ลงทะเบียนหรือเข้าสู่ระบบ
บันทึกและเขียนสูตรอาหาร ส่งรูป Cooksnap และอีกมากมาย
ค้นหา
พรีเมียม
สูตรที่ได้ Cooksnap มากที่สุด
สูตรที่มีคนดูมากที่สุด
พรีเมียม
กิจกรรม
FAQ
ส่งข้อเสนอแนะ
ภูมิภาค
ห้องเก็บสูตร
ห้องเก็บสูตร
ถ้าต้องการสร้างห้องเก็บสูตรของคุณ โปรด
ลงทะเบียนหรือเข้าสู่ระบบ
Juliben Dave
@julidave
บล็อก
115
กำลังติดตาม
237
ผู้ติดตาม
กำลังติดตาม
ติดตาม
แก้ไขโพรไฟล์
สูตร (600)
Cooksnap (166)
આલુ બિરયાની (Aloo Biryani Recipe In Gujarati)
૩-૫ કાળા મરી
•
સ્ટાર ફૂલ
•
૧-૨ ઇંચ તજ
•
જીરું
•
નાની જાવીન્તરી
•
લીલી ઈલાયચી
•
૩-૪ લવિંગ
•
આખા ધાણા
•
વરિયાળી
•
૨૦ થી ૨૫ કાજુ
•
૩-૪ સૂકા લાલ મરચા
•
૪-૫ મોટી કળી લસણ
•
વેજ જલજલા(પંજાબી સબઝી)
ટામેટા ના ટુકડા
•
ડુંગળી ના ટુકડા
•
પલાળેલા કાજુ
•
૫૦ ગ્રામ પનીરના ટુકડા
•
કસૂરી મેથી
•
તેલ
•
કેપ્સીકમ
•
ફણસી ના ટુકડા
•
નાના ગાજરને ટુકડા
•
ટી કપ ફલાવર અથવા બ્રોકલી
•
લીલા વટાણા
•
ટી કપ કોબી
•
ફ્રુટસલાડ (કસ્ટર્ડ વગર)
લીટર ફૂલફેટ દૂધ
•
૩૦૦ ગ્રામ ખાંડ
•
૧૦ થી ૧૫ તાંતણા કેસર (દૂધમાં પલાળેલા)
•
મોટું સફરજન
•
પાક કેળા
•
ચીકુ
•
લીલી અને કાળી દ્રાક્ષ
•
દાડમ
•
સુકામેવાની કતરણ (કાજુ,બદામ,પિસ્તા ચારોળી)
•
ઈલાયચી પાઉડર (ઓપ્સ્નલ)
સિઝન્ડ પોટેટો
બાફેલા બટાકા
•
સંચળ પાઉડર
•
ચીલિફ્લેક્સ
•
ઓરેગાનો
•
લીંબુનો રસ
વેજ સતરંગી (Veg Satrangi Recipe In Gujarati)
બટેટું
•
ફણસી
•
ગાજર
•
ફ્લાવર
•
બ્રોકોલી
•
કેપ્સિકમ (ત્રણેય કલર ના લઇ શકાય)
•
લીલા વટાણા
•
પૂરપલ કોબીજ (મેં લીલી લીધી છે)
•
બેબી ટોમેટો અથવા પાકાં મોટા ટામેટાં (ઓપ્સ્નલ)
•
મરી પાઉડર
•
ઓરેગાનો
•
ચિલિફ્લેક્સ
•
ખજૂર-ગાજર નું ચટપટું અથાણું
૧૦ થી ૧૫ પેશી ખજૂર
•
નાની લાલ સૂકી ડુંગળી
•
લીલા મરચા
•
ગાજર ના લાંબા ટુકડા
•
સૂકું લસણ અને આદુ અધકચરા વાટેલા
•
મરી પાઉડર
•
હિંગ
•
લાલ મરચુપાવડર
•
ધાણાજીરું પાઉડર
•
મેથિયો મસાલો (વૈકલ્પિક)
•
હળદર
•
મીઠું સ્વાદમુજબ
•
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
ગાજર
•
દૂધ
•
ખાંડ
•
તાજી મલાઈ
•
ઘી
•
કાજુ
•
બદામ
•
ઇલાયચી પાઉડર
2
ચોકલેટ શેક (Chocolate Shake Recipe In Gujarati)
ચોકલેટ બિસ્કિટ
•
ફૂલ ફેટ દૂધ ઉકાળી ઠંડુ કરેલ
•
ચોકલેટ સિરપ
•
ડ્રાયફ્રુટ્સનો પાઉડર (મનપસંદ)
•
વેનીલા આઇસ્ક્રીમ
•
વ્હિપ ક્રિમ જરુર મુજબ
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
અડદ નો લોટ
•
ચણાદાળ નો લોટ
•
અડદિયા મસાલો
•
કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ
•
ખાવા નો ગુંદ
•
ખસખસ
•
મોળો માવો
•
ખાંડ
•
ઘી
•
દૂધ
•
પાણી જરૂર મુજબ
•
અડદિયા નો મસાલો બનાવવા માટેની સામગ્રી
•
1
શોરબા વિથ હરી મિર્ચ
લીલા મરચા,(ભાવનગરી કે દેશી મોટા આવે છે તે લેવા)
•
સીંગતેલ વઘાર માટે
•
રાઈ
•
જીરું
•
પાન લીમડાના
•
પાન ફુદીનાના
•
સૂકી લાલ ડુંગળી સમારેલી
•
સૂકા લાલ મરચાં
•
લીલા આદુંમરચાં લસણની પેસ્ટ
•
જીની સમારેલી કોથમીર
•
લીલું લસણ
•
ગોળ કે ખાંડ
•
રીંગણ નો ઓળો કાઠિયાવાડી રીતે (Ringan Oro Kathiyawadi Style Recipe In Gujarati)
રીંગણ ઓળાના(વજન માં હલકા રીંગણ લેવા)
•
ડુંગળી લીલી ઝીણી સમારેલી
•
લીલું લસણ સમારેલું
•
સૂકું લસણ ઝીણું સમારેલું
•
ટામેટાં ઝીણા સમારેલા
•
કોથમીર સમારેલી
•
લાલ મરચું પાઉડર
•
ધાણાજીરું પાઉડર
•
હળદર
•
સ્વાદાનુસાર મીઠું
•
મોટા ચમચાશીંગ તેલ વઘાર માટે
2
શાહી રવૈયા (Shahi Ravaiya Recipe In Gujarati)
નાના કદના રીંગણા (રવૈયા)
•
નાના બટાકા
•
લીલા મોટા મરચા
•
ડુંગળી
•
લીમડો
•
ટામેટાં
•
લીલા મરચું
•
આદુ-લસણ પેસ્ટ
•
સૂકા લાલ મરચું
•
ખડા મસાલા પાઉડર (તજ લવિંગ બાદિયા,જાવિંત્રી તમાલપત્ર)
•
હીંગ
•
શીંગદાણા નો ભુક્કો
•
સ્ટ્રોબેરી ડોનટ (Strawberry Doughnut Recipe In Gujarati)
મેંદો(ઘઉંનો જીનો લોટ પણ ચાલે)
•
દૂધ
•
માખણ
•
ખાંડ
•
એક્ટિવ યીસ્ટ
•
મીઠું
•
તેલ
•
બ્રાઉન ચોકલેટ
•
વ્હાઇટ ચોકલેટ
•
પિન્ક ફૂડ કલર
•
સ્ટ્રાબેરી એસેન્સ
•
શુગર પાઉડર
પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
ઘઉંનો લોટ કે મેંદો
•
બટાકા બાફેલા
•
લીલા મરચાં
•
સમારેલી કોથમીર
•
લીલું લસણ
•
વરિયાળી
•
અજમો
•
ખાંડ
•
લીંબુનો રસ,
•
સ્વાદમુજબ મીઠું
•
ઘી કે તેલ મોંણ માટે અને શેકવા માટે
•
વઘાર માટે
•
લીલો ઓળો (Green Oro Recipe In Gujarati)
ઓળાના રીંગણા
•
ટામેટાં ઝીણા સમારેલા
•
લીલી ડુંગળી ઝીણી સમારેલી
•
લીલું લસણ ઝીણું સમારેલું
•
આદુ મરચાની પેસ્ટ
•
કોથમીર ઝીણી સમારેલી
•
હળદર
•
ધાણાજીરૂ
•
તેલ કે ઘી વઘાર માટે
•
મીઠું સ્વાદ અનુસાર
1
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
સમારેલી તાજી મેથી -
•
બાફેલા વટાણા (લીલા તાજા)-
•
મલાઈ/ક્રીમ -
•
ઘી-તેલ જરૂર મુજબ
•
પા કપ પાણી
•
મીઠું - સ્વાદ અનુસાર
•
બારીક સમારેલી ડુંગળી -
•
જીરું -
•
લાલ મરચું પાવર
•
ધાણાજીરું પાઉડર
•
હળદર
•
ગરમ મસાલો
•
1
ચકરી (Chakri Recipe In Gujarati)
ચોખા નો લોટ –
•
દહીં –
•
તલ –
•
હળદર –
•
લાલ મરચાનું પાઉડર –
•
વાટેલા આદુ મરચાં –
•
પાણી જરૂર મુજબ
•
મીઠું સ્વાદ પ્રમાણે
1
ટાકોઝ (Tacos Recipe In Gujarati)
ટાકોઝ બનાવવા માટે
•
મકાઇ નો લોટ
•
મેંદો
•
મીઠું સ્વાદમુજબ
•
પાણી જરુરમુજબ
•
તળવા માટે તેલ
•
સ્ટફિંગ બનાવવા માટે
•
વાટકો રાજમા બાફેલા
•
બાફેલા બટાકા નો માવો
•
ડુંગળી
•
ટામેટા
•
મીઠું સ્વાદ મુજબ
•
મહેફિલે મકાઈ મસ્તાની (Mahefile Makkai Mastani Recipe in Gujarati)
અમેરિકન મકાઈ (દેશી કૂણી મકાઈ પણ લઇ શકાય)
•
સૂકા નાળિયેર નું છીણ
•
શીંગ નો ભૂકો
•
સૂકી ડૂંગળી
•
ટામેટા
•
લીલા મરચા
•
કળી લસણ
•
આદુનો
•
ટેસ્ટ પ્રમાણે મીઠું
•
ટી. સ્પૂન મરચું
•
હળદર
•
ધાણાજીીરૂ
•
નરગિસી શાહી મલાઈ કોફ્તા ઈન વ્હાઇટ ગ્રેવી
બાફેલ કાજુની પેસ્ટ
•
મગજતરીના બીજ
•
ક્રીમ (ઘરની તાજી મલાઈ પણ લઇ શકાય)
•
દૂધ
•
ચમચી
•
લીલી ઇલાયચી
•
તમાલ પત્ર
•
સૂકું લાલ મરચું આખું
•
સૂંઠ પાઉડર (આદુ પણ લઇ શકાય)
•
જાયફળ પાઉડર
•
મીઠું સ્વાદ અનુસાર
•
તેલ ઘી કે બટર
•
ดูเพิ่มเติม