કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસૂર દાળ પુલાવ(masoor dal pulav recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસૂર દાળ પુલાવ(masoor dal pulav recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસૂર દાળ પુલાવ(masoor dal pulav recipe in Gujarati)

Isha panera
Isha panera @Ishakazaika111

#માઇઇબુક (પોસ્ટઃ 22)
#સુપરશેફ વિક 4

#માઇઇબુક (પોસ્ટઃ 22)
#સુપરશેફ વિક 4

વધુ વાંચો

મસૂર દાળ પુલાવ(masoor dal pulav recipe in Gujarati)

Isha panera
Isha panera @Ishakazaika111

#માઇઇબુક (પોસ્ટઃ 22)
#સુપરશેફ વિક 4

#માઇઇબુક (પોસ્ટઃ 22)
#સુપરશેફ વિક 4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
2 વ્યક્તિ
  • 1બાઉલ ચોખા
  • 1 ચમચીમસૂર ની આખી દાળ
  • 1 ચમચીઆદુ લસણ પેસ્ટ
  • વઘાર માટે : તમાલપત્ર, આખા મરી,ઇલાયચી,હિંગ,લવિંગ,બાદીયાનું ફુલ,સુકા લાલ મરચાં
  • 1 કપબિરસ્તો
  • 1/2 કપદહીં,
  • તેલ અથવા ઘી વઘાર માટે
  • પાણી જરૂરિયાત મુજબ
  • દાળ બનાવવા માટે: 1 કપ તુવેરદાળ
  • 1 ચમચીઆદુ મરચાં લસણ પેસ્ટ
  • 1 કપટોમેટો પ્યુરી
  • 1 ચમચીબિરયાની મસાલો
  • 1ડુંગળી
  • 1 ચમચીકોથમીર
  • વઘાર માટે : તેલ, રાઈ, હિંગ, લાલ મરચું પાઉડર, પાણી જરૂરિયાત મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    પુલાવ માટે : સૌ પ્રથમ ચોખા ને 2 વાર ધોઈ 1/2 કલાક પલાડો,ત્યારબાદ એક તપેલા માં ઘી લઈ તેમાં વઘરના મસાલા નાખી પાણી વઘારી લો.પાણી ઊકળે એટલે ચોખા નાખી ચડવા દો.

  2. 2

    બીજી કડાઈ માં તેલ લઇ હિંગ અને લાલ મરચાં નો વઘાર કરો ત્યારબાદ 1 બાઉલ માં દહીં લઇ તેમાં મીઠું,લાલ મરચું પાઉડર મિક્સ કરી વઘાર માં નાખી 5 મિનિટ ચડવા દો ત્યારબાદ બાફેલી મસૂર દાળ નાખો તેમાં મીઠું,કોથમીર, લીંબુ નો રસ અને કોથમીર નાખી 5 મિનિટ ચડવા દો.ત્યારબાદ ભાત ને અધકચરા ચડવા દો અને પાણી નિતારી તેને મસૂર સાથે મિક્સ કરી 15 મિનિટ ઢાંકી ચડવા દો.

  3. 3

    દાળ માટે: દાળ ને ધોઈ 1 કલાક પલાળી તેને કૂકરમાં બાફો બાફતી વખતે તેમાં ડુંગળી, મીઠું હળદર લીલા મરચાં ઉમેરો.એક કડાઈ માં તેલ લઇ વઘાર ની સામગ્રી નાખો ત્યારબાદ ટોમેટો પ્યુરી, મીઠું, બિરયાની મસાલો,લાલ મરચું પાઉડર નાખી ચડવા દો.ચડી જાય પછી દાળ ઉમેરી મિક્સ કરી જરૂરિયાત મુજબ પાણી નાખી 5 મિનીટ ઉકાળી સર્વ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Isha panera
Isha panera @Ishakazaika111
પર July 28, 2020 19:12

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મસુર દાળ પુલાવ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. પાંવ (બન)(pav recipe in gujarati)
  2. પીઝા (pizza recipe in gujarati)(wheat base and no yeast no oven)
  3. નો યીસ્ટ નો બેક ઇનસ્ટંટ પીઝા (no Yeats no bake pizza)
  4. ખાટા ઢોકળા(khata dhokal recipe in Gujarati)
  5. ઘઉંના લોટની બિસ્કીટ (Wheat flour Biscuit Recipe in Gujarati)
  1. લસણની સૂકી ચટણી (lasan ni suki Chutney recipe in Gujarati)
  2. દાલ ફ્રાય એન્ડ જીરા રાઈસ(dal fry and jira rice recipe in Gujarati)
  3. દાલ પકવાન(dal pakvan recipe in Gujarati)
  4. દાળ પાલક વિથ સુવા પુલાવ (Dal palak with Sua pulav) in Gujarati Re
https://cookpad.wasmer.app/in-gu/recipes/13290559
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close