કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી ગાંઠિયાનું શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી ગાંઠિયાનું શાક રેસીપી મુખ્ય ફોટો

મેથી ગાંઠિયાનું શાક

Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
Surat

આ ટેસ્ટમાં ખુબ જ સારું લાગે છે મહિનામાં એકાદ વખત તો આ શાક ખાવું જ જોઈએ

આ ટેસ્ટમાં ખુબ જ સારું લાગે છે મહિનામાં એકાદ વખત તો આ શાક ખાવું જ જોઈએ

વધુ વાંચો

મેથી ગાંઠિયાનું શાક

Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
Surat

આ ટેસ્ટમાં ખુબ જ સારું લાગે છે મહિનામાં એકાદ વખત તો આ શાક ખાવું જ જોઈએ

આ ટેસ્ટમાં ખુબ જ સારું લાગે છે મહિનામાં એકાદ વખત તો આ શાક ખાવું જ જોઈએ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
2 લોકો
  • 1 કપમેથી (સૂકી આખી મેથી)
  • 3ટી. સ્પૂન ગોળ
  • નમક સ્વાદ અનુસાર
  • 1-1/2ટી. સ્પૂન લાલ મરચું પાઉડર
  • 1/2ટી. સ્પૂન ધાણા જીરું પાઉડર
  • 1/2ટી. સ્પૂન હળદર પાઉડર
  • 4-5 ટી.સ્પૂનતેલ
  • 1/4 ટી.સ્પૂનહિંગ
  • 1ટી. સ્પૂન ઝીણું સમારેલું લસણ
  • ગાંઠીયા બનાવવા માટે
  • 1 કપચણા નો લોટ
  • નમક સ્વાદ અનુસાર
  • 1/2ટી. સ્પૂન લાલ મરચું પાઉડર
  • 1/2ટી. સ્પૂન હળદર પાઉડર
  • 1/2ટી. સ્પૂન ધાણાજીરું પાવડર
  • 2ટી. સ્પૂન તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ગાંઠીયા બનાવવા માટે આપણે લોટ બાંધી લઈશું તેના માટે એક બાઉલમાં ચણાનો લોટ લાલ મરચું પાવડર, ધાણાજીરું, હળદર અને તેલનું મોણ નાખી જરૂર મુજબ પાણી એડ કરી અને લોટ બાંધી લઈએ

  2. 2

    આખી મેથી ને બાફી લો

  3. 3

    હવે કડાઈમાં તેલ ગરમ કરી તેલ ગરમ થઈ જાય એટલે તેમાં લસણ અને હિંગ નાખી દેશું પછી તેમાં મેથી બાફેલી છે તેને નાખી દો પછી તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખી બધા મસાલા કરી લો

  4. 4

    મસાલા બધા મિક્સ બરાબર થઈ જાય અને પાણી નાખેલું છે થોડું ઉકળી જાય એટલે તેમાં ગાંઠિયાનો લોટ બનાવેલો છે તેમાંથી ઝીણા ઝીણા પાટલી વડે ગાંઠીયા વણીને એડ કરતા જાવ તમે થેપલી બનાવીને પણ એમાં એડ કરી શકો છો પછી તેને જ્યાં સુધી ચડી ન જાય ત્યાં સુધી તેને ઉકળવા દો હવે તેમાં જરૂર મુજબ ગોળ નાખી ધીમા ગેસ પર ગોળ ઓગળે ત્યાં સુધી ચડવા દો પછી તેને ગરમ ગરમ સર્વ કરો

    મેથી ગાંઠિયાનું શાક રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મેથી ગાંઠિયાના શાકને તમે રોટલા ગોળ ઘી છાશ સાથે સર્વ કરી શકો છો

    મેથી ગાંઠિયાનું શાક રેસીપી સ્ટેપ5ફોટો
    મેથી ગાંઠિયાનું શાક રેસીપી સ્ટેપ5ફોટો
    મેથી ગાંઠિયાનું શાક રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
પર March 04, 2023 20:39
Surat
Loves to cook and eatmy passion preparing new dishes
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
March 05, 2023 06:41
Nutritious 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી ગાંઠીયા નું શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાણી પૂરી ફ્લેવર્સ ઢોકળા (Panipuri Flavours Dhokla Recipe In Gujarati)
  2. લસણની ખાટી મીઠી ચટણી (Lasan Khati Mithi Chutney Recipe In Gujarati)
  3. ગાર્લિક સેન્ડવીચ ઢોકળા (Garlic Sandwich Dhokla Recipe In Gujarati)
  4. ઢોકળા બાઇટ્સ (Dhokla Bites Recipe In Gujarati)
  5. ઇન્સ્ટન્ટ ફરાળી ખાટા ઢોકળા (Instant Farali Khata Dhokla Recipe In Gujarati)
  1. ગ્રેપ્સ શોટ્સ
  2. મિક્સ વેજીટેબલ રાઈસ રેસિપી
  3. ભરેલા કાંદા,બટેટા નું શાક
  4. કાળા અડદ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16168655
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close