેલું પનીર અને કોથમીર નાખી બટર રોટી સલાડ પાપડ અને છાશ સાથે સર્વ કરો તો તૈયાર છે પનીર બટર મસાલા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર બટર મસાલા(paneer butter masala recipe in Gujarati)
#સુપરશેફ1#week 1#શાક&કરીસ#કરીસહેલો ફ્રેન્ડ્સ અજબ તમારા માટે લઈને આવી છું પનીર બટર મસાલા ની રેસિપી જે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બન્યું છે. અત્યારે lockdown ચાલી રહ્યું છે બહારનું ખાવાનું બધુ બંધ છે તો ઘરે જ ટેસ્ટી જમવાનું મળી જાય તો બધા જ ખુશ થઇ જાય તો ચાલો શરૂઆત કરીએ... Mayuri Unadkat -
પનીર બટર મસાલા (Paneer butter masala Recipe in Gujarati)
#MW2 #paneerપનીરનું શાક બહુ જ સરળતાથી બની જાય છે. ઠંડા પ્રદેશ માં સૌથી વધુ પનીરનો ઉપયોગ થાય છે.આ સબ્જીમાં મેં હોમમેડ પનીરનો ઉપયોગ કર્યો છે.પનીરથી હાડકા મજબૂત બને છે.પનીરના ઉપયોગ થી પંજાબી સબ્જીનો સ્વાદ ખૂબ જ સારો આવે છે. Kashmira Bhuva -
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
-
-
-
પનીર બટર મસાલા(Paneer Butter Masala Recipe In Gujarati)
#નોર્થ#માઇઇબુક#સપ્ટેમ્બર#noonion#nogarlicવાનગી નંબર - 49...................... Mayuri Doshi -
સ્મોકી પનીર બટર મસાલા (Smoky paneer Butter masala recipe in Gujarati)
પનીર ની સબ્જી આપડે ઘણા કોમ્બિનેશન થી બનાવી છે. પંજબી સબ્જી માં પનીર નો ઉપયોગ વધારે અને તેમાં અલગ ઇન્ગ્રીડિયન્ટ્સ થી કરવામાં આવે છે મેં આજે સ્મોકી પનીર બટર મસાલા બનાવ્યુઓ છે જોડે નાન મસાલા પાપડ ને છાસ સાથે પ્લેટિંગ કર્યો છે.#GA4#week6 Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
કાજુ પનીર બટર મસાલા (Kaju butter paneer masala in gujrati)
#એપ્રિલ#ડિનર#goldenapron3#week9#spicy Dharmeshree Joshi -
સ્વાદિષ્ટ પનીર બટર મસાલા (Swadist Paneer Butter Masala Recipe In Gujarati)
#PC#પનીર રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaપનીરમાંથી અનેક વિધ વાનગી બનાવી શકાય છે મીઠાઈ પણ બનાવી શકાય છે પનીરમાંથી પનીર ચીલા પનીર ભુરજી પનીર મસાલા પનીર બટર મસાલા પનીર અંગારા રસમલાઈ ગુલાબ જાંબુ વગેરે બનાવી શકાય છે તેમાં મેં આજે પનીર બટર મસાલા બનાવ્યા છે Ramaben Joshi -
-
-
પનીર બટર મસાલા
#RB17#PC પનીર ફૂલ ફેટ દૂધને લીંબુનો રસ , દહીં કે વિનેગર દ્વારા ફાડીને બનાવવામાં આવે છે...માર્કેટમાં તૈયાર પણ મળે છે પરંતુ ઘરે બનાવેલ પનીરમાંથી વાનગી બનાવીએ તો બાળકો તેમજ વડીલોને સુપાચ્ય રહે છે..તેમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. Sudha Banjara Vasani -
-
-
પનીર બટર મસાલા(paneer butter masala in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ13#પનીરઉનાળા તેમજ ચોમાસામાં શાકભાજી ન મળતા હોય ત્યારે પનીરનો ઉપયોગ કરીને આ સબ્જી બનાવી શકાય છે. Kashmira Bhuva -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujarati Hetal Manani -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4 #Week6 #PANEER #BUTTER Madhavi Cholera -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#Let's cooksnap#Cooksnap# શાક રેસીપી કુકનેપ્સ#Cookpad#Cookpadgujarat#Cookpadindia Ramaben Joshi -
-
More Recipes
ટિપ્પણીઓ (8)