દૂધી ના મુઠિયાં

#RB6
મારા પપ્પા ને દૂધી ના મુઠિયાં ખૂબ ભાવતાં, આજે મેં તેમને યાદ કરી દૂધી ના ઢોકળાં બનાવ્યા તો બધા ને ખૂબ ભાવ્યા. 😋
દૂધી ના મુઠિયાં
#RB6
મારા પપ્પા ને દૂધી ના મુઠિયાં ખૂબ ભાવતાં, આજે મેં તેમને યાદ કરી દૂધી ના ઢોકળાં બનાવ્યા તો બધા ને ખૂબ ભાવ્યા. 😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભાત ને બાફી લો અને ઠંડા થવા દો, દૂધી ને ખમણી લો, આદુ, મરચાં અને લસણ ની પેસ્ટ કરો. બાજરા નો લોટ લો તેમાં ચણા નો લોટ, દૂધી, ભાત, આદુ મરચાં,લસણ ની પેસ્ટ, ખાંડ, મીઠું, બધા સૂકા મસાલા નાંખી હલાવી લો પછી મુઠીયા વાળી ચારણી માં બાફી લો. 20 મિનિટ માં બફાઈ જાય એટલે ઠંડા થાય એટલે સુધારી લો.
- 2
કડાઇ માં તેલ મૂકો ગરમ થાય એટલે રાઈ, જીરું, સૂકું મરચું, તજ, લવિંગ, તમાલપત્રા, મીઠો લીમડો, હીંગ, તલ નાંખી મુઠીયા વઘારો, તેલ માં ઉંચા નીચા કરી સળસળવા દો, પછી ડીશ માં કાઢી ધાણા ભાજી છાંટી પીરસો અને ચા અથવા દહીં જમો. 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી ના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#ChooseToCook મારા મમ્મી દિવાળી ની સફાઈ કરવાની હોય તે દિવસે ઢોકળાં બનાવતાંસફાઈ કરતા ત્યારે ગરમાગરમ ઢોકળાં ખાવાની ખૂબ મજા આવતી. આજે મેં મમ્મી પાસે થી શીખેલા ઢોકળાં બનાવ્યા બધા ને ખૂબ ભાવ્યા. 😋 Bhavnaben Adhiya -
દાળ ઢોકળી
#RB5 મારા મમ્મી ને દાળ ઢોક્ળી બહુ ભાવતી , આજે તેમને યાદ કરી મેં દાળ ઢોક્ળી બનાવી ઘર માં બધા ને ખૂબ જ ભાવી. 😋 Bhavnaben Adhiya -
ડપકા કઢી(Dapka Kadhi Recipe In Gujarati)
#AM1#Dalkadhireceip આજે મેં ડપકા કઢી બનાવી તો ઘર માં બધા ને ખૂબ ભાવી, શાક ની પણ જરૂર ન પડી, તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati)
#MFF મૉન્સૂન સિઝન ચાલી રહી છે, આજે મેં વરસતા વરસાદ માં ખાઇ શકાય તેવાં દૂધી ના કોફતા બનાવ્યા ખૂબ જ ટેસ્ટી બન્યા, તમે પણ ટ્રાય કરજો. 😋 Bhavnaben Adhiya -
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#FDS સખી/મિત્ર એ સગપણ વગર નો સંબંધ, એ સંબંધ માં કયારેય દુ:ખ લાગવાનું ન હોય. આજે મારી ફ્રેન્ડ માટે મેં રવા ના ઢોકળાં બનાવ્યા, ખૂબ જ સરસ બન્યા. 😋 Bhavnaben Adhiya -
દૂધી ના મુઠિયાં
#ઇબુક૧#૧૫આજે હુ તમારા માટે એક એવી રેસીપી લાવી છુ ખુબ જ ઓછા સમય મા બને અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ રેસીપી નુ નામ છે દૂધી ના મૂઠિયા. હા જાણુ જ છુ કે આનુ નામ સાંભળી ને બધા ના મોઢા મા પાણી આવી ગયુ હશે. તો ચાલો જાણીએ આ ચટાકેદાર અને એકદમ નરમ દુધી ના મૂઠીયા બનાવવા ની રીત. Chhaya Panchal -
પાત્રા
#RB13 અળવી ના પાન ના પાત્રા ગુજરાતી ઓ નું ફેવરીટ ફરસાણ છે, ચણા ના લોટ માં મસાલા નાંખી, પાન ઉપર લોટ લગાવી બાફી ને બનતું ફરસાણ મને ખૂબ જ ભાવતું ભોજન છે સાથે દહીં હોય બીજી કશી જરૂર ન પડે. 😋 Bhavnaben Adhiya -
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#Fam#weekend મારા ફેમિલી માં શનિ રવિ કંઈક નવું બનતું હોય છે. આજે મેં બધા ની પસંદ છોલે ભટુરે બનાવ્યા તો બધા ને બહુ મજા આવી સાથે સમર સ્પેશિયલ મેંગો રસ તો હોય જ. 🙂 Bhavnaben Adhiya -
પંજાબી દૂધી કોફતા સબ્જી (Punjabi Dudhi Kofta sabji Recipe In Gujarati)
#નોર્થ આજે sunday મારા સન ને દૂધી ભાવે નહી એટલે મેં દુધી ના કોફ્તા બનાવી સબ્જી બનાવી ખૂબ સરસ મજા આવી,સાથે નાન અને લસ્સી તો હોય જ. Bhavnaben Adhiya -
હેલ્ધી મલ્ટી ગ્રેઈન દૂધી મેથી ના મુઠીયા
#SVC : હેલ્ધી મલ્ટી ગ્રેઈન દૂધી મેથી ના મુઠીયામલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો હું બધા લોટ મિક્સ કરી ને ઘરે જ બનાવું છું.આજે મેં મલ્ટી ગ્રેઈન લોટ ના હેલ્ધી મુઠીયા બનાવ્યા છે. Sonal Modha -
સોજી અને બેસન ના ઢોકળાં
#WesttoBest ગેસ્ટ આવ્યા હોય ને ભજિયા બનાવતાં થોડું ખીરું વધે. મેં વધેલું ખીરું તેમાં ભજિયા ની વધેલી સામગ્રી નાંખી ઢોકળાં બનાવ્યા તો ખૂબજ ટેસ્ટી બન્યા. Bhavnaben Adhiya -
ઊંધીયું (Undhiyu Recipe In Gujarati)
#MS મકર સંક્રાંતિ એટલે પવિત્ર તહેવારલોકો સૂર્ય નારાયણ ના દર્શન કરી પતંગ ચગાવવા અગાશી એ જાય સાથે તલના લાડવા, મમરા ના લાડુ, બોર ખાતાં જાય. બપોરે જમવા માં ઊંધીયું જમે.શિયાળા ના શાક ભાજી ખાઇ ને શરીર ને હેલ્ધી બનાવે. આજે મેં ઊંધીયું બનાવ્યું ખૂબ જ સરસ બન્યુ તમે પણ ટ્રાય કરજો. 😋 Bhavnaben Adhiya -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#ChoseToCook નવરાત્રી જાય એટલે દશેરા થી ગુજરાતી ઓ ના ઘર માં ઊંધીયું બનવા લાગે. શિયાળાની સિઝન માં ઊંધીયું બેસ્ટ વાનગી માં આવે. આજે મેં વિન્ટર સિઝન નું પહેલું ઊંધીયું બનાવ્યું, મજા પડી ગઈ. 😋 Bhavnaben Adhiya -
દૂધી ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#RC2અહીં રવો,દહીં અને દૂધી ના ઉપયોગ કરી દૂધી ના ઢોકળાં બનાવાનો પ્રયત્ન કર્યો છે. દૂધી ના ઢોકળાં ટેસ્ટ માં ખૂબ સરસ બને છે. જો આ ઢોકળાં ને આથા વગર બનાવા હોય તો રવા સાથે બનાવી શકાય. બહુ ટાઈમ પણ નથી લાગતો. Chhatbarshweta -
પંચરત્ન ખીચડી અને ઓસામણ (Panchratna Khichdi Osaman Recipe In Gujarati
#WKR ભારતીય ભોજન માં ખીચડી એ આગવું સ્થાન ધરાવે છે. અત્યારે શિયાળાની સિઝન માં લીલા શાકભાજી નાંખી ખીચડી બનાવો તો બધા ને ભાવે જ. આજે મેં પંચરત્ન ખીચડી સાથે ઓસામણ બનાવ્યું તો એક ''વન પોટ મિલ "બની ગયું. 😋 Bhavnaben Adhiya -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1 ગુજરાતી ઓને દાળ ભાત વિના ભોજન માં મજા ન આવે. મેં આજે દાળ બનાવી, ખૂબ સરસ બની, તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
દૂધી ના પરાઠા (Dudhi Paratha Recipe In Gujarati)
#GA4#Week21#દૂધી બાજરી ને ઘઉં ના લોટના પરોઠા Jalpa Patel -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2મુઠીયા ગુજરાત નું ફેમસ ફુડ છે. મુઠીયા ને સ્ટીમ કરવામાં આવે છે. દૂધી સિવાય તમે મેથી ની ભાજી, ગાજર અથવા કોબીજ પણ ઉમેરી શકો છો. મુઠીયા શીંગ તેલ કે લીલા ધાણા ની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. મુઠીયા આમ તો ઘઉં નો કકરો લોટ નો ઉપયોગ કરી ને બનાવાય છે પણ મેં રવો, ઘઉં નો લોટ (રેગ્યુલર) ને થોડું બેસન નાખીને બનાવ્યા છે. Helly shah -
દૂધી ના મુઠિયાં
#લોકડાઉનઘર માં જે સામગ્રી ઉપલબ્ધ હોય તેના ઉપયોગ થી વાનગી બનાવી લેવી. દૂધી અને ઘઉં નો જાડો લોટ હતો, તો આ ટ્રડીશનલ વાનગી બનાવી છે. Bijal Thaker -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#RC1#week1#EB#week9 દૂધી ના ઢોકળા ગુજરાતી ઓ ના બહુ જ પ્રિય છે આમ તો ઢોકળા તેલ સાથે ખાવા માટે પ્રખ્યાત છે પણ વાઘરી ને ખાવા મળે તો સ્વાદ જબરજસ્ત છે , ખૂબ જ મજા આવી જાય આ હેલ્થી પણ છે. Varsha Karia I M Crazy About Cooking -
કઢી, ભાત અને મગ (Kadhi Rice Moong Recipe In Gujarati)
#30mins નવરાત્રી ના તહેવારો ચાલી રહ્યા છે, બહેનો ને ગરબા રમવા જવું હોય તો ઝડપથી બની જાય અને સંતોષ મળી રહે તેવી રસોઈ બનાવવી ગમે. આજે મેં 30 મિનિટ માં બની જાય તેવા કઢી, ભાત અને મગ બનાવ્યા, ખૂબ જ જમવાની મજા આવી. 😋 Bhavnaben Adhiya -
ભાત ના ભજિયા (Rice Bhajiya Recipe In Gujarati)
#childhood બાળપણ એ જીવનનો સોનેરી તબક્કો છે. ત્યારે મમ્મી આપણાં માટે ભાવતાં ભોજન બનાવતી હોય છે. બાળપણ માં મને '' ભાત ના ભજિયા "વારંવાર ખાવા નું મન થતું, બપોર ના ભાત વધ્યા હોય ત્યારે મમ્મી ભાત માં મસાલા કરી ભજિયાં બનાવી આપતાં. આજે મારી મમ્મી ની રેસીપી મુજબ ભાત ના ભજિયા બનાવ્યાં, ઘર માં બધા ને ખૂબ ભાવ્યા. તમે પણ ટ્રાય કરજો. 🙂 Bhavnaben Adhiya -
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20દૂધી આપડા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. તો આજે મેં દૂધી નાં થેપલા બનાવ્યા છે. મારા ઘર માં બધાં નાં ફેવરિટ છે... તો ચાલો જાણીએ રેસિપી... Urvee Sodha -
-
વાટીદાળ ના ખમણ ઢોકળા(Vatidal Khaman Dhokla Recipe In Gujarati)
#GA4 #Week4#Gujaratiગુજરાતી જે વાનગી થી ઓળખાય ઢોકળાં .. એ સૌ ગુજરાતી ની મનપસંદ વાનગી એટલે વાટીદાળ ના ઢોકળાં ... જે નાસ્તા માં કે રોજિંદા ભોજન માં સાઈડ ડિશ તરીકે પણ ખાઈ શકાય.. મેં મારી રીતે બનાવ્યા છે.. Kshama Himesh Upadhyay -
દૂધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
#વેસ્ટ#Gujaratમિત્રો તમે જાણો છો કે ખાવા- પીવા ની બાબત માં આપણું ગુજરાત સર્વ પ્રથમ આવે છે. આજકાલ ની ભાગ દોડ ભરી લાઈફ માં ઘરે જલ્દી થી બની જાય અને એ સ્વાસ્થ્ય માટે પણ ફાયદકારક હોય એવું મળી જાય તો મોજ જ મોજ... એટલે જ પોષણ થી ભરપૂર એવા દૂધી ના મુઠીયા બનાવવાની રીત આપુ છું જે સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે... સાથે એને મે દૂધી નું પ્લેન બનાવી ને સર્વ કર્યું છે આશા રાખું બધા ને ગમશે 😃😊😋 Neeti Patel -
છોલે ભટુરે(Chole Bhature Recipe In Gujarati)
#નોર્થ પંજાબ ના લોકો મહેનતુ હોય છે,તેમનું ભોજન પણ હેવી,ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે,ગુજરાતી લોકો હોઁસે હોંશે પંજાબી વાનગી આરોગે છે,મેં આજે છોલે ભટુરે બનાવ્યાં,મારાં ફેમિલી એ પ્રેમ થી જમયાં,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
દૂધી ના લાછરા (સ્ટફ્ડ દૂધી નું શાક)
#સ્ટફ્ડ સ્ટફ્ડ કોન્ટેસ્ટ માં આજે મેં દૂધી માં મસાલો ભરી ને શાક બનાવ્યું છે. અને આ શાક ઘર ના બધા નું ફેવરેટ છે. દૂધી ખાવા માં ઠંડી હોય છે. અને પાણી પણ વધારે હોય છે . તો આપણી હેલ્થ માટે પણ સારી હોય છે. જો નાના બાળકો,અને ટીનેજર્સ છોકરા છોકરી લોકો દૂધી ખાવાનું પસંદ ન કરતા હોય તો આવી રીતે સ્ટફ્ડ દૂધી નુશાક બનાવશો તો જરુર થી ખાશે. Krishna Kholiya -
દૂધી ના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#RC1#week9#yellow#cookpadindia#cookpadgujarati ઢોકળાં એ ગુજરાતી ઓ ની ઓળખ કહી શકાય. અલગ અલગ રીત થી ઢોકળાં બનતા હોય છે પણ એમાં દૂધી છીણી ને નાંખી ને આ રીતે બનાવેલા ઢોકળાં ખૂબ સોફ્ટ અને સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Neeti Patel
More Recipes
- ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
- પાઇનેપલ રાયતુ (Pineapple Raita Recipe In Gujarati)
- હોટ ચોકલેટ કોફી (Hot Chocolate Coffee Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ કુલ્ફી (Instant Kulfi Recipe In Gujarati)
- કાચી કેરી અને કાંદા નું ઇન્સ્ટન્ટ કચુંબર (Kachi Keri Kanda Instant Kachumber Recipe In Gujarati)
ટિપ્પણીઓ