રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટું તપેલું લો. તેમાં રવો, ચણા નો લોટ લો.
- 2
હવે તેમાં બતાવ્યા પ્રમાણે શાકભાજી ઉમેરી દો.
- 3
હવે બધાં મસાલા અને મીઠું ઉમેરો.
- 4
હવે તેમાં દહીં ઉમેરી સરખું મિક્સ કરો. ખીરાને બહુ જાડું નહિ અને પાતળું પણ નહિ તેવું રાખવાનું છે. હવે જરૂર મુજબ પાણી ઉમેરી ફરીથી મિક્ષ કરો.
- 5
હવે ગેસ ચાલું કરી એક નોનસ્ટિક લોઢી મૂકી ગરમ કરો.
- 6
હવે તેમાં એક ચમચા જેટલી ખીરું ગોળ ગોળ પાથરવું.
- 7
હવે તેને બંને બાજુ તેલ લગાવી ગોલ્ડન બ્રાઉન રંગનું શેકી લેવું.
- 8
હવે તૈયાર છે આપણાં વિટામીન પુડલા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16055586




ટિપ્પણીઓ