કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#WK4 પનીર ની સ્વાદિષ્ટ વાનગી.બાળકો અને વડીલો બધાને નાન અને રાઈસ સાથે માજાજ આવી જાય

#WK4 પનીર ની સ્વાદિષ્ટ વાનગી.બાળકો અને વડીલો બધાને નાન અને રાઈસ સાથે માજાજ આવી જાય

વધુ વાંચો

પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#WK4 પનીર ની સ્વાદિષ્ટ વાનગી.બાળકો અને વડીલો બધાને નાન અને રાઈસ સાથે માજાજ આવી જાય

#WK4 પનીર ની સ્વાદિષ્ટ વાનગી.બાળકો અને વડીલો બધાને નાન અને રાઈસ સાથે માજાજ આવી જાય

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
4લોકો માટે
  • 250 ગ્રામ પનીર ના કટકા
  • ૫૦ ગ્રામ કાજુ,થોડું દૂધ નાખી કે મલાઈ નાખી પેસ્ટ તૈયાર કરવી
  • 1 ચમચીજીરૂ
  • 2લાંબી સુધારેલી ડુંગળી
  • 2ઝીણા સુધારેલા મોટા ટામેટા
  • 1/2ખમણેલું ઈંચ આદુ
  • 2કચરેલું કળી લસણ
  • આખો મસાલા નું માપ રેસીપa છે
  • 3ઝીણા સુધારેલા લીલા મરચા
  • ચપટીહિંગ
  • 1જુડી ધાણા
  • 4/5લવિંગ
  • 3ઈલાયચી
  • 2તજ
  • 2 ચમચા કિચન કિંગ મસાલો
  • 1લીંબુ નો રસ
  • વઘાર માટે
  • 1 ચમચો બટર
  • 2 ચમચી તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક વાટકા માં જોયતું દહીં લઈ એમાં ચપટી હિંગ, હળદર,લાલ મરચું,મીઠું સ્વાદ મુજબ નાખવું.પનીર ના કટકા ને આ મિશ્રણ માં બે થી ત્રણ કલાક રાખવું.

  2. 2

    આખો મસાલો-એક કડાઈ ગરમ કરવા મૂકવી,૧ ચમચી આખા ધાણા નખી સેકવું,૨ તજ ના કટકા ઉમેરી સેકો,૨ લવિંગ અને ૧ ઈલાયચી નાખી સેકવુ છેલ્લે ૧ચમચી તલ નાખી તલ ફૂટે એટલે મસાલો ઠંડો પડી અધકચરો ગ્રાઇન્ડ કરી લેવો.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરવું,ગરમ થાય એટલે એમાં બટર નાખી, લવિંગ,તજ,ઈલાયચી નાખવું.લવિંગ ફૂટે એટલે..

  4. 4

    લવિંગ ફૂટે એટલે 1 ચમચી જીરૂ નાખી તરત આખો મસાલો નાખવો.મસાલા ને બૌ સાતડવો નાઈ તરત લસણ નાખવું

  5. 5

    ત્યારબાદ લાંબી સુધારેલી ડુંગળી નાખી સાતડવી.ત્યારબાદ આદુ નાખવું.

  6. 6

    ડુંગળી ગુલાબી સતડાઈ જાય એટલે ટામેટા નાખવા.ટામેટા ચડી જાય અને તેલ છૂટું પડે એટલે...

  7. 7

    1ચમચી હળદર,સ્વાદ મુજબ લાલ મરચું,સ્વાદ મુજબ મીઠું,1ચમચી ધાણાજીરૂ પાઉડર,1/૨ ગ્લાસ પાણી નાખવું.

  8. 8

    રસો ઉકળે એટલે પનીર માં કટકા નાખી દેવા.એક રાસ થાય ત્યાં સુધી શાક ને ચઢવા દેવું.તેલ છૂટું દેખાય એટલે કિચન કિંગમસાલો રાખવો.

  9. 9

    ત્યારબાદ કાજુ ની પેસ્ટ નાખી તેલ ઉપર આવે ત્યાં સુધી શાક ને પકવવું.

    પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    તેલ છૂટું પડે એટલે ધાણા નાખી બાઉલ મા કાઢી નાન સાથે કે ભાત સાથે સર્વ કરવું

    પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sushma vyas
Sushma vyas @sushfood
પર January 19, 2022 15:38
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Dhruti Raval
Dhruti Raval @Annpurana
February 01, 2022 11:01
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર હાંડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મિન્ટ ગાર્લીક સ્ટીકસ (Mint Garlic Sticks Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)
  3. બરીટો બાઉલ (Burrito Bowl Recipe In Gujarati)
  4. સાત ધાન નો તીખો ખીચડો (Spice khichdo recipe in Gujarati)
  5. ખજૂર કોપરા ના લાડુ (Khajoor kopra na ladoo recipe in Gujarati)
  1. સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
  2. સુરતી પાપડી નું શાક (Surti Papdi Shak Recipe In Gujarati)
  3. ગ્રીન કેપ્સીકમ સબ્જી (Green Capsicum Sabji Recipe In Gujarati)
  4. આંબા હળદર પાઉડર (Mango Turmeric Powder Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15893601
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close