કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મકાઈ ની રોટલી (Makai ni rotli recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મકાઈ ની રોટલી (Makai ni rotli recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મકાઈ ની રોટલી (Makai ni rotli recipe in Gujarati)

spicequeen
spicequeen @mrunalthakkar
Vadodara

મકાઈની રોટલી સફેદ કે પીળી મકાઈનો લોટ નો ઉપયોગ કરીને બનાવી શકાય. આ લોટ થોડો કરકરો હોય છે. ગરમ પાણીથી લોટ બાંધીને બનાવવામાં આવતી રોટલી ખૂબ જ પોચી અને સ્વાદિષ્ટ બને છે. મકાઈની રોટલી ખાસ કરીને શિયાળા દરમિયાન ખાવામાં આવે છે. આ રોટલી પંજાબી સરસોના સાગ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

#NRC
#cookpadindia
#cookpad_gu

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
8 નંગ
  1. 2 કપમકાઈનો લોટ
  2. 1 ટીસ્પૂનમીઠું
  3. 1/2 ટીસ્પૂનઅજમા
  4. 1.5 કપગરમ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મકાઈનો લોટ, મીઠું અને અજમાને એક વાસણમાં ભેગા કરી લેવા. હવે એકદમ ગરમ પાણી લઈ ધીરે ધીરે ઉમેરવું અને ચમચીની મદદથી હલાવતા જવું. બે ત્રણ મિનિટ માટે આ મિશ્રણને થોડું ઠંડુ થવા દેવું.

    મકાઈ ની રોટલી (Makai ni rotli recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મકાઈ ની રોટલી (Makai ni rotli recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મકાઈ ની રોટલી (Makai ni rotli recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બરાબર મસળીને લોટ બાંધી લેવો અને લોટને એક સરખા આઠ ભાગમાં વહેંચી લેવો. હવે એક ભાગને મકાઈના લોટમાં રગદોળીને બટર પેપર, પ્લાસ્ટિક કે કોટન ના કપડા પર મૂકીને રોટલી બનાવી લેવી.

    મકાઈ ની રોટલી (Makai ni rotli recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મકાઈ ની રોટલી (Makai ni rotli recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મકાઈ ની રોટલી (Makai ni rotli recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તવીને મીડીયમ તાપ પર ગરમ કરી એના ઉપર તૈયાર કરેલી રોટલી મૂકવી. રોટલી ને તવી પર મુકવા માટે બટર પેપર ને ઉચકી એને ઊંધું કરીને રોટલી ધ્યાનપૂર્વક તવા પર મૂકવી. હવે રોટલી ને હલકી ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકીને પલટાવી લેવી. હવે બીજી તરફથી હલકી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકી ફરીથી પલટાવીને બંને બાજુથી બરાબર શેકી લેવી.

    મકાઈ ની રોટલી (Makai ni rotli recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મકાઈ ની રોટલી (Makai ni rotli recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મકાઈ ની રોટલી (Makai ni rotli recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ રીતે બધી રોટલી તૈયાર કરીને ઉપર ઘી લગાડવું.

    મકાઈ ની રોટલી (Makai ni rotli recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મકાઈ ની રોટલી (Makai ni rotli recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગરમા ગરમ મકાઈની રોટલી ને કોઈપણ પ્રકારના શાક કે દાળ સાથે પીરસી શકાય પરંતુ મકાઈની રોટલી સરસોના સાગ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

    મકાઈ ની રોટલી (Makai ni rotli recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મકાઈ ની રોટલી (Makai ni rotli recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

spicequeen
spicequeen @mrunalthakkar
પર February 07, 2023 14:00
Vadodara
I am Mrunal Thakkar. I can introduce myself as a passionate cook. All the time there is mainly one thing on my mind and that is to cook something that my family likes to eat. I just love food ingredients and I love to feed family and friends.The same love has inspired me to start my cooking channel on YouTube under the name spice queen. I would love to share my recipes with you all. There is no greater joy.Keep cooking! Keep experimenting! Keep spreading love!
વધુ વાંચો

Top Search in

  1. 5th for મકાઈ

ટિપ્પણીઓ (4)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
February 09, 2023 10:57
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. તવા બટર નાન (Tawa Butter Naan Recipe In Gujarati)
  2. પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
  3. વેજ મેયો સ્ટફ પરોઠા (Veg Mayo Stuffed Paratha Recipe In Gujarati)
  4. પ્યાજ રોટી (Pyaj Roti Recipe In Gujarati)
  5. સમોસા રોલ ચાટ (Samosa Roll Chaat Recipe In Gujarati)
  1. પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
  2. પનીર ૬૫ (Paneer 65 Recipe In Gujarati)
  3. વેજ કટલેટ (Veg Cutlet Recipe In Gujarati)
  4. પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16793431
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close