સેવ રોલ (Sev Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બટાકા લો અને તેમાં બધા મસાલા, ખાંડ, લીલા મરચાની પેસ્ટ, લીંબુનો રસ, કોથમિર અને મીઠું નાંખો અને બરાબર મિક્સ કરો પછી લાંબી રોલ્સ બનાવો
- 2
ત્યારબાદ કોર્નફ્લોર લો અને પાણી નાખો અને પછી સ્લરી બનાવો
- 3
પછી સ્લેરીમાં રોલ્સને ડૂબવું અને વર્મીસેલી સેવમાં સારી રીતે કોટ કરો અને પછી તેને 15 મિનિટ સુધી આરામ કરવા દો
- 4
પછી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રોલ્સ તળી લો અને તેને ગરમ પીરસો
Keywords
Similar Recipes
More Recipes
- લીલા લસણ ફૂદીના ચટણી (Lila Lasan Pudina Chutney Recipe In Gujarati)
- આલુ ચીઝ બોલ્સ (Aloo Cheese Balls Recipe In Gujarati)
- હરિયાળી નાન (Hariyali Naan Recipe In Gujarati)
- મસાલા ધૂધરા (Masala Ghughra Recipe In Gujarati)
- હરિયાળી ગ્રીન ગાર્લિક ચટણી નાન (Hariyali Green Garlic Chutney Naan Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16796369









ટિપ્પણીઓ