Steps
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં દહીં લઈ એમાં રવો મિક્સ કરો જરૂર મુજબ પાણી રેડીને બેટર તૈયાર કરો.
- 2
હવે એક પેન માં તેલ લઈ એમાં જીરુ અને હિંગ નો વઘાર કરી આદુ મરચાની પેસ્ટ નાખો અને ૨ મીનીટ પછી એમાં હળદર, ધાણા પાઉડર, કિચન કિંગ મસાલો અને મીઠું નાખીને મિક્સ કરો હવે મેશ કરેલા બટાકા નાખો અને કોથમીર નાખીને ગેસ બંદ કરી ઉતારી લો.
- 3
હવે એક ચમચા માં થોડું તેલ લઈ ગરમ કરો અને એમાં રાઈ, હિંગ,લીમડો અને સફેદ તલ નો વઘાર કરી આ વઘાર રવા ના બેટર માં રેડો.
- 4
હવે બટેકા માં મસાલા ના નાના બોલ્સ બનાઈ લો. આ બોલ્સ ને રવા ના બેટરમાં નાખી દો.
- 5
અપ્પમ પેન ને ગરમ મૂકી એને તેલ થી ગ્રિજ કરી લો અને રવા નાં બેટર માં થી બોલ્સ લઈ પેન માં મૂકી ઢાંકી દો. ૫ મિનિટ પછી એક છરી ની મદદ થી બધા બોલ્સ ને પલટાવી દો ૫ મિનિટ થવા દો અને પછી ઉતારી લો.
- 6
બટેકા નાં મસાલા ની જગ્યાએ ચીઝ ભરીને આ જ રીતે બધા અપ્પમ બનાઈ લો અને સોસ તથા લીલી ચટણી સાથે સર્વ કરો. એકદમ ઝડપ થી બની જતી ટેસ્ટી વાનગી છે.
Similar Recipes
More Recipes
-

Rekha Bapodra
-

Mocha’r Chop / Banana blossom fritters
Madhumita Bishnu
-

Dangerously Delicious Grilled Sandwiches 🔥
OnlyProven Recipes
-

Prachi Phadke Puranik
-

Mango Fruity (Homemade Mango Drink)
Swati Ganguly Chatterjee
-

nunzdy
-

LT Cook
-

Suchitra S(Radhika S)
-

Mukti Sahay
-

Mridula Srivastava
-

Chicken bacon cheddar ranch egg rolls
Chef Nena
-

kairynel
-

Chicken 🐔 and Waffles 🧇with a Spicy 🥵Maple Sauce
Crock Pot Girl 🤡
-

skunkmonkey101
-

Sharon Ellis
-

Keka Dey
-

Umbreen Musa
-

Sobia Sohail
-

Nandinee Parag Jambhulkar
-

Jyoti Shashank Tiwari
-

Sheeza Wajid Siddiqui
-

Jayashree Kumbhakar
-

Sundi & Ayi’s Kitchen
-

Zankhna Gori
-

Girija Devi











Comments