ગુંદર નો હલવો વીથ ચોકલેટ મૂઝ

Heena Kataria
Heena Kataria @cook_11760967
SURAT

ગુંદર નો હલવો અેક ગુજરાતી રેસીપી છે જેની સાથે ચોકલેટ મૂઝ અેક યુનીક ટેસ્ટ આપે છે.ગુંદર સ્ત્રી ઓ માટે ખૂબ લાભ દાયક છે.

ગુંદર નો હલવો વીથ ચોકલેટ મૂઝ

ગુંદર નો હલવો અેક ગુજરાતી રેસીપી છે જેની સાથે ચોકલેટ મૂઝ અેક યુનીક ટેસ્ટ આપે છે.ગુંદર સ્ત્રી ઓ માટે ખૂબ લાભ દાયક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ વ્યક્તિ
  1. ૫૦ ગ્રામ ગુંદર
  2. ૧ વાટકી દૂધ
  3. ૧/૨ વાટકી ખાંડ
  4. ૧ નાની ચમચી ઈલાયચી પાવડર
  5. ૫ - ૬ કેસર
  6. ચોકલેટ મૂઝ બનાવવા
  7. ૧/૨ કપ ચોકલેટ
  8. ૧/૨ કપ વીપડ ક્રીમ
  9. ૫ ઓરીઓ બિસ્કીટ
  10. ખાંડ ની ચાસણી માથી બનાવેલ તાર ગારનીસિંગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઓરીઓ બિસ્કીટ નો ભૂકો કરી એક પ્લેટમાં સ્ટીલ ની ગોળ રીંગ મૂકી તેમાં બિસ્કીટ નો ભૂકો નાખી તેને ફ્રીજ માં સેટ કરવા મૂકી દો

  2. 2

    હવે અેક પેન માં ઘી મૂકી તેમાં ગુંદર તળી લો

  3. 3

    બીજા પેન માં દૂધ ગરમ મૂકી તેમાં તળેલો ગુંદર નાખી સતત હલાવતાં રહો

  4. 4

    થોડું ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ, ઈલાયચી પાવડર અને કેસર નાખીને હલાવો

  5. 5

    હવે મૂઝ બનાવવા ચોકલેટ ને મેલ્ટ કરી તેમાં વીપડ ક્રીમ ઉમેરી મિક્સ કરી લો

  6. 6

    ચોકલેટ ને ફ્રી જ માં ૫ મિનિટ સુધી મૂકી દો

  7. 7

    હવે ઓરીઓ ને બહાર કાઢી તેની ઉપર ગુંદર નો હલવો નાખી પ્રેસ કરી એક પાઈપિંગ બેગ માં ચોકલેટ ભરી તેને હલવા ઉપર ડેકોરેટ કરો

  8. 8

    તેની ઉપર ખાંડ ની ચાસણી માથી બનાવેલ તાર ગારનીસિંગ માટે મૂકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Kataria
Heena Kataria @cook_11760967
પર
SURAT

ટિપ્પણીઓ

Similar Recipes