ગુંદર નો હલવો વીથ ચોકલેટ મૂઝ
ગુંદર નો હલવો અેક ગુજરાતી રેસીપી છે જેની સાથે ચોકલેટ મૂઝ અેક યુનીક ટેસ્ટ આપે છે.ગુંદર સ્ત્રી ઓ માટે ખૂબ લાભ દાયક છે.
ગુંદર નો હલવો વીથ ચોકલેટ મૂઝ
ગુંદર નો હલવો અેક ગુજરાતી રેસીપી છે જેની સાથે ચોકલેટ મૂઝ અેક યુનીક ટેસ્ટ આપે છે.ગુંદર સ્ત્રી ઓ માટે ખૂબ લાભ દાયક છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઓરીઓ બિસ્કીટ નો ભૂકો કરી એક પ્લેટમાં સ્ટીલ ની ગોળ રીંગ મૂકી તેમાં બિસ્કીટ નો ભૂકો નાખી તેને ફ્રીજ માં સેટ કરવા મૂકી દો
- 2
હવે અેક પેન માં ઘી મૂકી તેમાં ગુંદર તળી લો
- 3
બીજા પેન માં દૂધ ગરમ મૂકી તેમાં તળેલો ગુંદર નાખી સતત હલાવતાં રહો
- 4
થોડું ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ, ઈલાયચી પાવડર અને કેસર નાખીને હલાવો
- 5
હવે મૂઝ બનાવવા ચોકલેટ ને મેલ્ટ કરી તેમાં વીપડ ક્રીમ ઉમેરી મિક્સ કરી લો
- 6
ચોકલેટ ને ફ્રી જ માં ૫ મિનિટ સુધી મૂકી દો
- 7
હવે ઓરીઓ ને બહાર કાઢી તેની ઉપર ગુંદર નો હલવો નાખી પ્રેસ કરી એક પાઈપિંગ બેગ માં ચોકલેટ ભરી તેને હલવા ઉપર ડેકોરેટ કરો
- 8
તેની ઉપર ખાંડ ની ચાસણી માથી બનાવેલ તાર ગારનીસિંગ માટે મૂકો.
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ