કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ અવધી પુલાવ (Veg Awadhi Pulao Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ અવધી પુલાવ (Veg Awadhi Pulao Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ અવધી પુલાવ (Veg Awadhi Pulao Recipe In Gujarati)

Ila Naik
Ila Naik @cook_20451370

#SN3
#Vasantmasala
#aaynacookeryclub

#SN3
#Vasantmasala
#aaynacookeryclub

વધુ વાંચો

વેજ અવધી પુલાવ (Veg Awadhi Pulao Recipe In Gujarati)

Ila Naik
Ila Naik @cook_20451370

#SN3
#Vasantmasala
#aaynacookeryclub

#SN3
#Vasantmasala
#aaynacookeryclub

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 કપબાસમતી ચોખા
  • 1 નંગગાજર ઝીણું સમારેલુ
  • 1 નંગઝીણું સમારેલુ લીલું કેપ્સીકમ
  • 1 નંગઝીણુ સમારેલુ પીળું કેપ્સીકમ
  • 1 નંગઝીણું સમારેલુ લાલ કેપ્સીકમ
  • 1 નંગઝીણી સમારેલી ડુંગળી
  • 2-3 ચમચીબ્લાંચ કરેલું ફલાવર
  • 2-3 ચમચીબોઈલ વટાણા
  • વઘાર માટે
  • 3 ચમચીઘી
  • 2 ચમચીતેલ
  • 2 નંગલવિંગ
  • 1 ટુકડોતજ
  • 2 નંગઈલાયચી
  • 1 નંગતમાલપત્ર
  • 2 નંગસૂકા લાલ મરચાં
  • 1/4 ચમચીહીંગ
  • 1/2 ચમચીધાણા જીરું પાઉડર
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 1/4 ચમચીહળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • 5-6 નંગકાજુ
  • 3 ચમચીદહીં
  • 2-3 ચમચીકોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બાસમતી ચોખા ને ધોઈ ને 70 થી 80% સુધી કુક કરવું. હવે પેનમાં ઘી અને તેલ મુકી તેમાં જીરું, સૂકા લાલ મરચાં, ખડા મસાલા અને હીંગ ઉમેરી સાંતડી લેવું.

    વેજ અવધી પુલાવ (Veg Awadhi Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ અવધી પુલાવ (Veg Awadhi Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ અવધી પુલાવ (Veg Awadhi Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં બધા શાકભાજી ઉમેરી સાંતડી લેવું. હવે શાકભાજી સંતળાઈ જાય એટલે તેમાં બધા મસાલા અને મીઠું,દહીં ઉમેરી મિક્સ કરી તેલ છૂટું પડે ત્યા સુધી થવા દેવું.

    વેજ અવધી પુલાવ (Veg Awadhi Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ અવધી પુલાવ (Veg Awadhi Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ અવધી પુલાવ (Veg Awadhi Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં કાજુ અને કોથમીર ઉમેરી મિક્સ કરી તેમાં રાંધેલો ભાત ઉમેરી મિક્સ કરી બે થી ત્રણ મિનિટ સુધી થવા દેવું. હવે તૈયાર કરેલા વેજ અવધી પુલાવ ને ગરમાગરમ સર્વ કરવું.

    વેજ અવધી પુલાવ (Veg Awadhi Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ અવધી પુલાવ (Veg Awadhi Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ અવધી પુલાવ (Veg Awadhi Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ila Naik
Ila Naik @cook_20451370
પર February 26, 2023 16:15

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રેડ પકોડા (Bread Pakora Recipe In Gujarati)
  2. બેંગન નો કાચો ઓળો (Baingan Raw Oro Recipe In Gujarati)
  3. વેજ હાંડી (Veg Handi Recipe In Gujarati)
  4. ચીઝ બર્સ્ટ બાજરીના રોટલા (Cheese Burst Millet Flour Rotla Recipe In Gujarati)
  5. લસણની ચટણી વાળો રોટલો
  1. મીક્ષ વેજીટેબલ મુઠિયા (Mix Vegetable Muthia Recipe In Gujarati)
  2. પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
  3. ફણસી મકાઈ અને મુઠીયા નું શાક (Fansi Makai Muthia Shak Recipe In Gujarati)
  4. લીલા ચણા ને બટેકા નું શાક (Green Chana Bataka Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16826050
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close