રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 3લીટર ફૂલ ફેટ વાળુ દુધ
  2. 1વાટકો મિસરી સાકર
  3. 7+8 બદામ
  4. 5-6પિસ્તા
  5. 1 નાની ચમચીકેસર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દુધને ગરમ કરવા મૂકો

  2. 2

    કેસર ને ગરમ દૂધ મા પલાળીને તૈયાર કરી લેવુ બદામ પિસ્તા ની કતરણ કરી લેવી

  3. 3

    દુધ એકદમ ઉકાળીને ને ઘટ્ટ થાય એટલે સાકર ડ્રાય ફ્રુટ નાખીને મિક્સ કરી ને ઉતારી લેવું

  4. 4

    હવે આપણી કેસર બાસુંદી તૈયાર છે ખૂબજ ટેસ્ટી લાગે છે અને ઘરે બનાવેલી વાનગી નો ટેસ્ટ અલગ જ હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alka Parmar
Alka Parmar @Alka4parmar
પર
Junagadh

Similar Recipes