Green and pink sauce backed pasta

Green and pink sauce backed pasta
Steps
- 1
પાસ્તા બાફીને ચારણી મા રાખવા. કડાઇમાં બટર મુકી વાઈટ સોસ બનાવવો તેમા ચીઝ, મીઠું સ્વાદ પ્રમાણે, ઓરીગેનો ચીલી ફલેકસ અડધી ચમચી મીકસ કરવુ.
- 2
કડાઈમાં બટર મુકી તેમા આદુ લસણ મરચા પેસ્ટ, ડુગરી ઝીણી સમારેલી, ટમેટા ગ્રેવી, ઓરીગેનો ચીલી ફલેકસ મીઠું સ્વાદ પ્રમાણે, ટમેટા સોસ મીક્ષ કરવુ. બધાં વેજીટેબલ કડાઈમાં તેલ મુકી સાતડવા પછી તેમા પાસ્તા, રેડ સોસ, વાઈટ સોસ મીક્ષ કરવા, બીજી કડાઈમાં બટર મુકી પાલક પયુરી મીક્ષ કરવી તેમા મીઠું સ્વાદ પ્રમાણે ચીઝ સ્લાઈસ મીક્ષ કરવી. પાલક પયુરી મા બેઝીલ પતા અને ગ્રીન ચીલી મીક્ષ કરવુ પેસ્ટ બનાવીએ ત્યારે.
- 3
- 4
બેકીગ બાઉલ મા પહેલા ગ્રિન પાસ્તા પછી રેડ સોસ પાસ્તા પાથરવા ઉપર મોઝરેલા ચિઝ અને ચીઝ સ્લાઈસ ખમણેલું પાથરવુ ઉપર કેપ્સીકમ ઓલીવસ મુકવુ બન્ને સોસ ના ૨ લેયર કરવા.
Similar Recipes
More Recipes
-

Honey Apple Curd Smoothie (Honey & Elaichi Infused Apple Lassi)
Krishna Dholakia
-

Heenaba jadeja
-

Francesco
-

Sarvat Hanif
-

Sienna McCarthy
-

Kipp Clark
-

Cyrus Sifa
-

Kulsoom Bukhari
-

Ryan
-

Lubna’s Kitchen
-

Lauren
-

Lauren
-

liliana8083
-

Angelica
-

DrSwati Verma
-

Sharayu Tadkal Yawalkar
-

Samreen Fayaz
-

Rushita Mehta
-

Crumbly grated curd-cheese bake
Ferenc Szklenar
-

Anamta Azeem
-

Rushita Mehta
-

Maryam Alhaji Garba
-

Lauren


















Comments (3)