પાઇનેપલ રાયતુ (Pineapple Raita Recipe In Gujarati)

Ketki Dave @ketki_10
#cookpadindia
#Cookpadgujarati
પાઇનેપલ રાયતુ
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રેશર કૂકરમા પાઇનેપલ ની રીંગ, ૧ કપ પાણી & ૨ ટેબલસ્પૂન ખાંડ નાંખી ૨ સીટી બોલાવી દો.... બીજી બાજુ દહીં ને ૧ ચારણીમા કાઢી વધારાનુ પાણી નિતરવા દો
- 2
દહીં જાડો થાય એટલે એને ૧ બાઉલ મા લો.... હવે એમા ખાંડ, મીઠું રાઇ ના કુરિયા મીક્ષ કરો..... પાઇનેપલ ની ૩ રીંગ ના ટૂકડા કરી.... એનમાથી વધારાનુ પાણી નીચોવી દહીં મા નાંખો.... મીક્ષ કરી બાઉલ ને ફ્રીઝ મા ઠંડુ કરવા મૂકો
- 3
પીરસતી વખતે સર્વિંગ બાઉલ મા કાઢી.... પાઇનેપલ રીંગ & ચેરીની પાતળી રીંગ થી સજાવો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16237157



ટિપ્પણીઓ (16)