ભરેલા કાંદા,બટેટા નું શાક

કાંદા સાથે બટેટા નું ભરેલું શાક ખુબ સ્વાદિષ્ટ બને છે.જેને રોટલી કે રોટલા સાથે ખાઈ શકાય છે.
ભરેલા કાંદા,બટેટા નું શાક
કાંદા સાથે બટેટા નું ભરેલું શાક ખુબ સ્વાદિષ્ટ બને છે.જેને રોટલી કે રોટલા સાથે ખાઈ શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં બધા મસાલા,ક્રશ કરેલું લસણ,સમારેલી કોથમીર ભેગા કરી તેમાં તેલ નાખો અને મસાલો બનાવી લો.ટમેટા ની ગ્રેવી બનાવી લસણ ને ક્રશ કરી લો.કાંદા,અને બટેટા ની છાલ ઉતારી વચ્ચે કાપા પાડો.
- 2
હવે બનાવેલા મસાલા ને કાંદા અને બટેટા માં ભરી લો.કુકર માં તેલ મૂકી હિંગ અને લસણ નો વધાર કરી ટમેટા ની ગ્રેવી વધારી દો. થોડું લાલ મરચું એડ કરો જેથી કલર સારો આવે છે.
- 3
ત્યાર બાદ તેમાં ભરેલું શાક ઉમેરી થોડું પણી નાખો હલાવો.અને કુકર બંધ કરી ત્રણ વ્હિસલ મારી ગેસ બંધ કરી દો.
- 4
દસ મિનિટ બાદ કુકર ખોલી થોડી વાર ગેસ પર શાક રાખી અને તેલ છૂટું પડે એટલે ઉતારી લો.
- 5
બાઉલ માં કાઢી રોટલી,ભાખરી કે પરોઠા સાથે સર્વ કરો.આ ભરેલું શાક ખુબ સરસ બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8#week8 ભરેલા રીંગણ નું શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે.જેને રોટલી કે રોટલા સાથે પીરસી શકાય છે. Varsha Dave -
આખી ડુંગળી નું કાઠિયાવાડી શાક(Aakhi Dungli Kathiyawadi Shak Recipe In Gujarati)૦
#KS3આ શાક ખાવા માં ખુબ જ ટેસ્ટી છે. એક વાર બનાવશો તો વારંવાર ખાવા નું મન થશે. રોટલા સાથે વધારે સરસ લાગે છે. પણ તમે પરાઠા કે રોટલી સાથે પણ ખાઈ શકાય છે. Arpita Shah -
મિક્સ કઠોળ,બટેટા નું શાક
A આ શાક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ઉત્તમ છે જ્યારે ચોમાસામાં શાક મળતું ન હોય ત્યારે આ શાક બનાવી શકાય છે અને ટેસ્ટી પણ એટલું જ બને છે. Varsha Dave -
ભરેલા રીંગણ નું શાક
#CB8#Week8શિયાળા માં આ શાક ખાવા ની ખુબ જ મઝા આવે છે અને જોં આ શાક ની સાથે બાજરી ના રોટલા મળી જાય તો ખુબ જ મઝા જ પડે તો ચાલો... Arpita Shah -
ભરેલા રીંગણ બટેટા નુ શાક
#ફટાફટ મારા ધરે લસણ ની ચટણી હાજર હતી તો મને થયુ કે આજે હુ ફટાફટ લસણ વાળૄ રૈવયા,બટેટા ભરેલુ શાક બનાવુ જે ખુબજ સ્વાદીસ્ટ બને છે Minaxi Bhatt -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#SVC#સમર સ્પેશિયલ શાક ની રેસીપી. કારેલા નાં અલગ અલગ રીતે શાક બને છે.એમાં નું એક શાક જેને શાહી શાક કહેવાય છે એ છે કાજુ કરેલા.કરેલા કડવા ખરા પણ ગુણો માં ઉત્તમ છે.એમાં અનેક જાત નાં પોષક તત્વો રહેલા છે. Varsha Dave -
-
રીંગણ, બટાકા નું સંભારીયું શાક
#RB6#week6#SD#સમર સ્પેશિયલ ડિનર રેસિપી. ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે. Nita Dave -
રીંગણ બટેટા નું ભરેલું શાક
#ઇબુક૧#૨૫#રીગણ બટેટા નું બેશન મસાલા વાળુ ભરેલું શાક શિયાળામાં તો ખાસ બનાવીએ બહુજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે mamtabhatt829@gmail.com Bhatt -
-
ભરેલા રીંગણા બટેટા નું શાક
#ઇબુક#Day15ભરેલા રીંગણા બટેટા નું શાક બનાવો એકદમ સરળ છે અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
ભરેલાં કાંદા નું શાક(bhrela kanda nu saak in Gujarati)
#સુફરશેફ1#શાકએન્ડકરીસઅત્યારે વરસાદ ની સીઝન માં ઘણીવાર ઘરે શાક ન હોય અને ખૂબ વરસાદ માં બહાર જવાનો કંટાળો આવતો હોય છે. લગભગ ઘરે કાંદા બટેટા તો હોય જ તો આ રીતે ઝટપટ ભરેલા કાંદા નું શાક બનાવી શકાય છે. Pragna Mistry -
નાના કાંદા નું શાક(kanda nu saak recipe in Gujarati)
નાના કાંદા નું શાક મીઠ્ઠું લાગે છે. Nirali F Patel -
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7બીજા શાક ના હોય ત્યારે કાંદા બટાકા નું શાક બનાવાય છે. Hetal Shah -
ભરેલા રીંગણ બટાકા નુ શાક ઇન ટોમેટો ગ્રેવી (Bharela Ringan Bataka Shak In Tomato Gravy Recipe In Guja
#WDCરીંગણ બટાકા નુ ભરેલું શાક દરેક ગુજરાતી નુ માનીતું શાક છે તે ડીનર મા ખીચડી કે બાજરી ના રોટલા સાથે ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
બફવડા (Buff Vada Recipe In Gujarati)
#MFF આ બફ વડા ખુબ સ્વાદિષ્ટ બને છે.ફરાળ માં બનાવી શકાય છે. Varsha Dave -
રસાદાર ભરેલા રવૈયા- બટેટા નું શાક
#ઇબુક૧#૩૯#સ્ટફડફ્રેન્ડસ, શિયાળામાં તીખું તમતમતું ભરેલા રીંગણ બટેટા ના શાક સાથે ગરમાગરમ બાજરી નો રોટલો ,રોટલી કે ભાખરી ને છાશ મારુ મનપસંદ ફૂડ છે. asharamparia -
સરગવા-બટેટા નું શાક
#કાંદાલસણસરગવા બટેટા ના આ શાક મા મસાલા નું પ્રમાણ ઓછું હોય છે, કાંદા લસણ હોટ નથી તોયે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે ચણા ના લોટ વાળું પણ બને છે પણ આ રીતે બનાવવા થી સરગવા નો પોતાનો ટેસ્ટ નિખરે છે. Varsha Karia I M Crazy About Cooking -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#AM3ભરેલ બટાકા નું શાક ટેસ્ટી અને ચટપટું બને છે જે ગરમ ગરમ રોટલી કે રોટલા સાથે સરસ લાગે છે Kajal Rajpara -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
આ શાક ખુબ જ ટેસ્ટી બને છે.ઢોકળી સાથે ગુવાર નું કોમ્બિનેશન સ્વાદ માં મસ્ત લાગે છે. Varsha Dave -
વરાળીયુ ભરેલું રીંગણા બટેટા નું શાક
#સુપરશેફ૧#પોસ્ટ ૩#માઇઇબુક#પોસ્ટ ૩૦ભરેલું રીંગણા બટેટા નું શાક,રોટલી,દાળ,ભાત,રસ,પાપડ,છાસ પરફેક્ટ અને સ્વાદિષ્ટ લંચ બીજું સુ જોઈએ... આજે તો બધા ને મોજ પડી ગઈ...😋 Dhara Soni -
ભરેલા રીંગણ બટાકા ડુંગળી નું શાક (Bharela Ringan Bataka Dungli Shak Recipe In Gujarati)
ઘરમાં જ્યારે બધાને સાદુ જમવું હોય ત્યારે મોટા ભાગે આ શાક રોટલી રોટલી કે ભાખરી અથવા પરોઠા સાથે વારંવાર બને છે.Bhoomi Harshal Joshi
-
કાઠીયાવાડી લસણીયા બટેટા નું શાક (Lasaniya Bataka Nu Shak Recipe In Gujarati)
#હેપ્પીકુકિંગ આ એક હાઇવેના ઢાબા પર મળતું દેશી બટેટા નું ગ્રેવીવાળું શાક છે જેને રોટલા સાથે સર્વ કરવામાં આવે છે સાથે માખણ અને ગોળ ઘી પણ રાખી શકાય ડુંગળી અને છાશ હોય તો તેની મજા કંઈ ઓર જ છે અને હા સાથે લસણની ચટણી તો ખરી જ ચાલો બનાવીએ લસણીયા બટેટા નું શાક Khushbu Japankumar Vyas -
પાપડ વડી નું શાક (Papad Vadi Sabji Recipe in Gujarati)
#GA4#Week23આ પાપડ વડી નું શાક બહુ ફટાફટ બની જાય છે. ભાખરી , પરાઠા અથવા રોટી સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
ભરેલા રીંગણા બટાકા શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3આ ખુબજ ટેસ્ટી શાક બને છે જે રોટલા અને રોટલી બંને સાથે સરસ લાગે છે Pooja Jasani -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
ગુંદા ની સીઝન માં તેની અવનવી વાનગી બનાવી ખાવા ની ખુબ મજા પડે..વડી તેમાંથી પોષક તત્વો પણ મળી રહે છે..અહીંયા મે મસાલેદાર ગુંદા નું ભરેલું શાક જુદી રીતે બનાવ્યુ છે. Varsha Dave -
બટેટા ચીપ્સ નુ શાક
બટેટા નુ રેગયુલર શાક બધા બનાવતા હોય છે આ કંઇક અલગ લાગે છે ડાૢય હોવાથી થેપલા, પરોઠા અને રોટલી સાથે સૅવ કરી શકાય છે. Reema Jogiya -
કાંદા નું શાક (kanda shak recipe in Gujarati)
#KS3 કાંદા નું શાક હું બે રીતે બનાવું છુ. એક સૂકું.અને બીજું રસા વાળું.આજે મેં અહીં સૂકું કાંદા નું શાક બનાવ્યું છે. તેમાં ટામેટા,કે બટાકા હોય તો શાક સારૂ લગે છે. પણ આજે ખાલી કાંદા નું સુકુ શાક બનાવ્યું છે. Krishna Kholiya -
ભરેલાં કાંદા બટાકા નું શાક (Bharela Kanda Bataka Shak Recipe In Gujarati)
ભરેલાં કાંદા-બટાકા નું શાક એ કાઠિયાવાડી શાક છે. દહીં અને કાંદા માં ભરેલા પૂરણ ની મસ્ત મુલાયમ gravy બને છે જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે. Dhaval Chauhan -
ભરેલા રીંગણ બટાકા નું શાક
# સ્ટફ્ડ. આજે ભરેલી માં મેં રીંગણ બટાકા નું સ્ટફિંગ ભરી ને શાક બનાવ્યું છે. અને દરેક ગુજરાતી ઘરો મા આ શાક બનતું જ હોઈ છે . ભરેલાભીંડા,ભરેલા કરેલા, ગલકા,દૂધી , ટીંડોલા,વગેરે શાક નું સ્ટીફિંગ બનતું હોય છે . આમાંથી વધુ ભાવતું શાક છે ભરેલા રીંગણ બટાકા .. તો ચાલો બનાવીએ. Krishna Kholiya
More Recipes
ટિપ્પણીઓ (2)