ચીઝ શેલ મેક્સીકન ટાકોઝ

#મિલ્કી આપણે શેલ મકાઈ અને મૈદા ના બનાવીએ છીએ પણ ચીઝ ના શેલ મા ટાકોઝ બહુ સરસ લાગે છે ચીઝ ના ટાકોઝ બનાવવા માં થોડા ડિફીકલ્ટ છે બહુ જ ધ્યાન થી બનાવવા પડે છે પણ ખાવામાં એટલા જ સરસ લાગે છે
ચીઝ શેલ મેક્સીકન ટાકોઝ
#મિલ્કી આપણે શેલ મકાઈ અને મૈદા ના બનાવીએ છીએ પણ ચીઝ ના શેલ મા ટાકોઝ બહુ સરસ લાગે છે ચીઝ ના ટાકોઝ બનાવવા માં થોડા ડિફીકલ્ટ છે બહુ જ ધ્યાન થી બનાવવા પડે છે પણ ખાવામાં એટલા જ સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોસા પેન ને ગેસ પર મૂકી દો અને છીણૅલુ ચીઝ એકદમ નાના પૂડલા ની જેમ પાથરી દો થોડી વાર પછી ચીઝ ઓગળી જશે નીચે ની સાઈડ ગોલ્ડન બ્રાઉન thay એટલે બીજી સાઈડ નાખી દો પછી ટાકો મોલ્ડ માં મોલ્ડ કરી ને સાઈડ માં મુકી દો આવીજ રીતે બધી જ ચીઝ શેલ તૈયાર કરી લો
- 2
હવે એક પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે ડુંંગળી નાખી સાંતળો લસણની પેસ્ટ ટામેટાં ની પ્યોરી ટોમેટો કેચઅપ મરચું મીઠું જીરું પાવડર રાજમા નાખી થોડુક ઘટ્ટ થાય એટલે એટલે એને પણ સાઈડ માં મુકી દો
- 3
સાલ્સા માટે ડુંગળી ટામેટુ લીલું મરચું ચીલી ફ્લેક્સ ખાંડ મીઠું કોથમીર નાખી મિક્સ કરી લો
- 4
હવે ચીઝ ટાકો શેલ માં પહેલા રાજમા નુ ફિલિંગ અને સાલ્સા નુ ફિલિંગ ભરી કોથમીર થી ગાર્નીસ કરો અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેક્સિકન ટાકોઝ
#ઇબુક૧#૪૨#સ્ટફડ#મેકસિકન ટાકોઝ પહેલી વાર બનાવું છું બહુજ સરસ સ્વાદિષ્ટ લાગે છે નવુ ટ્રાય કરવા ની મજા આવે છે તો ચાલો તમને ગમ્યું કે? mamtabhatt829@gmail.com Bhatt -
ચીઝી ટાકોઝ (Cheesy Tacos Recipe In Gujarati)
# મારા બાળકો ને બહુ જ પ્રિય છે. સાથે સાથે નુટ્રી્શન થી ભરપૂર છે કેમ કે મેં રાજમા બીન્સ, વેજિટેબલ, મકાઈ વગેરે નો ઉપયોગ કર્યો છે. Arpita Shah -
ઇન્ડો મેક્સીકન ટાકોઝ (Indo Mexican Tacos Recipe In Gujarati)
#GA4#week9#મેંદો... આ ટાકોઝ મેં ઇન્ડિયન, મેક્સીકન બંને નો ટચ આપીને બનાવ્યા છે,,તમો પણ ચોક્કસ થી ટ્રાય કરજો. Taru Makhecha -
મીની ઉત્ત્પમ પ્લેટર # નાસ્તો
વેજ ઉત્પમ આપણે ખાઈએ જ છીએ પણ મે અલગ અલગ ઉત્પમ બનાવી છે બનાવવા માં પણ સરળ છે અને ખાવા માં પણ બહુજ સરસ છે બાળકો ને પણ બહુ જ ભાવે એવી છે આમ પણ ચીઝ હોય એટલે ભાવે જ. Pragna Shoumil Shah -
મેક્સિકન ટાકોઝ (Mexican Tacos Recipe in Gujarati)
#GA4#WEEK21#Mecasican#Kindny beensટાકોઝ એ પરંપરાગત મેક્સીકન વાનગી છે જેમાં નાના કદના મકાઈ અથવા ઘઉંનો ગરમ ગરમ પાપડ કે ખાખરા જેવી પૂરી બનાવી તેમાં પૂરણ(સ્ટફિંગ) ભરવામાં આવે છે. અને તેને મેકસીકો માં આ રીતે ખવાય છે. Vandana Darji -
મેક્સીકન ટાકોસ જૈન (Mexican Tacos Jain recipe in Gujarati)
#ff2#week2#friedjainrecipe#childhood ટાકોસ એક મેક્સિકન વાનગી છે. મેં આજે આ મેક્સિકન વાનગીનું જૈન વર્ઝન બનાવ્યું છે. આ વાનગીમાં મકાઈના લોટના ટાકોસ બનાવી તેમાં રાજમાં બીન્સ અને સાલસાનું સ્ટફીંગ ભરી ઉપર ચીઝથી ટોપિંગ કરી સર્વ કરવામાં આવે છે. મેક્સીકન ટાકોસનું જૈન વર્ઝન પણ રેગ્યુલર ટાકોસ જેટલું જ સ્વાદિષ્ટ બને છે. આ વાનગી સાંજના સમયે સ્નેક્સમાં, પાર્ટીસમાં કે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
મેક્સીકન કેસેડિયા (Mexican Quesadilla recipe in Gujarati)
#JSR#MFF#cookpadgujarati#cookpadindia#cookpad કેસેડિયા એક મેક્સીકન વાનગી છે આ વાનગી બનાવવા માટે ટોર્ટીલા એટલે કે એક પ્રકારની રોટી બનાવવી જરૂરી છે. આ ટોર્ટીલા બજારમાં તૈયાર પણ મળે છે અને આપણે તેને ઘરે પણ ઈઝીલી બનાવી શકીએ છીએ. ટોર્ટીલાને અગાઉથી રેડી કરીને પણ રાખી શકાય છે. કેસેડિયાનું ફિલિંગ અલગ અલગ ઘણી વેરાયટીમાં બનાવી શકાય છે. મેં આજે મેક્સિકન ટેસ્ટ પર કેસેડિયા બનાવ્યા છે જેનું ફિલિંગ બેલપેપર, અમેરિકન કોર્ન અને સ્પાઈસીસ થી ખુબ જ સ્વાદિષ્ટ બનાવ્યું છે. કેસેડિયાનું એક મેઈન ઇન્ગ્રેડિયન્ટ ચીઝ છે. કેસેડિયા બનાવવા માટે ચીઝનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે જેથી આ વાનગી બાળકોની પણ હોટ ફેવરિટ હોય છે. ચોમાસામાં ગરમા ગરમ ચીઝી કેસેડિયા ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani -
બટરી ચીઝી બાલન ગોટાલા ઢોસા
#ડીનર લોક્ડાઉન માં બધા ને બહારનુ ખાવાનુ મન થાય પણ આપણે ઘરે જ રહીએ અને સેફ રહીએ ઘરે જ કંઈક નવું બનાવીએ બટર અને ચીઝ તો બધા જ બાળકો ને ભાવે અને માણેકચોક માં તો આ ઢોસા બહુ જ ફેમસ છે એટલે જ બાલન ગોટાલા ઢોસા બનાવ્યા Pragna Shoumil Shah -
મેક્સીકન ભૈડકુ
#કઠોળકઠોળ માં રાજમા નો ઉપયોગ કર્યો છે.ટ્રેડીશનલ ભૈડકુ તો લગભગ બધા બનાવતા હોય છે, પણ આજે હું ફ્યુઝન કરીને બનાવવા ની છું. ઈન્ડિયન અને મેક્સીકન મિક્સ.આજકાલ બાળકો ને વિદેશી વાનગીઓનો ચટકો લાગ્યો છે, આપણી ટ્રેડીશનલ વાનગીઓને અવોઈડ કરે છે.તો આ રીતે ફ્યુઝન થી ટ્રેડીશનલ વાનગી ની પરંપરા જળવાઈ રહે છે.જે આજે દરેક ના હેલ્થ માટે ખૂબજ જરૂરી છે. જે શરીર ને તંદુરસ્ત રાખે છે.આ જ વાનગી મે રસોઈ ની મહારાણી ના ઓડિસન માં બનાવી હતી, જેથી મને ફસ્ટ રાઉન્ડ માં બ્લેક બેલ્ટ મળ્યો હતો. Heena Nayak -
ટાકોઝ (Tacos Recipe In Gujarati)
આ એક મેક્સિકન ડિશ છે જે બાળકો ને ખૂબ ભાવશે અને ખૂબ healthy recipe Che.આપડે અહીંયા ટાકોઝ શેલ , સ્ટફિંગ,uncooked salsa બનાવતા સીખશું Aanal Avashiya Chhaya -
ઇન્ડિયન સાલસા ટાકોઝ
#ફ્યુઝનહેલો ,મિત્રો આજે મેં ઇન્ડિયન સાલસા ટાકોઝ બનાવ્યા છે જે ખુબ જ ક્રિસ્પી ,ચટપટુ અને ટેસ્ટી સ્ટાટૅર છે. આ સ્ટાર્ટર પાર્ટીમાં પણ બનાવી શકાય છે. Falguni Nagadiya -
ચટપટા આલુ ટાકોઝ
#5Rockstars#તકનીકઆ વાનગી આપણી પાસે ઘર માં હાજર હોય એજ સામગ્રી માંથી બને છે અને ખૂબ જ હેલ્દી પણ છે નાના મોટા સૌ ને પસંદ આવે એવી વાનગી છે Daksha Bandhan Makwana -
મેક્સીકન ટાકોસ
#રાજકોટલાઇવઆ મેક્સિકન ની ફેમસ વાનગી છે જે લોકો ખૂબ જ પસંદ કરે છે જેમને સાલસા સોસ સાથે પીરસવામાં આવે છે અથવા તો ચીઝ ડીપ સાથે પીરસવામાં આવે છે આમાં અલગ અલગ પ્રકારના સટફીગ કરવામાં આવે છે Rina Joshi -
-
મેક્સીકન ટાર્ટસ(mexican taarts recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૩૦ #સુપરશેફ૩ #મોનસુનસ્પેશિયલમેક્સિકન ક્યુઝીનમાં બિન્સ તેમજ સાલસા નુ આગવું મહત્વ છે. ટાકોઝ, નાચોઝ, ક્સાડિલા જેવી અનેક વાનગીઓ સાલસા સોસ સાથે પીરસાય છે. આજે હું આપની સમક્ષ રજુ કરું છું મેક્સિકન ટાર્ટસની રેસીપી જેમાં હોમમેડ ટાર્ટસ, મેક્સિકન સ્ટફિંગ, સાલસા સોસ, મેક્સિકન સોસ બનાવતા શિખવીશ, જે ઘરમાં જ ઉપલબ્ધ બેઝિક ઇન્ગ્રેડિયન્ટ્સથી બની જાય છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. #મેક્સિકનટાર્ટસ #મેક્સિકન સ્ટફિંગ #સાલસા સોસ #મેક્સિકન સોસ Ishanee Meghani -
-
હોમમેડ પનીર ટીક્કા ચીઝ પીઝા
#મિલ્કીઆ પીઝા મા બેઝ પણ ઘરમાં તૈયાર કરેલ છે. જેમાં મેંદાના બદલે ઘઉં ના લોટનો ઉપયોગ કર્યો છે. ચીઝ અને પનીર નું ટોપીંગ છે. Bijal Thaker -
બીટ રોટી ટાકોસ(Beetroot Roti Tacos Recipe In Gujarati)
#GA4#Week25આપણો હંમેશા એવો પ્રયાસ હોય છે કે કંઈક એવું હેલ્થી બનાવીએ કે જે બાળકો પણ હોંશે હોંશે ખાય અને એમને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પણ મળી રહે.. એટલે આજે મે અહીં બીટ માંથી રોટી બનાવી બેક કરી ટાકોસ બનાવ્યા જે સ્વાદ માં પણ સરસ લાગે છે. અને બીટ માંથી મળતું આયર્ન લોહી બનાવવા માટે ઉપયોગી હોવાથી હેલ્થી પણ એટલાજ.. Neeti Patel -
બેક્ડ ચીઝ મેક્રોની (Baked Cheese Macaroni Recipe In Gujarati)
ઓવેન ના ઉપયોગ વગર આજે મે ગેસ પર ચીઝ મેક્રોની બેક કરી છે જે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે.#GA4#Week4 Nidhi Sanghvi -
-
-
-
હોમ મેડ ટાકોઝ ચીઝ ચાટ🌮
#જૈન#લીલીપીળીફ્રેન્ડ્સ, લસણ અને ડુંગળી ના ઉપયોગ વગર પણ ચાટ એટલી જ ટેસ્ટી લાગે છે. એમાં પણ જો ટાકોઝ માં સર્વ કરવા માં આવે તો ? એકદમ ડિફરન્ટ સ્ટાઈલ ચાટ દેખાવ માં તો એટ્રેકટીવ લાગે જ છે સાથે સાથે ટેસ્ટી પણ. asharamparia -
સોજી ના પિઝા (Semolina Pizza Recipe In Gujarati)
આ પિત્ઝા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવા માં પણ સમય વધારે નથી લાગતો ..તમે પણ બનાવો#trend1 Deepika Jagetiya -
ટાકોઝ (Tacos Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ 🥳🤩🎉🎉#DTRટ્રેડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબર 🥮🧁🧋🥙#TROઆજનાં ફાસ્ટ ફૂડ અને પેકેજીંગ ફૂડ ના યુગ માં એક વસ્તુ મે જોઈ અનુભવી કે દરેકને રસોઈ નો શોખ નથી હોતો ,રસોઈ એક કળા, આવડત, સુઝ બુઝ આવરી લેતો શોખ છે. કુકિંગ મારો શોખ તો છે જ ... પરંતુ તે ઉપરાંત હું તેના સ્વાસ્થ્ય લાભોને વિશેષ મહત્વ આપું છું..રસોઈ દ્વારા અન્ય સંસ્કૃતિનું આદાન- પ્રદાન થાય છે.. જે તમારી ક્ષીતિજ ને વિસ્તરે છે અને આપણે આપણાં રસોડામાં આરામથી સમગ્ર વિશ્વ નો આનંદ - સ્વાદ માણી શકીએ છીએ. કૂકિંગ દ્વારા હું મારી પરંપરા જાળવી રાખવા માંગુ છું જે પેઢી દર પેઢી જળવાવી જરૂરી છે..અમુક સુગંધ,સ્વાદ, પધ્ધતિ દ્વારા આપણે આપણી ગમતી વ્યક્તિ ને યાદોમાં રાખી શકીએ છીએ.. રસોઈ બનાવવી એ મારા માટે ખરેખર આનંદદાયક અને આરામદાયક શોખ છે.. જે આપ સહુ અને મારા દીકરાને કારણે વધુ વિસ્તરી રહ્યો છે.. એવી એક આશા છે કે મારો આ શોખ આદિત્ય ની જેમ પ્રકાશમય રહે....ટાકોઝ આમ તો મેક્સિકન ફૂડ છે ,,,પણ આપણે આપણા ટેસ્ટ મુજબ ફેરફાર કરી વધુ હેલ્થી ટેસ્ટી બનાવી શકાય છે ,રોટલી પૂરી પરાઠા થેપલા કઈ પણ વધ્યું હોય કે કઈ કોરા શાક કઠોળ સલાડ વધી પડે તો આવી વાનગી બનાવી પીરસી અન્નનો બગાડ અટકાવી કૈક નવીન બનાવ્યાનો આનંદ લઇ શકાય છે . જુલીબેન.કે.દવે.🙂🙏🏻 Juliben Dave -
-
ક્રેસન્ટ રીંગ
#kitchenqueens#પ્રેઝન્ટેશનફ્રાંસ માં બ્રેક ફાસ્ટ માં ખવાતી વાનગી છે ,જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.. Radhika Nirav Trivedi -
-
વેજ ટાકોઝ(veg tacos recipe in gujarati)
આ મેક્સિકન વાનગી નાના મોટા સર્વે ને ભાવે એવી#માઇઇબુક#જુલાઈ#માઇપોસ્ટ20 Aanal’ kitchen (by Aanal Thakkar) -
હાંડવા પિઝા
#કાંદાલસણ #goldenapron3# વીક 12 # દહી, ટોમેટોગુજરાતી ઓનો ફેવરીટ હાંડવામાં થોડુક ટ્વીસ્ટ કર્યું છે પિઝા હાંડવા બનાવ્યા છે મોસ્ટલી બાળકોને હાંડવો ભાવતો નથી પણ પિઝા હાંડવો હોય તો માંગે છે ખાવા માટે પિઝા હાંડવા ચીઝ આવે છે એટલે બહુ જ મસ્ત લાગે છે Pragna Shoumil Shah
More Recipes
ટિપ્પણીઓ (2)