રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વાર ગલકા ને બટાકા સમારી લો ત્યારબાદ તેને ઘોઈ ને કુકર ૩/૪ બાફી લો
- 2
હવે કઢાઈ મા તેલ નાંખી તેમાં રાઈ હીંગ નાખી થવા થવા દો રાઈ હીંગ થઇ જાય એટલે લીલુ મરચું હળદર લાલમરચા નો પાઉડર નાખી મસાલો મિક્સ કરી હલાવી લેવુ
- 3
ત્યારબાદ તેમાં બાફેલી રાખેલા શાક ગલકા ને બટાકા ઉમેરો ખાંડ ને મીઠુંનાખી જરૂર મુજબ પાણી ઉમેરો શાક ને થોડીવાર થવા દો
- 4
તો તૈયાર છે ગલકા બટાકા નું શાક
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16179679







ટિપ્પણીઓ