કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ત્રિરંગા પૂરી  (Trirangi Puri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ત્રિરંગા પૂરી  (Trirangi Puri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ત્રિરંગા પૂરી  (Trirangi Puri Recipe In Gujarati)

Megha Vyas
Megha Vyas @meghs_kitchen

કંઈક અલગ..કંઈક નવું..મઝા આવશે બનાવાનું સાથે ચા જોડે સ્નેક્સ ની મઝા...

#સ્નેક્સ

કંઈક અલગ..કંઈક નવું..મઝા આવશે બનાવાનું સાથે ચા જોડે સ્નેક્સ ની મઝા...

#સ્નેક્સ

વધુ વાંચો

ત્રિરંગા પૂરી  (Trirangi Puri Recipe In Gujarati)

Megha Vyas
Megha Vyas @meghs_kitchen

કંઈક અલગ..કંઈક નવું..મઝા આવશે બનાવાનું સાથે ચા જોડે સ્નેક્સ ની મઝા...

#સ્નેક્સ

કંઈક અલગ..કંઈક નવું..મઝા આવશે બનાવાનું સાથે ચા જોડે સ્નેક્સ ની મઝા...

#સ્નેક્સ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

3 લોકો માટે
  • 3 કપઘઉં નો લોટ
  • 1/2 કપપાલક ની પ્યૂરી
  • 1/2 કપબીટ ની પ્યૂરી
  • મીઠું સ્વાદ મુજબ
  • 1/2 ચમચીઅજમો
  • 6 ચમચી-તેલ મોણ માટે
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક bowl માં 1 કપ ઘઉં નો લોટ લો..તેમાં 2 ચમચી તેલ નું મોણ નાખો.. મીઠું સ્વાદ મુજબ ઉમેરો અને હલાવી લો..ત્યારબાદ તેમાં પાલક ની પ્યૂરી(પાલક ને blanch કરી ઠંડી કરી mixture માં વાટી લેવી) નાખો અને પૂરી નો લોટ બાંધો..

  2. 2

    ત્યારબાદ એજ રીતે ફરીથી 1 કપ લોટ લેવો..તેમાં મીઠું તથા તેલ નું મોણ નાખી બીટ ની પ્યૂરી(બીટ ને છીણી ને mixture માં crush કરી લેવું)નાખી લોટ બાંધી દેવો...

    ત્રિરંગા પૂરી  (Trirangi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ફરીથી 1 કપ લોટ લઈ તેમાં તેલ નું મોણ.. મીઠું તથા અજમો નાખી હલાવી પાણી રેડી પૂરી નો લોટ બાંધવો..

  4. 4

    હવે3 અલગ અલગ લોટ ને બાંધી15 મિનિટ રેસ્ટ આપવો.. ત્યારબાદ તેમાં થી મોટા લુવા લઈ.. મોટી રોટલી જેવું વણવું..

    ત્રિરંગા પૂરી  (Trirangi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ત્રિરંગા પૂરી  (Trirangi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે નીચે પાલક ની રોટલી.. તેની ઉપર સાદી લોટ ની રોટલી તથા એની ઉપર બીટ વાળી રોટલી મૂકી ગોળ ગોળ fold કરી લેવું..અને એને કટ કરી લેવું નાના નાના લુવા માં..

    ત્રિરંગા પૂરી  (Trirangi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એ લુવા ને વણી લેવા...

    ત્રિરંગા પૂરી  (Trirangi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે ગરમ કરેલ તેલ માં એ પૂરી તળી લેવી.. તો તૈયાર છે ગરમ ગરમ ત્રિરંગા પૂરી...

    ત્રિરંગા પૂરી  (Trirangi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Megha Vyas
Megha Vyas @meghs_kitchen
પર June 08, 2020 18:23

ટિપ્પણીઓ (15)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
May 19, 2021 09:08
Very nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પુરી ત્રિરંગી પૂરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વડાપાઉં (Vadapau Recipe in Gujarati)
  2. સુખડી (sukhadi)
  3. ખમણ (Khaman Recipe in Gujarati)
  4. સ્ટફ્ડ પનીર ચીઝ કોફતા સબ્જી
  5. બટેટાના ગોટા
  1. આલુ ચેવડો લાઈવ (Alu chevdo recipe in Gujarati)
  2. આલુ પીઝા (Alu Pizza Recipe In Gujarati)
  3. સુજી આલુ ગાર્લિક રીંગ (Sooji Alu Garlic Rings Recipe In Gujarati)
  4. ખાટા મગ (khata mag recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12814901
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close