CookpadCookpad
แขก
ลงทะเบียนหรือเข้าสู่ระบบ
บันทึกและเขียนสูตรอาหาร ส่งรูป Cooksnap และอีกมากมาย
  • ค้นหา
  • พรีเมียม
    • สูตรที่ได้ Cooksnap มากที่สุด
    • สูตรที่มีคนดูมากที่สุด
  • พรีเมียม
  • กิจกรรม
  • FAQ
  • ส่งข้อเสนอแนะ
  • ภูมิภาค
  • ห้องเก็บสูตร
ห้องเก็บสูตร
ถ้าต้องการสร้างห้องเก็บสูตรของคุณ โปรด ลงทะเบียนหรือเข้าสู่ระบบ
CookpadCookpad
ภาพปกโพรไฟล์ของ Rita Gajjar
Rita Gajjar

Rita Gajjar

@cook_27548052
  • บล็อก
17 กำลังติดตาม 106 ผู้ติดตาม
แก้ไขโพรไฟล์
  • สูตร (451)
  • Cooksnap (110)
  • Rita Gajjar Rita Gajjar
    บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม

    ગુવાર ઢોકળી નું શાક

    ઢોકળી બનાવવા માટેની સામગ્રી • ચણાનો લોટ • 1/2 કપ ઘઉંનો લોટ • અજમો • 1/4 ચમચી હળદર • આ ચમચી હિંગ • મીઠું સ્વાદ પ્રમાણે • લાલ મરચું પાઉડર • સોડા • લસણની ચટણી • પાણી જરૂર મુજબ • એકચમચી તેલ •
    • 20 થી 25 મિનિટ
    • ચારલોકો માટે
  • Rita Gajjar Rita Gajjar
    บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม

    વધેલા ભાત ના વફલ્સ

    બાઉલ વધેલા ભાત • 1/4 કપ ચણાનો લોટ • 1/4 કપ સોજી • મીઠું સ્વાદ પ્રમાણે • ઝીણા સમારેલા ડુંગળી કેપ્સિકમ અને ટામેટું • લાલ મરચું પાઉડર • 1/2 ચમચી હળદર • ધાણાજીરું • ગરમ મસાલો • 1/4 ચમચી અજમો • છાશ અથવા પાણી જરૂર મુજબ • સમારેલા લીલા મરચાં •
    • 20 થી 25 મિનિટ
    • ચાર લોકો માટે
  • Rita Gajjar Rita Gajjar
    บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม

    આચારી કાકડી

    કાકડી • મેથીઓ મસાલો • તેલ • સર્વિંગ માટે બે સ્કૂપકરેલી કાકડી
    • પાંચ થી દસ મિનિ
    • બે લોકો માટે
  • Rita Gajjar Rita Gajjar
    บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม

    ફણગાવેલા મગ ના ઢોકળા (Sprouted Moong Dhokla Recipe In Gujarati)

    બાઉલ ફણગાવેલા મગ • લીલા મરચા આદુ અને લસણ • ઝીણી સમારેલી પાલક મેથી અને કોથમીર • ઝીણો રવો • પોણા કપ દહીં (સહેજ ખાટું હોય એવું) • મીઠું સ્વાદ મુજબ • એકમોટીચમચી તેલ • પેકેટ ઇનો • પાણી જરૂર મુજબ • 1/4 ચમચી હળદર • 1/4 ચમચી હિંગ
    • 20 થી 25 મિનિટ
    • ચાર લોકો માટે
  • Rita Gajjar Rita Gajjar
    บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม

    બટાકા ના ઢોકળા (Bataka Dhokla Recipe In Gujarati)

    મીડિયમ સાઇઝના બટાકા • મીઠું સ્વાદ મુજબ • મોટો કપ દહીં • મોટો કપ ઝીણો રવો • લીલા મરચા • 1 ટુકડો આદુ • 7 થી 8 કળી લસણ • ઇનો નુ પેકેટ • તેલ • કોથમીર જરૂર મુજબ
    • 20 થી 25 મિનિટ
    • ચારલોકો માટે
  • Rita Gajjar Rita Gajjar
    บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม

    મિક્સ વેજ મટકા સબ્જી (Mix Veg Matka Sabji Recipe In Gujarati)

    ઘી • 1 ચમચી તેલ • જીરૂ • 1 મોટી ઈલાયચી • 1 તમાલપત્ર • 1 ટુકડો તજ • 2 લવિંગ • મોટો કપ ઝીણી સમારેલી ડુંગળી • મોટો કપ ઝીણા સમારેલા ટામેટા • ક્રશ કરેલા આદુ મરચાં અને લસણ • મીઠું સ્વાદ મુજબ • 1 ચમચી કોથમીર ની દાંડી ઝીણી સમારેલી •
    • 25 થી 30 મિનિટ
    • ચાર લોકો માટે
  • Rita Gajjar Rita Gajjar
    บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม

    મસૂર મુસલમ

    આખા મસૂર • તજ નો ટુકડો • 1 તમાલપત્ર • 2 મોટી ઈલાયચી • 1 નાની ઈલાયચી • 1 બાદીયુ • ઝીણી સમારેલી ડુંગળી • ક્રશ કરેલા આદુ મરચાં અને લસણ • મીઠું સ્વાદ મુજબ • ઘી • જીરૂ • લાલ મરચું પાઉડર •
    • 20 થી 25 મિનિટ
    • ત્રણ થી ચાર
  • Rita Gajjar Rita Gajjar
    บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม

    પંજાબી સ્ટાઇલ મેથી ગાર્લિક પરાઠા (Punjabi Style Methi Garlic Paratha Recipe In Gujarati)

    બાઉલ ધોઈને સમારેલી મેથી ભાજી • 1/2 બાઉલ બાફેલા બટાકા નો માવો • ક્રશ કરેલું લીલું લસણ • તેલ • જીરૂ • પા કપ ઝીણી સમારેલી ડુંગળી • મીઠું સ્વાદ મુજબ • લાલ મરચું પાઉડર • આમચૂર પાઉડર • 1/2 ચમચી હળદર • 1/2 ચમચી ધાણા જીરુ • 1/2 ચમચી ચાટ મસાલો •
    • 20 થી 25 મિનિટ
    • બે લોકો માટે
  • Rita Gajjar Rita Gajjar
    บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม

    ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)

    લીલા રવૈયા • ઝીણા બટાકા • ધાણાજીરું • થી દોઢ ચમચી લાલ મરચું પાઉડર • હળદર • 1/4 ચમચી હિંગ • ગરમ મસાલો • 1/4 ચમચી તલ • સિંગદાણાનો ભૂકો • ઝીણી સેવ • ખાંડ અથવા ગોળ • લીંબુનો રસ •
    • 20 થી 25 મિનિટ
    • ચાર લોકો માટે
  • Rita Gajjar Rita Gajjar
    บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม

    ચણા ના લોટના પુડલા (Chana Flour Pudla Recipe In Gujarati)

    મોટો કપ ચણાનો લોટ • 1/4 કપ સોજી • ઝીણી સમારેલી લીલી ડુંગળી • ઝીણું સમારેલું લીલું લસણ • પા કપ ખમણેલું ગાજર • 1 કપ ઝીણો સમારેલું કેપ્સીકમ • મીઠું સ્વાદ મુજબ • સમારેલી કોથમીર • 1/2નાની ચમચી હળદર • 1/4 ચમચી હિંગ • 1/4 ચમચી ખાવાનો સોડા • પાણી જરૂર મુજબ •
    • 15 થી 20 મિનિટ
    • બે થી ત્રણ લોકો
  • Rita Gajjar Rita Gajjar
    บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม

    પૌવા અને બટાકા ની કટલેટ (Pauva Bataka Cutlet Recipe In Gujarati)

    પલાળેલા પૌવા • 1/2 કપ બાફેલા બટાકાનો માવો • ઝીણા સમારેલા ગાજર • ઝીણા સમારેલા કેપ્સિકમ • બાફેલા લીલા વટાણા • કોર્ન ફ્લોર • સ્વાદ મુજબ મીઠું • ચાટ મસાલો • આમચૂર પાઉડર • લાલ મરચું પાઉડર • 1/4 ચમચી સંચળ પાઉડર • શેકેલા જીરાનો પાઉડર •
    • 20 થી 25 મિનિટ
    • બે લોકો માટે
  • Rita Gajjar Rita Gajjar
    บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม

    શક્કરિયા અને બટાકા નો શીરો (Shakkariya Bataka Sheera Recipe In Gujarati)

    મોટું શક્કરિયુ • બાફેલા બટેકા • ઘી • દૂધ • 1/4 કપ ખાંડ • નાની ચમચી ઈલાયચી પાઉડર • મિક્સ ડ્રાયફ્રૂટ નો ભૂકો
    • 10 થી 15 મિનિટ
    • ત્રણ લોકો માટે
  • Rita Gajjar Rita Gajjar
    บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม

    રતાળુ અને શક્કરિયા ના ફરાળી કબાબ (Ratalu Shakkariya Farali Kebab Recipe In Gujarati)

    મોટું રતાળુ • નાના શક્કરિયા • અથવા તો જરૂર મુજબ તપકીરનો લોટ • ફરાળી મીઠું જરૂર મુજબ • આદુ મરચાની પેસ્ટ • કોથમીર જરૂર મુજબ • નાની ચમચીઆમચૂર પાઉડર • 1/4 ચમચી સંચળ પાઉડર • તેલ • વરિયાળી નો પાઉડર અથવા વરિયાળી • 1/2 કપ શીંગદાણા નો ભૂકો • તલ •
    • 20 થી 25 મિનિટ
    • બે થી ત્રણ લોકો
  • Rita Gajjar Rita Gajjar
    บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม

    ફરાળી શક્કરિયા નું શાક (Farali Shakkariya Shak Recipe In Gujarati)

    શક્કરિયા • શીંગદાણા • લીલા મરચા • તેલ • જીરૂ • હળદર • લાલ મરચું પાઉડર • લીંબુનો રસ જરૂર મુજબ • લીલા કોપરાનું છીણ જરૂર મુજબ • સિંધવ મીઠું જરૂર મુજબ
    • 10 થી 15 મિનિટ
    • બે લોકો માટે
  • Rita Gajjar Rita Gajjar
    บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม

    સ્ટફ આલુ વ્હીટ નાન (Stuffed Aloo Wheat Naan Recipe In Gujarati)

    મોટો બાઉલ ઘઉંનો લોટ • ખાંડ • પોણા કપ દહીં • 1/2 ચમચી બેકિંગ પાઉડર • 1/4 ચમચી બેકિંગ સોડા • પાણી જરૂર મુજબ • બાઉલ બાફેલા બટાકા નો માવો • 1/4 કપ ઝીણી સમારેલી ડુંગળી • 1/4 કપ ઝીણી સમારેલી કોથમીર • મીઠું સ્વાદ મુજબ • લાલ મરચું પાઉડર જરૂર મુજબ • ક્રશ કરેલા આદુ મરચા લસણ •
    • 20 થી 25 મિનિટ
    • બે લોકો માટે
  • Rita Gajjar Rita Gajjar
    บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม

    મીની બાજરા પીઝા (Mini Bajra Pizza Recipe In Gujarati)

    ડો બનાવવા માટેની સામગ્રી • મોટો બાઉલ બાજરીનો લોટ • 1/2 કપ જવનો લોટ • મીઠું સ્વાદ મુજબ • તેલ • પાણી જરૂર મુજબ • પીઝા સોસ જરૂર મુજબ • 1/2 સમારેલું કેપ્સીકમ • એકસમારેલી ડુંગળી • ઝીણા સમારેલા બેબી કોર્ન • રેડ ચીલી ફ્લેક્સ જરૂર મુજબ • ઓરેગાનો જરૂર મુજબ •
    • 20 થી 25 મિનિટ
    • બે લોકો માટે
  • Rita Gajjar Rita Gajjar
    บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม

    બેબી કોર્ન સિગાર વિથ મેયો સ્ટ્રોબેરી ડીપ

    મેયોડીપ બનાવવા માટેની સામગ્રી • મેયોનીઝ • ઝીણા સમારેલા કેપ્સીકમ • ઝીણી સમારેલી ડુંગળી • ક્રશ કરેલા આદુ મરચાં અને લસણ • ઝીણી સમારેલી સ્ટ્રોબેરી • મીઠું સ્વાદ મુજબ • લીંબુનો રસ • 1/2નાની ચમચી ખાંડ • હવે સિગાર નોઆઉટર લેયર બનાવવા માટેની સામગ્રી • બાફેલા બટાકા નો માવો • કોર્ન ફ્લોર •
    • 20 થી 25 મિનિટ
    • ચારલોકો માટે
  • Rita Gajjar Rita Gajjar
    บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม

    લગ્નમાં બનતી દાલ તડકા

    1/2 કપ મગની મોગર દાળ • મગની ફોતરા વાળી દાળ • ચણાની દાળ • તુવેરની દાળ • વઘાર કરવા માટે • મોટીછીણેલી ડુંગળી • મોટો છીણેલું ટામેટું • ક્રશ કરેલા આદુ-મરચા-લસણ • ઘી અને 2 ચમચી તેલ • રાઈ અને જીરું • સૂકું લાલ મરચું અને એક તમાલપત્ર • મીઠું સ્વાદ મુજબ •
    • 35 થી 40 મિનીટ
    • બે લોકો માટે
  • Rita Gajjar Rita Gajjar
    บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม

    લાઈવ મેથી ઢોકળા (Live Methi Dhokla Recipe In Gujarati)

    ઢોકળા નુ ખીરુ • ઝીણી સમારેલી લીલી મેથી અને કોથમીર • મીઠું સ્વાદ મુજબ • ક્રશ કરેલા આદુ મરચા લસણ • લાલ મરચું પાઉડર જરૂર મુજબ • પેકેટ ઇનો સોડા • તેલ જરૂર મુજબ
    • 25 થી 30 મિનિટ
    • ચાર લોકો માટે
  • Rita Gajjar Rita Gajjar
    บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม

    કોબીજ ગાજર અને મરચા નો સંભારો (Cabbage Gajar Marcha Sambharo Recipe In Gujarati)

    સમારેલી કોબીજ ગાજર અને મરચા • તેલ • 1/4 ચમચી રાઈ • હિંગ • 1/4 ચમચી હળદર • મીઠું સ્વાદ મુજબ
    • પાંચ થી દસ મિનિ
    • બે લોકો માટે
ดูเพิ่มเติม

เกี่ยวกับเรา

Cookpad มุ่งมั่นที่จะช่วยให้การ ทำอาหารสนุกทุกวัน เพราะเราเชื่อว่าการทำอาหารเป็นกุญแจสู่ชีวิตที่มีความสุขทั้งร่างกายและจิตใจ ส่งผลดีต่อผู้คน สังคม และสิ่งแวดล้อม เราสนับสนุนคนรักการทำอาหารทั่วโลกให้ ช่วยเหลือกันและกัน ผ่านการแบ่งปันสูตรอาหารและประสบการณ์การทำอาหาร

สมัครใช้งานพรีเมียม เพื่อใช้งานฟีเจอร์พิเศษและรับสิทธิประโยชน์มากมาย

คอมมูนิตี้ของ Cookpad

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 ดูทั้งหมด

ดูเพิ่มเติม

Cookpad พรีเมียม ร่วมงานกับเรา ข้อเสนอแนะ บล็อก เงื่อนไขการให้บริการ หลักเกณฑ์ชุมชน นโยบายความเป็นส่วนตัว คำถามที่พบบ่อย

ดาวน์โหลดแอป

เปิดแอป Cookpad บน Google Play เปิดแอป Cookpad บน App Store
Copyright © Cookpad Inc. สงวนลิขสิทธิ์
close