પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૧ કપબાફેલા ચોખા (બાસમતી ભાત)
  2. ૪ ચમચીતેલ
  3. ૨ ચમચીમાખણ
  4. ૧/૨ ચમચીજીરૂ
  5. ૨ નંગ લાલ સુકા મરચા
  6. ૨ નંગતજ
  7. ૨ નંગ લવિંગ
  8. ૪-૫ નંગ કાળા મરી
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ૨ નંગબટાકા નાના સમારેલાં
  11. ૧/૨ ચમચીલાલ મરચાં ની ચટણી
  12. પાલક ની પ્યુરી
  13. ૧ કપપાલક પ્યુરી
  14. ૧ નંગલીલી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    બટાકા ને બારીક સમારી તેલ માં સોનેરી રંગ ના તળી લો

  2. 2

    ભાત ને અડધા બાફી ઠંડા થવા દો. પાલક ની પ્યુરી બનાવો અને તેને ઠંડા થયેલા ભાત માં ઉમેરો

  3. 3

    ભાત માં પાલક પ્યુરી અને તળેલાં બટાકા મીઠું ઉમેરી દો

  4. 4

    ભાત માં પાલક ની પ્યુરી ઉમરો અને બરાબર મિક્સ કરી સાઈડ પર રાખો. એક પેન માં તેલ અને માખણ લો અને તેને ગરમ થવા દો

  5. 5

    તેલ માં સુકા મસાલા અને જીરૂ ઉમેરી દો

  6. 6

    મસાલા સંતળાય જાય એટલે તેમાં લીલી ડુંગળી સમારેલી ઉમેરો અને બરાબર સાંતળી લો ત્યાર બાદ લાલ મરચાં ની ચટણી ઉમેરો અને અને બરાબર મિક્સ કરી દો

  7. 7

    ત્યારબાદ તેમાં પાલક ભાત ઉમેરો અને બરાબર મિક્સ કરી ૫મિનીટ ઢાંકી દો અને ધીમા તાપે ગરમ કરો અને આ પુલાવ ને ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

Similar Recipes