રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ અને રવા ને મીક્સ કરો ત્યાર બાદ તેમાં મુઠી વળતું મોણ નાખીને ગરમ પાણી થી લોટ બાંધવો
- 2
એક પેનમાં તેલ અથવા ઘી નાખી ગરમ કરવા ગેસ પર મૂકી બાંધેલ કણક માંથી મૂઠીયા બનાવી ધીમા તાપે તળી લો ઠંડા થાય પછી મિક્ષ્ચર માં ક્રશ કરી લો
- 3
એક પેનમાં ઘી અને ગોળ મેળવીને ગરમ કરી ગોળ ઓગળે અને એક રસ થાય એટલે ઉતારી લેવું અને તેમાં ક્રશ કરેલા ચુરમા ને મીક્સ કરો અને તેમાં કાજુ બદામ ના ટુકડા કરીને નાખી મીક્સ કરો ત્યાર બાદ લાડુ બનાવવા ભાવે તો જાયફળ પાવડર ખાવા નો ગૂદર તળી ક્રશ કરી ને નાખી શકાય ખાંડ કરતાં ગોળ સ્વાસ્થય માટે સારો છે
- 4
પ્રસાદ માં કે બ્રહ્મ ભોજન માટે ખાસ બનાવવા મા આવે છે લાડુ ખાવા ની હરિફાઈ પણ બ્રાહ્મણો દ્વારા રાખવા મા આવે છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10205195








ટિપ્પણીઓ