મેથી ની ભાજી ટામેટાં નું શાક (Methi Bhaji Tomato Shak Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
#શિયાળા સ્પેશિયલ
શિયાળા માં મેથી ની ભાજી પુષ્કળ પ્રમાણ માં આવે છે.અને તેમાં ભરપૂર પોષક તત્વો આવેલા છે.મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળા માં તે શરીર ને ગરમાવો આપે છે.
મેથી ની ભાજી ટામેટાં નું શાક (Methi Bhaji Tomato Shak Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ
શિયાળા માં મેથી ની ભાજી પુષ્કળ પ્રમાણ માં આવે છે.અને તેમાં ભરપૂર પોષક તત્વો આવેલા છે.મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળા માં તે શરીર ને ગરમાવો આપે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ભાજી ને વીણી સમારી અને ત્રણ વાર બરાબર ધોઈ નાખો.ટામેટાં ને સમારી લો.લસણ ફોલી ટુકડા કરી લો.
- 2
એક વાસણ માં તેલ મૂકી લસણ હિંગ નો વધાર કરી ટામેટાં વધારી દો.થોડી વાર ચડે એટલે મેથી ઉમેરી બરાબર ચડાવો.અને મીઠુ,હળદર અને લીંબુ તથા જોઈતું પાણી ઉમેરી ઉકાળો.
- 3
ગરમ ગરમ ભાજી ને રોટલા,ખીચડી,સાથે સર્વ કરો આ ભાજી ટેસ્ટી બને છે.અને તંદુરસ્તી માટે ઉત્તમ છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15743291

ટિપ્પણીઓ (9)