Steps
- 1
સૌથી પહેલા એક બાઉલ માં ગરમ દુધ લઈ એમાં ખાંડ અને યીસ્ટ ઉમેરો.પાંચ મીનીટ માટે યીસ્ટ ને ફૂલવા દાે.
- 2
યીસ્ટ ફૂલીયા બાદ તેમાં મૈદો ઉમેરો.મૈદા માં મીઠું ઉમેરી નરમ લોટ બાંઘો.ત્યાર બાદ બટર ઉમેરી લાેટ ને મસડી લો.લાેટ ને પ્લાસ્ટીક થી કવર કરી લાેટ ને ગરમ જગ્યા એક કલાક માટે રેવા દાે.
- 3
લાેટ ફુલી જાય એટલે તેના ગોલ ગોડા વાડી પંદર મીનીટ માટે ગરમ જ્ગ્યા રહેવા દો.પછી તેને ઓવન માં 180° પર 30 થી 40 મીનીટ માટે બેક કરો. અને જાે કઢાઇ માં બનાવતા હોઇ તો કઢાઇ માં નીચે મીઠું નાખી એની પર સ્ટેન્ડ મુકી પછી ઉપર પાંઉ બેક કરવા મુકવાના.
Similar Recipes
More Recipes
-

A Simple Plum Pie That Always Turns Out
OnlyProven Recipes
-

Creamy Chicken Cheesy Stuffed Bread 😋
Bushra Mazhar
-

Bushra Mazhar
-

Karuna Naveen Chandwani
-

Persian Khamse Abij (Grape Jam & Eggs)
Fateme Persian Kitchen
-

Persian Mirza Ghasemi (Eggplant & Tomato Dish)
Fateme Persian Kitchen
-

Persian-Style Homemade Tomato Paste
Fateme Persian Kitchen
-

Sarvat Hanif
-

MaddyR
-

homebasedchef
-

Elyse Rose
-

kairynel
-

Steak, lobster, shrimp (date night series)
🌈NinjaMommaKitchen🌈
-

Kathal bichi Chingri Bharta / Jackfruit seed Shrimp mash
Madhumita Bishnu
-

Priya Malhotra Drishti Panjwani
-

Twinkal Kalpesh Kabrawala
-

Deep fried mac and cheese balls
lukecarless1
-

Bushra Mazhar
-

Foodiegeektrish
-

Red corn swallow with okra and fish stew
@Om Ziyad_Kitchen
-

Er Tejal Patel
-

Fried Momo with noodles stuffing
Kajal Mehta


















Comments (4)