કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)

Vandna Raval
Vandna Raval @vkr1517

ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)

Vandna Raval
Vandna Raval @vkr1517
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 બાઉલ જાડો લોટ
  • 1/2 ચમચીતલ
  • 1/2 ચમચીજીરૂ
  • સ્વાદાનુસાર મીઠું
  • જરૂરિયાત મુજબ તેલ
  • 2 નંગ ડુંગળી
  • 7-8કળી લસણ
  • 1 ટુકડો આદુ
  • 2-3 નંગ– લીલા મરચા
  • 1 ચમચી– કોથમીર
  • 1 નંગ– લીંબુ
  • 1 ચમચી– લાલ મરચાની પેસ્ટ
  • 50 ગ્રામ– વાલોર
  • 50 ગ્રામ– લીલા વટાણા
  • 50 ગ્રામ– લીલી તુવેર
  • 50 ગ્રામ– લીલા ચણા
  • 2-3 નંગ– રીંગણાં
  • 2-3 નંગ– બટાકા
  • 2-3 નંગ– ટીંડોરા
  • 2-3– લવિંગ
  • 2 ટુકડા– તજ
  • 3-4 નંગ– સૂકા લાલ મરચા
  • 2-3– તમાલપત્ર
  • 1/2 ચમચી– જીરૂ
  • 1 ચમચી– લાલ મરચું
  • 2 ચમચી– ધાણાજીરું
  • 1/2 ચમચી– હળદર
  • 1/2 ચમચી– ખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણ લઇ તેમાં લોટ,તલ, જીરૂ, મીઠું,તેલ અને જરૂર મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધો.પછી ચાપડી કરી લો અને તેલમાં ધીમા ગેસ પર તળો. એકદમ ક્રિસ્પી બનાવી લો.

    ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર પછી હવે બધું શાક પાણીમાં સમારી અને ધોઇ લો. હવે આદુ, મરચા, લસણની પેસ્ટ કરો. તે બાદ એક કૂકરમાં તેલ મુકો પછી તેમાં બધા સૂકા મસાલા નાખો અને પછી ડુંગળી સાંતળો અને પછી આદુ, મરચા અને લસણ ની પેસ્ટ નાખો બધા મસાલા નાખો અને એકદમ ચડવા દો પછી બધું શાક નાખી મિક્સ કરવું અને 4-5 સિટી વાગે ત્યાં સુધી રહેવા દો.

    ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી સર્વીગ પ્લેટ મા લઇ ને સર્વ કરો.

    ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vandna Raval
Vandna Raval @vkr1517
પર January 04, 2023 15:59

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચાપડી ઉંધીયું

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બાજરી મેથી નાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati)
  2. મિક્સ વેજ પકોડા (Mix Veg Pakora Recipe In Gujarati)
  3. લાલ મરચાં લસણ ની ચટણી (Lal Marcha Garlic Chutney Recipe In Gujarati)
  4. કાચા ટામેટા લીલા લસણ ની ચટણી (Raw Tomato Green Lasan Chutney Recipe In Gujarati)
  5. હેલ્ધી ડ્રાય ફ્રુટ ટી કેક (ખાંડ વગર)
  1. ફણસી ગાજર નું શાક (Fansi Gajar Shak Recipe In Gujarati)
  2. મિલ્ક પાઉડર પેંડા (Milk Powder Peda Recipe In Gujarati)
  3. મિક્સ વેજ પકોડા (Mix Veg Pakora Recipe In Gujarati)
  4. કોબી વટાણા નું શાક (Kobi Vatana Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16730892
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close