કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટફડ ફરાળી ઈડલી?(stuff farali idli in Gujarati
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટફડ ફરાળી ઈડલી?(stuff farali idli in Gujarati રેસીપી મુખ્ય ફોટો

સ્ટફડ ફરાળી ઈડલી?(stuff farali idli in Gujarati

Chhaya Thakkar
Chhaya Thakkar @chhayi70
કુવૈત

#વીક્મીલ1
તીખી
#માઇઇબુક
પોસ્ટ6

#વીક્મીલ1
તીખી
#માઇઇબુક
પોસ્ટ6

વધુ વાંચો

સ્ટફડ ફરાળી ઈડલી?(stuff farali idli in Gujarati

Chhaya Thakkar
Chhaya Thakkar @chhayi70
કુવૈત

#વીક્મીલ1
તીખી
#માઇઇબુક
પોસ્ટ6

#વીક્મીલ1
તીખી
#માઇઇબુક
પોસ્ટ6

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

16 નંગ
  • ખીરું બનાવવા માટે:
  • 1 કપમોરીઓ
  • 1/2 કપસાબૂદાણા
  • 1 કપછાશ
  • 1ચમચી.જીરું
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ટી સ્પૂનઆદું-મરચાં ની પેસ્ટ
  • 2ટે.ચમચી ગાજર છીણેલુ (ઓપ્સ્નલ)
  • 1 ટી સ્પૂનઈનો
  • સ્ટફિંગ માટે:
  • 1,1/2 કપ બાફેલા બટાકા નો માવો
  • 1 ટી સ્પૂનઆદુ મરચાં ની પેસ્ટ
  • 2 ટે સ્પૂનસેકેલા સિન્ગ્દાણા નો ભૂકો
  • 2 ટે સ્પૂનબારીક સમારેલી કોથમીર
  • 1 ટી સ્પૂનતલ
  • 1/4 ટી.સ્પૂનમરી પાઉડર
  • 1/4 ટી.સ્પૂનતજલવીગનો પાઉડર
  • 1 ટી સ્પૂનલીંબુ નો રસ
  • 1 ટે સ્પૂનખાંડ
  • 1/2 ટી.સ્પૂનવરીયાળી
  • 1/2 ટી.સ્પૂનજીરું
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મોરીઓ,સાબુદાણા છાસ મા 2 ક્લાક પલાળી દો.
    ત્યાં સુધી સટફીંગ બનાવી લો.

    સ્ટફડ ફરાળી ઈડલી?(stuff farali idli in Gujarati રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલમાં બટાકા નો માવો,અને બધા મસાલા ઉમેરી બરાબર મીક્ષ કરી સ્ટફિગ બનાવી નાના નાના બોલ બનાવી સહેજ ચપટા કરી લો.

    સ્ટફડ ફરાળી ઈડલી?(stuff farali idli in Gujarati રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટફડ ફરાળી ઈડલી?(stuff farali idli in Gujarati રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પલાળેલા મોરિયા,સાબુદાણા ને હાથથી થોડા મસળીને તેમા જીરું,મીઠું,ઈનો ઉમેરો.

    સ્ટફડ ફરાળી ઈડલી?(stuff farali idli in Gujarati રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ઈડલી સ્ટેન્ડ મા 1 ચમચી ખીરું રેડી ઉપર બટકા ની ટિકકી મુકી ફરી ઉપર 1 ચમચી ખીરું રેડી મરી પાઉડર ચપટી ભભરાવીને સ્ટીમ કરી લો.

    સ્ટફડ ફરાળી ઈડલી?(stuff farali idli in Gujarati રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટફડ ફરાળી ઈડલી?(stuff farali idli in Gujarati રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટફડ ફરાળી ઈડલી?(stuff farali idli in Gujarati રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મનગમતી ચટણી સાથે પીરસો.

    સ્ટફડ ફરાળી ઈડલી?(stuff farali idli in Gujarati રેસીપી સ્ટેપ5ફોટો
    સ્ટફડ ફરાળી ઈડલી?(stuff farali idli in Gujarati રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    (ખીરું પાતળું ના થઇ જાય ધ્યાન રાખવું.
    જો પાતળું થઈ જાય તો 1 ટે ચમચી મોરિયા નો કે કોઇપણ ફરાળી લોટ ઉમેરવો.)

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Chhaya Thakkar
Chhaya Thakkar @chhayi70
પર June 17, 2020 15:54
કુવૈત
મને રસોઈ કરવાનો,ખાવાનો અને ખવડાવા નો શોખ છે,અહીં ઘણી કોમ્પીટીશન માં ભાગ લીધો છે. અને જીતી પણ છું અને જ્જ તરીકે પણ આર્ટ ફૅશન અને રસોઈ ની અલગ અલગ કેટેગરી માટે નિર્ણાયક તરીકે નિમંત્રીત કરે છે. આ મારા શોખ થી પ્રેરિત થઈ.મેં culinary diploma કરી professional degree મેળવી છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Swaminathan
Swaminathan @Swami_180828
June 17, 2020 16:07
Yummy and delicious Madam 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઈડલી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચાઇનીઝ વૉનટૉન વિથ સેઝવાન ચટણી (Chinese Wonton with schezwan chut
  2. સેઝવાન ચટણી (Schezwan chutney recipe in gujarati)
  3. પેરી પેરી આલુ ગ્રિલ સેન્ડવીચ
  4. પોટેટો પેને કેસરોલ (potato penne casserole recipe in Gujarati)
  5. પનીર પાવભાજી
  1. ખજુર આંબલી ની ચટણી(મીઠી ચટણી)(khajur chutney in Gujarati)
  2. દૂધ નો મસાલો(dudh masala recipe in Gujarati)
  3. કાંદા ના ભજીયા -(kandana bhajiya recipe in Gujarati)
  4. કાજુ ગાઠિયા નું શાક(kaju gathiya nu shak in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12912575
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close