બટેટા ની ફરાળી ખીચડી
#મિલ્કી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11807973
1 કડાઈ માં તેલ ગરમ કરો... તેમાં જીરું નાખી લીમડા ના પાન ઉમેરો.. હવે તેમાં સમારેલ બટેટા ઉમેરો.
મીઠું, હળદર અને મરચું ઉમેરી હલાવો.. હવે તેમાં લીલું મરચું નાખો.
મિક્સ કરી ને દહીં નાખી ને હલાવો.. તેમાં મગફળી ના બી નો ભૂકો નાખી મિક્સ કરી ગરમ ગરમ ફરાળી ચેવડા સાથે સર્વે કરો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ