રાંધવાની સૂચનાઓ
- 1
ટીંડોળા અને બટેટાના ટુકડા કરી લેવા
- 2
એક પેનમાં તેલ ગરમ કરી રાઈ જીરૂનો વઘાર કરવો
- 3
તેમાં ટીંટોડા અને બટાકા ઉમેરવા તેમાં મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરો
- 4
ધીમા તાપે થાળીમાં પાણી મૂકી ચડવા દેવું
- 5
ચડી જાય એટલે ધાણાજીરૂ લાલ મરચું અને ટામેટાના ટુકડા ઉમેરી મિક્સ કરવું
- 6
થોડી ખાંડ ઉમેરી બરાબર હલાવવું
- 7
બરાબર ચડી જાય એટલે કોથમીર નાખી સર્વ કરવું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16181580






ટિપ્પણીઓ