સ્ટ્રોબેરી લચ્છી

Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
Gujarat

#મિલ્કી

સ્ટ્રોબેરી લચ્છી

#મિલ્કી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1નાનું બાઉલ મોરુ દહી
  2. 2 ચમચીstrawberry crush
  3. ૨ ચમચી ખાંડ
  4. 1 ચમચીફ્રેશ ક્રીમ
  5. 3-4 ટુકડાબરફ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મોરુ દહી મિક્સરમાં નાખો

  2. 2

    પછી તેમાં ખાંડ અને સ્ટ્રોબેરી ક્રશઉમેરો

  3. 3

    પછી બરફના ટુકડા એડ કરી ક્રશ કરી લો પછી ગ્લાસમાં સ્ટ્રોબેરી ક્રશ આંગળીની મદદથી લગાડી લો પછી તેમાં દહીં પીસેલું એડ કરો

  4. 4

    પછી ઉપરથી face cream ચમચીની મદદથી રેડો અને ઉપર ટુટીફુટી થી ડેકોરેશન કરો તો તૈયાર છે આપણી સ્ટ્રોબેરી લચ્છી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
પર
Gujarat

ટિપ્પણીઓ

Similar Recipes