કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335

#DRC
#farsan
#cookpadindia
#cookpadgujarati

#DRC
#farsan
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 2 કપબેસન
  2. 1,½ કપ પાણી
  3. 1 નાની ચમચીલીંબુ ના ફૂલ
  4. 2 ચમચીખાંડ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 2 ચમચીતેલ
  7. 1/4 ચમચીહળદર
  8. 1 ચપટીહિંગ
  9. 1પેકેટ રેગ્યુલર ઇનો
  10. 1/2 ચમચીતેલ (પ્લેટ ગ્રીસ કરવા માટે)
  11. વઘાર માટે -👇
  12. ૩ ચમચીતેલ
  13. 1 ચમચીરાઈ
  14. 2ડાળખી મીઠો લીમડો
  15. 2લીલા મરચા
  16. 1 ચમચીતલ
  17. 1 કપપાણી
  18. 3 ચમચીખાંડ
  19. કોથમીર સમારેલી જરૂર મુજબ
  20. સર્વ કરવા માટે - લીલી ચટણી,ગોળ આંબલી ની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બેસન ને ચાળી લેવું.એક ઊંડા વાસણ માં 2 કપ પાણી લઈ તેમાં લીંબુ ના ફૂલ,ખાંડ અને મીઠું ઉમેરો.બધું ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરવું.હવે તેમાં બેસન હળદર અને હિંગ અને તેલ ઉમેરવું. મિશ્રણ ને એક જ સાઈડ 5 મિનિટ સુધી ફેંટવું.સરસ ફ્લફી થઈ જશે.અને કલર પણ ચેન્જ થશે.

    ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે સ્ટીમર માં પાણી લઈ ગરમ કરવા મૂકો. ઢોકળા મૂકવા હોય એ પ્લેટ ને તેલ થી ગ્રીસ કરવું.હવે તૈયાર કરેલા મિશ્રણ માં ઇનો ઉમેરી તેના પર 1 ચમચી પાણી એડ કરવું.અને ફરી 30 સેકંડ ફેટવું.

    ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મિશ્રણ ને પ્લેટ માં લઇ 15-17 મિનિટ માટે ઢાંકી ને સ્ટીમ થવા દેવું. ટૂથપીક ચેક કરી, ઉતારી લેવું.

    ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઢોકળા ઠંડા થાય એટલે ચોરસ કાપા પાડીને કાઢી લેવા.હવે કડાઈ માં તેલ ગરમ કરી વઘાર ના ઘટકો ઉમેરવા.

    ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં પાણી ઉમેરી ખાંડ એડ કરવી.ખાંડ ઓગળે અને પાણી ઉકળે એટલે ગેસ બંધ કરી દેવો.તૈયાર વઘાર ને ઢોકળા પર રેડી દો.ઉપર થી કોથમીર ભભરાવી દેવી.

    ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા.તેને લીલી ચટણી અને ગોળ આંબલી ની ખાટી મીઠી ચતની સાથે સર્વ કરી શકાય.

    ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર February 28, 2023 17:41
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (23)

Kalubhai Vaghela
Kalubhai Vaghela @cook_39839043
February 02, 2024 10:51
આપની.સલાહ.મુજબ.પ્રયાસ.કરીશ
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સફેદ ખાટા ઢોકળા વીથ સ્વીટ એન્ડ સ્પાઇસી ચટણી
  2. સ્વીટ એન્ડ સ્પાઇસી ચટણી (ઈન્સ્ટન્ટ રેસિપીઝ)
  3. કાઠિયાવાડી લાલ મરચાનું અથાણું (Kathiyawadi Red Chilly Pickle Recipe In Gujarati)
  4. મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
  5. ઢોસા નો મસાલો (Dosa Masalo Recipe In Gujarati)
  1. ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
  2. પાસ્તા (Pasta Recipe In Gujarati)
  3. તુવેર ઢોકળી (Tuver Dhokli Recipe In Gujarati)
  4. સ્ટફ્ડ લીલા વટાણાના પરાઠા (Stuffed Green Peas Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16829468
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close