સેઝવાન મન્ચુરિયન રાઈસ
રાંધવાની સૂચનાઓ
- 1
એક લોખંડ ની કડાઈ માં તેલ મૂકી સૂકાં લાલ મરચાં અને બધાં શાકભાજી,આદું મરચાં પેસ્ટ,
લસણસમારેલું,સેઝવાન સોસ,ટમેટાં સોસ,લાલ અને લીલો ચીલી સોસ અને રોજિંદા મસાલા નાખી 2 મિનિટ ચડવા દો,ગેસ નો તાપ ફુલ રાખો. જરૂર પડે તો થોડું પાણી નાખો. - 2
2 મિનિટ પછી મન્ચુરિયન અને મીઠું નાખી બાફેલા ભાત એડ કરો.(ભાત ને 80% જ બાફવા).ત્યારબાદ તેમાં લાલમરચું પાઉડર અને થોડો લાલ ફૂડ કલર નાખી થોડું કૂક કરો.થોડી બળવા ની ઈફેક્ટ આવે એટલે ગેસ બંધ કરી ગરમાગરમ સોફ્ટડ્રિન્ક સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13303404




ટિપ્પણીઓ