મસૂર દાળ પુલાવ(masoor dal pulav recipe in Gujarati)

મસૂર દાળ પુલાવ(masoor dal pulav recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પુલાવ માટે : સૌ પ્રથમ ચોખા ને 2 વાર ધોઈ 1/2 કલાક પલાડો,ત્યારબાદ એક તપેલા માં ઘી લઈ તેમાં વઘરના મસાલા નાખી પાણી વઘારી લો.પાણી ઊકળે એટલે ચોખા નાખી ચડવા દો.
- 2
બીજી કડાઈ માં તેલ લઇ હિંગ અને લાલ મરચાં નો વઘાર કરો ત્યારબાદ 1 બાઉલ માં દહીં લઇ તેમાં મીઠું,લાલ મરચું પાઉડર મિક્સ કરી વઘાર માં નાખી 5 મિનિટ ચડવા દો ત્યારબાદ બાફેલી મસૂર દાળ નાખો તેમાં મીઠું,કોથમીર, લીંબુ નો રસ અને કોથમીર નાખી 5 મિનિટ ચડવા દો.ત્યારબાદ ભાત ને અધકચરા ચડવા દો અને પાણી નિતારી તેને મસૂર સાથે મિક્સ કરી 15 મિનિટ ઢાંકી ચડવા દો.
- 3
દાળ માટે: દાળ ને ધોઈ 1 કલાક પલાળી તેને કૂકરમાં બાફો બાફતી વખતે તેમાં ડુંગળી, મીઠું હળદર લીલા મરચાં ઉમેરો.એક કડાઈ માં તેલ લઇ વઘાર ની સામગ્રી નાખો ત્યારબાદ ટોમેટો પ્યુરી, મીઠું, બિરયાની મસાલો,લાલ મરચું પાઉડર નાખી ચડવા દો.ચડી જાય પછી દાળ ઉમેરી મિક્સ કરી જરૂરિયાત મુજબ પાણી નાખી 5 મિનીટ ઉકાળી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મગ મસૂર ડબલ તડકા દાળ(mag masoor tadka dal recipe in gujarati)
#સુપરશેફ4 દાળ આપણા રોજિંદા ભોજન નો એક મુખ્ય ઘટક છે. આપણા રસોડે અલગ અલગ પ્રકારની દાળ બનતી હોય છે. મુંગ અને મસૂર દાળ મિક્સ લેવાથી સરસ ઘટ્ટ દાળ બને છે અને પચવામાં સરળ બની રહે છે.આ બંને દાળ પોષક તત્વો થી ભરપુર છે. Bijal Thaker -
-
-
-
-
-
મસૂર દાળ ખીચડી (Masoor Dal Khichdi Recipe In Gujarati)
#WKR મસૂર ની દાળ માં પ્રોટીન, ફાઈબર, પોટેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે...પચવામાં હલકી અને લોહીની ઉણપ ને દુર કરી હિમોગ્લોબીન નું પ્રમાણ વધારે છે..અહી મેં ચોખા સાથે મેળવીને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ખીચડી બનાવી છે. Sudha Banjara Vasani -
મસૂર પુલાવ (Masoor pulav recipe in Gujarati)
મસૂર પુલાવ એક સરળ પુલાવની રેસિપી છે જે ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓથી જ ઝડપથી બની જાય છે. આ પુલાવમાં મસૂરનો ખુબ જ સરસ સ્વાદ આવે છે. મસૂર પુલાવ ને મિક્સ વેજીટેબલ રાયતા, અથાણાં અને પાપડ સાથે પીરસવો. આ પુલાવ બાળકો ના લંચબોક્સ માટે પણ એક સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે.#LB#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
મસૂર દાળ ની ખીચડી (Masoor Dal Khichdi Recipe In Gujarati)
#Cooksnap ડીનર રેસીપી આજે મે મસૂર દાળ ની મસાલા ખીચડી બનાવી છે. આ ખીચડી "મેહુલ પ્રજાપતિ કાનુડો" ની રેસીપી માં થોડો ફેરફાર કરીને બનાવી છે. થેંકયુ મેહુલભાઈ રેસીપી શેર કરવા માટે. Dipika Bhalla -
મૂંગ મસૂર દાળ તડકા (moong Masoor Dal recipe in Gujarati)
#સુપરશેફ૪દાળ એ આપણા રોજિંદા આહારમાં ઉપયોગમાં લેવાય છે.અને સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે.દાળ વગર ભોજન અધૂરું મનાય છે.આજે મેં મગની દાળ અને મસૂર ની દાળ બનાવી તડકા લગાવ્યો છે. Bhumika Parmar -
-
મસૂર તુવેર દાળ (Masoor tuver dal recipe in Gujarati)
મસૂર તુવેર દાળઆપડે રોજે તુવેર દાળ ખાઈ યે છે પણ આજે મે આખા મસૂર અને તુવેર દાળ બનાવી છે.આપડે આપડા રોજ ના દાળ મા પણ થોડી થોડી મસૂર દાળ નાકવી જોઈએ કેમકે મસૂર દાળ લો calorie અને હાઇ ઈન પ્રોટીન વાડી દાળ છે.સૌથી વધારે પ્રોટીન મસૂર ની દાળ મા હોય છે.આ દાળ ને superfood કેવાય છે.ચાલો બનાવીયે Deepa Patel -
-
-
મસૂર પુલાવ (Black Lentils Pulav Recipe in Gujarati)
આ એક ખુબજ સ્પાઇસી અને સ્વાદિષ્ટ ડિશ છે. જ્યારે અપન ને ડિનર મા કંઇક સ્પાઇસી ખાવાની ઈચ્છા થાય તો આ એક બેસ્ટ ઓપ્શન છે. મસૂર ના લીધે આ ડીશ નો કલર પણ ખુબજ સરસ દેખાય છે કે બધા ને જોઇને ખાવાની ઈચ્છા થઈ જાય. Mitali Chavda (Mitali Darshan Vala) -
અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati)
#SN3#Week3#Vasantmasala#aaynacookeryclub hetal shah -
-
મસૂર દાળ ખીચડી જૈન (Masoor Dal Khichdi Jain Recipe In Gujarati)
#WKR#Khichdi#MASOOR_DAL#healthy#dinner#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
મસૂર દાળ બુદ્ધા બાઉલ (Masoor Dal Buddha Bowl Recipe In Gujarati)
#ATW3#TheChefstory#Week 3#Masoordalbuddhabowlwith walnuts,Dates &Cashews#onepotmeal#meditereriyanrecipes Krishna Dholakia
More Recipes
ટિપ્પણીઓ