ગલકા બટાકા નું શાક (Galka Bataka Shak Recipe In Gujarati)

Ekta Vyas
Ekta Vyas @eAvys

#SVC
સમર વેજીટેબલ ચેલેન્જ

ગલકા બટાકા નું શાક (Galka Bataka Shak Recipe In Gujarati)

#SVC
સમર વેજીટેબલ ચેલેન્જ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. સમારેલા બટાકા
  2. સમારેલા ગલકા
  3. ૧ ચમચીહળદર
  4. ઘાણાજીરુ પાઉડર
  5. ૨ ચમચીતેલ
  6. ૧ ચમચીલાલમરચું
  7. ૧ ચમચીહીંગ
  8. લીલુ મરચું
  9. મીઠું સ્વાદ મુજબ
  10. ૧ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ વાર ગલકા ને બટાકા સમારી લો ત્યારબાદ તેને ઘોઈ ને કુકર ૩/૪ બાફી લો

  2. 2

    હવે કઢાઈ મા તેલ નાંખી તેમાં રાઈ હીંગ નાખી થવા થવા દો રાઈ હીંગ થઇ જાય એટલે લીલુ મરચું હળદર લાલમરચા નો પાઉડર નાખી મસાલો મિક્સ કરી હલાવી લેવુ

  3. 3

    ત્યારબાદ તેમાં બાફેલી રાખેલા શાક ગલકા ને બટાકા ઉમેરો ખાંડ ને મીઠુંનાખી જરૂર મુજબ પાણી ઉમેરો શાક ને થોડીવાર થવા દો

  4. 4

    તો તૈયાર છે ગલકા બટાકા નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ekta Vyas
Ekta Vyas @eAvys
પર

Similar Recipes