સરગવા બટાકા નુ શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)

#SVC
#summer vegitable recipe
#cookpad Gujarati
#cookpadindia
સરગવા બટાકા નુ શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)
#SVC
#summer vegitable recipe
#cookpad Gujarati
#cookpadindia
રાંધવાની સૂચનાઓ
- 1
સરગવા ની સીગં છોળી ને નાના નાના પીસ કાપી ને ધોઈ લેવાના,બટાકા ને છોળી ધોઈ ને નાના પીસ કાપી લેવાના,ટામેટા ને છીણી લેવાના
- 2
કુકર મા તેલ ગરમ કરી ને જીરા ના વઘાર કરી ને સરગવા ની સીગં,બટાકા આદુ,લસણ ની પેસ્ટ,હળદરપાઉડર,મરચુ,ધણા પાઉડર,મીઠું નાખી ને મિક્સ કરી ને શેકાવા દેવુ,પછી છીણેલા ટામેટા નાખી ને થોડી વાર શેકાવા દહીં ને પાણી એડ કરી ને ઢાકંણ બંદ કરી ને એક વ્હીસલ વગાળી ને ગૈસ સ્લો કરી ને 5મિનિટ પછી ગૈસ બંદ કરી દેવુ
- 3
રસો જેટલો પાતળો કે જાડો જોઇયે એ પ્રમાણે પાણી એડ કરવુ કુકર ઠંડુ થાય ઢાકંણ ખોલી હલાવી ને ગરમાગરમા બટાકા,સરગવા ની શાક ને સર્વ કરવુ તૈયાર છે સરગવા બટાકા ની પોષ્ટિક,સ્વાદિષ્ટ શાક..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરગવા,વટાણા,બટાકા નુ શાક (Sargva Vatana Bataka Shak Recipe in Gujarati)
#cookpad Gujarati#cookpad india Saroj Shah -
વડી બટાકા વટાણા નુ શાક (Vadi Bataka Vatana Shak Recipe In Gujarati)
#શાક રેસીપી#cookpad Gujarati Saroj Shah -
-
બટાકા વટાણા નું શાક (Bataka Vatana Shak Recipe In Gujarati)
#cookpad Gujarati#cokpad india Saroj Shah -
સરગવા નુ શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#cookpad#cookpadindia#cookpadgujarati#march2021સરગવો Dhara Lakhataria Parekh -
-
-
દુધી બટાકા નુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC#summer vegitable recipe#દુધી વેલા પર ઉગતુ વેજીટેબલ છે .પાણી ના ભાગ વધારે હોય છે અને પચવા મા પણ હલ્કી હોય છે Saroj Shah -
કારેલા નુ શાક (Karela Shak Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india#shak recipe Saroj Shah -
સરગવા બટાકા નું શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25હું આ રેસિપિ મારા મમી પાસે થી શીખી છું. તેમના હાથ નું આ શા મને ભાવતું હતું . Mansi P Rajpara 12 -
સરગવા બટાકા નું શાક(saragva bataka nu shak recipe in Gujarati)
#SVC સરગવા નું શાક લગભગ દરેક ઘર માં બનતું હશે.સરગવા માં પ્રોટીન,અમીનો એસિડ,બીટા કૈરટીન હોય છે.સરગવા માં અનેક રોગો નું ઉત્તમ ઔષધ છે.આ શાક કૂકર માં બનાવ્યું છે.જે ઝડપ થી બની જાય છે. Bina Mithani -
ખીચડી શાક (Khichdi Shak Recipe In Gujarati)
#summer special dinner recipe#cookpad india#cookpad Gujaratiસમર મા સાંજ ની રસોઇ મા પચવા મા હલ્કી ને ફટાફટ બની જાય છે..એવી તુવેર દાળ ની ખિચડી અને શાક બનાવયુ છે .. Saroj Shah -
-
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#સરગવાનું શાકweek6 Tulsi Shaherawala -
-
અડદ ની વડી બટાકા નુ શાક (Urad Vadi Bataka Shak Recipe In Gujarati)
#MSઅડદ ની વડી ( સુકવની કરી છે) સાથે બટાકા ની રસેદાર ગ્રેવી વાલી શાક બનાવી છે Saroj Shah -
સરગવા ની શીંગ નુ શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SVC Amita Soni -
-
તુવેર રીંગણ બટાકા નુ શાક (Tuver Ringan Bataka Shak Recipe In Gujarati)
# શાક રેસીપી#cokpad india#cookpadgujrati Saroj Shah -
ભરેલા શિમલા મિર્ચ નુ શાક (Bharela Shimla Mirch Shak Recipe In Gujarati)
#SVC#cookpad Gujarati (સ્ટફ કેપ્સીકમ) કેપ્સીકમ લીલા મરચા ના એક પ્રકાર છે પહાડી દેશો ની ઉપજ છે પરન્તુ આજકલ બધી જગ્યા કેપ્સીકમ થી ખેતી થાય છે સ્વાદ મા મોળા અદંર થી પોલુ, અને નાના ,મોટા ગોળ ,લંબ ગોળ આકાર ના હોય છે, શિમલા મિર્ચ, કેપ્સીકમ, સ્પુન બેલ પેપર જેવા નામો થી પ્રચલિત છે લીલા ,લાલ,પીળા રંગ ના હોય છે Saroj Shah -
-
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#saragva#EB#Fam#cookpad#cookpadgujarati#cookpadindia#week6 Priyanka Chirayu Oza -
-
-
-
-
સરગવા ની શીંગ અને બટાકા નું શાક (Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#SVCઆ સ્વાદિષ્ટ કાઠીયાવાડી સમર સ્પેશ્યલ શાક બહુજ સહેલું છે બનાવા માં. સરગવો એક સુપર ફુડ છે અને ગુણો થી ભરપુર છે. Bina Samir Telivala -
-
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#cookpad india#cookpad Gujarati#cooksnap recipe Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ (2)